Categories: India

સરકાર હવે રેશનની દુકાનોને માઈક્રો એટીએમ બનાવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે આગામી દિવસોમાં દેશની રેશનની દુકાનોને માઈક્રો એટીએમ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરશે. બે વર્ષમાં દેશની રેશનની પાંચ લાખ દુકાનમાં ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ લગાવવામાં આવશે. જે માઈક્રો એટીએમની જેમ કામ કરશે.

નોટબંધી બાદ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલ જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં લઈને સરકારે આવો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસે આ અંગે વડા પ્રધાનની નોટબંધીની જાહેરાત પહેલાના એક દિવસ અગાઉ દરેક રાજ્યોને પરિપત્ર મોકલ્યો હતો. તેમાં રેશનની દુકાન પર આવી સુવિધા ઊભી કરવા અંગે જણાવ્યું હતું. તેથી હાલ અનેક રાજ્યોમાં આવાં મશીન મેળવવાની પ્રકિયા ચાલી રહી છે.
visit : www.sambhaavnews.com

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago