કોંગ્રેસે ગુજરાતની 2 બેઠક માટે રાજ્યસભાનાં ઉમેદવારોનાં નામ કર્યા જાહેર

કોંગ્રેસે ગુજરાતની 2 બેઠકો માટે રાજ્યસભાનાં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે. નારણ રાઠવા અને અમી યાજ્ઞીકને ટિકિટ મળી છે. નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હવે રાજ્યસભા સુધી જશે. અમી યાજ્ઞિક હાલ ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા છે.

ઉલ્લેખનીય છે કે અમરેલીની એક મહિલાનાં વિવાદમાં નારણ રાઠવા અગાઉ ફસાયા હતાં. નારણ રાઠવાનાં પરિવારજનો હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્યા હતાં. રામસિંહ રાઠવા સામે નારણ રાઠવા લોકસભાની ચૂંટણી હાર્યા હતાં.

રાજ્યસભાની ચૂંટણીનો જંગ
કોંગ્રેસે 2 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર
ગુજરાતની 2 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર
નારણ રાઠવા-અમી યાજ્ઞિક જશે રાજ્યસભામાં

You might also like