CBSE ધોરણ-12નું 83.01 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

સીબીએસઇ દ્વારા લેવાયેલ ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં 83.01 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. આ વખતે ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. જેમાં 499 અંક સાથે ગાજીયાબાદની મેઘનાએ શ્રીવાસ્તવ ટોપર બની છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આજે રજૂ થયેલ પરિણામ બાદ માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર 31મેના રોજ સવારે 11 કલાકતી 4 વાગ્ય સુધીમાં કરવામાં આવશે. ત્રિવેન્દ્રમનુ 97.32 ટકા પરિણામ ચેન્નાઈનુ 93.87 ટકા અને દિલ્લીનુ 89 ટકા પરિણામ જાહેર થયું છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી 12મી બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. સીબીએસઇની 12મા ધોરણના દરેક વિષયોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ બોર્ડની આધિકારીક વેબસાઇટ www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in ની સાથે-સાથે ઘણી બીજી રીતે પણ આ પરીણામ જોઇ શકે છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓના ટોપમાં ત્રણ નામનો સમાવેશ થાય છે. જેમાં પહેલું નામ એ વિજય ગણેશનું છે. જેને 492 પોઇન્ટ મળેલ છે. જ્યારે બીજા નંબર પર પૂજા કૂમારી અને ત્રીજા સ્થાન પર લવન્યા ઝા છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિણામમાં 88.31 ટકા વિદ્યાર્થિનીઓ અને 78.99 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

15 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

16 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

16 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

16 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

16 hours ago