VIDEO: અમદાવાદનાં ઇન્દીરા બ્રીજ નજીક CM રૂપાણીનાં કોન્વોયને નડ્યો અકસ્માત

અમદાવાદઃ સીએમ વિજય રૂપાણીનાં કોન્વોયને અકસ્માત નડયો હોવાંની ઘટના સામે આવી છે. ઈન્દીરા બ્રીજ નજીક સીએમનાં કોન્વોયમાં રહેલી કાર ડિવાઇન્ડર સાથે અથડાઇ હતી. ઉલ્લેખનીય છે કે સીએમ વિજય રૂપાણીને એરપોર્ટથી મુકીને કાર પરત આવતી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો. પરંતુ કોઇ પણ પ્રકરાની જાનહાનિ થઇ હોવાનાં સમાચાર મળ્યાં નથી.

CM વિજય રૂપાણીનાં કોન્વોયને નડ્યો અકસ્માત
ઈન્દીરા બ્રીજ નજીક CM રૂપાણીનાં કોન્વોયનો અકસ્માત
કોન્વોયમાં રહેલી કારને નડ્યો અતકસ્માત
ડિવાઈન્ડર સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત

You might also like