Categories: Ajab Gajab

આખરે 130 વર્ષ બાદ હિન્દુ દેવીની મૂર્તિનું માથુ જોડાયુ

કંબોડિયામાં થયેલા એક વિશેષ સમારોહમાં 17મી સદીમાં બનેલી એક મૂર્તિનું કપાઇ ગયેલું માથુ ફરી જોડવામાં આવ્યું. લગભગ 130 વર્ષ પહેલાં આ હિન્દુ દેવીની મૂર્તિના માથાને અલગ કરી દેવામાં આવ્યું હતું.

વર્ષ 18880માં ફ્રાન્સના શોધકર્તા મૂર્તિના માથાને તાકેઓ વિસ્તારમાંથી આવેલા મંદિરમાંથી લઇ ગયા હતા. તે સમયે કંબોડિયામાં ફ્રાન્સનું શાસન હતું. દેવીની મૂર્તના આ માથાને ફ્રાન્સના એક મ્યુઝીયમમાં રાખવામાં આવ્યું હતું.

કંબોડિયાના અધિકારીઓએ ફ્રાન્સના મ્યુઝીયમને આગ્રહ કરતાં તેમણે તેને પરત સોંપ્યું હતું. આખરે 130 વર્ષ બાદ ફરીથી મૂર્તિના ધડ સાથે માથાને જોડવામાં આવ્યું હતું.

admin

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

53 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

2 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago