High Courtમાં પડી છે Vacancy, આ રીતે કરવામાં આવશે Selection..

છત્તીસગઢ હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર સહિત અનેક જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોયતે આ અંગેની જાણકારી જાણી અરજી કરી શકે છે.

જગ્યા : 225

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ, B.E/B.Tech અને MCAની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવો જોઇએ.

ઉંમર : 21-30 વર્ષ વચ્ચેનો ઉમેદવાર હોવો જોઇએ

પગાર : 38,100 થી 1,20,400 રૂપિયા

અંતિમ તારીખ : અરજી કરવાની શરૂઆત 13 નવેમ્બર જ્યારે અંતિમ તારીખ 2 ડિસેમ્બર

જોબ લોકેશન : છત્તીસગઢ

ફી : જનરલ ઉમેદવાર – 350, OBC ઉમેદવાર – 250, SC/ST/મહિલા/PH (દિવ્યાંગ) ઉમેદવાર – 200

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર આધિકારીક વેબસાઇ highcourt.cg.gov.in પર જઇ અરજી કરી શકે છે.

કેવી રીતે કરાશે પસંદગી : લેખિત પરીક્ષા તેમજ સ્કિલ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.

You might also like