પૂનમ પાંડેની યોગા કરતી ઉત્તેજક તસ્વીરો થઇ વાઇરલ

0 0

મુંબઇ : પુનમ પાંડેની રાંચી ખાતે યોગ કરતી વધારે એક તસ્વીર વાઇરલ થઇ છે. પુનમ પાંડેની હોટ તસ્વીરો અવાર નવાર વાઇરલ થતી રહે છે. તે બાથ લેવાથી માંડીને પોતાની બેડરૂમની તસ્વીરો અવાર નવાર વિવિધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જે ટુંકા ગાળામાં ઘણી વાઇરલ પણ થતી હોય છે.

જો કે હાલમાં જ વાઇરલ થયેલી તસ્વીર અંગે પૂનમ પાંડે દાવો કરી રહી છે કે તેની યોગ કરતી તસ્વીરો વાઇરલ થઇ છે. તેની પાછળ તેનો પોતાનો કોઇ જ હાથ નથી. પરંતુ બીજી તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂનમ પાંડે હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારની તસ્વીરો લીક કરાવી રહી છે. આની પાછળનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસિદ્ધિ મેળવવાનો છે.

જો કે પૂનમ પાંડેને આ અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે આ મારી તસ્વીરો વાઇરલ થઇ છે. તે ક્યારે પણ આ રીતની પ્રાઇવેટ તસ્વીરો વાઇરલ કરતી નથી. બીજૂં કે જે રીતે આ તસ્વીર વાઇરલ થઇ છે તે જોતા લાગે છે કે મારા ફેનને આ તસ્વીર ખુબ જ પસંદ પડી છે. આ તસ્વીર જેટલી ઝડપી વાઇરલ થઇ તેના પરથી સિદ્ધ થાય છે કે મારા ફેન્સ મારી તસ્વીર માટે કેટલા ગાંડા હોય છે.
યોગા અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, યોગા ન માત્ર મારા બોડીને ફીટ રાખે છે. યોગનાં કારણે હું મારા દરેક કામ અને કારકિર્દિ પર ખુબ જ ધ્યાન આપી શકું છું. યોગનાં મહાત્મય અંગે હું પહેલાથી જ પાગલ છું.

y1

loading...

Leave A Reply

Your email address will not be published.