CISF માં છે કોન્સ્ટેબલની ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

0 102

સેન્ટ્રલ ઇન્ડ્રસ્ટીયલ સિક્યોરીટી ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી બહાર પડી છે. 447 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. જેમાં ડ્રાઇવર અને પંપ ઓપરેટર વગેરે જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવો છો તો અંતિમ તારીખ પહેલા અરજી કરો.

જગ્યા : કોન્સ્ટેબલ (ડ્રાઇવર) 344

કોન્સ્ટેબલ (ડ્રાઇવર કમ પંપ ઓપરેટર) 103

પગાર : 5,200 થી 20,200નો પે સ્કેલ, ગ્રેડ પર 2000 રૂપિયા આપવામાં આવશે

યોગ્યતા : ધોરણ 10 પાસ તેમજ સમકક્ષ પાસ

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષાના આધાર પર

અરજી માટેની ફી : જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવાર માટે 100 રૂપિયા ફી જ્યારે એસ-સી અને એસટી અને પૂર્વ કર્મચારીઓને કોઇ જ ફી નહીં

કેવી રીતે કરશો અરજી : આ ભરતી માટે આધિકારીક વેબસાઇટ cisfrectt.in પર જઇ અરજી કરો

અંતિમ તારીખ : 19-03-2018

loading...

Leave A Reply

Your email address will not be published.