CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે યોજાયેલ પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી. જેમાં સરકારે પાટીદારો દ્વારા રાખવામાં આવેલી ચાર માગમાંથી બે માગ પર કેબિનેટમાં ઠરાવ પસાર કરવામાં આવશે.

જેમાં બિન જાતિઓના આયોગ અને પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા દમન મામલે તપાસ પંચના જ્જની નિમુંણક કરતો ઠરાવ પસાર કરવામાં આવશે.

You might also like