Browsing Category

Videos

જ્યારે આલીયા ભટ્ટે બોયફ્રેન્ડના પોકેટમાં નાખવા ઈચ્છી પોતાની પર્સનલ વસ્તુ ત્યારે…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની અશિકીની વાતચીત બૉલીવુડમાં ઘણા મહિનાઓથી ચાલી રહી છે. અગાઉ, આ બંને છુપાઈ છુપાઈને મળતા હતા. પરંતુ હવે આ બાબતની ચર્ચા મીડિયામાં સામાન્ય થઈ ગઈ છે કારણ કે તેમનો પ્રેમ ખુલ્લેઆમ કરી રહ્યા છે. આલીયાએ તાજેતરમાં જ તેમની…

ફેન્સની દેશભક્તિ જોઈ ભાવુક થયો કેપ્ટન વિરાટ કોહલી, video કર્યો શેર

ત્રીજો અને અંતિમ વન ડે મેચ ઈંગ્લેન્ડ સાથે રમે તે પહેલાં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેમની ફેન્સના નામે એક ભાવુક સંદેશ લખતા તેમનો આભાર માન્યો છે. વિરાટે એક વિડિઓ શેર કર્યો છે જેમાં મેચ પહેલા રાષ્ટ્રગીત ચાલી રહ્યો છે. તે સમયે સ્ટેડિયમમાં હાજર…

કેન્સરથી લડવાની તૈયારી કરી રહી છે સોનાલી બેન્દ્રે

થોડા દિવસ પહેલા અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સોનાલીએ જણાવ્યું હતું કે તેને ઉચ્ચ ગ્રેડનું કેન્સર થયું છે. સોનાલીની માંદગીને કારણે બોલિવૂડ સહિતના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો. હાલ તે ન્યૂ યોર્કમાં સારવાર કરી…

અનુષ્કા- વિરાટે આ રીતે celebrate કરી T20 સીરિઝની જીત

બ્રિસ્ટોલમાં કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ ત્રીજી ટ્વેન્ટી -20 સીરીઝની છેલ્લી અને અંતિમ મેચમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 3 મેચની સીરિઝ 2-1થી જીતી હતી. @AnushkaSharma & @imVkohli after the series win at The Bristol Pavilion ♥🇮🇳…

પતિ વિરાટને મળવા ઈંગલેન્ડ પહોંચી અનુષ્કા, ટીમ બસમાં સાથે દેખાયા

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ માટે કાર્ડિફ પહોંચી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી 20 મેચ જુલાઈ 6 ના રોજ રમવામાં આવશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની બસ, જ્યારે હોટેલ પહોંચતી હતી, ત્યારે ચાહકો માટે એક…

5 વર્ષના અબરામે રિક્રિએટ કર્યો શાહરુખની ફિલ્મ DDLJનો આ સુપરહિટ સીન

શાહરુખ ખાન આ દિવસો યુરોપમાં કૌટુંબિક રજા માણી રહ્યો છે. ઝીરો ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યા બાદ, શાહરૂખ આર્યન, સુહાના, અબરામ સાથે વેકેશન પર નિકશ્યો છે. વેકેશનના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર ગૌરી ખાન દ્વારા શેર કરવામાં આવ્યા છે. પરંતુ કિંગ…

મેચ હાર્યા પછી પણ જાપાનના પ્રેક્ષકોએ દર્શાવી સહનશીલતા, સ્ટેડિયમની કરી સફાઈ

જુલાઈ 2ના રોજ, જાપાનની બેલ્જિયમ સાથે મેચ થઈ હતી. લાગી રહ્યું હતું કે જાપાન જીતશે પરંતુ જાપાને હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાનના દર્શકો ખૂબ જ ઉદાસ હતા. કેટલાક પણ રડી પણ રહ્યા હતા પરંતુ આવી પરિસ્થિતિમાં, તેમના મહાન હૃદયની પ્રશંસા કરવામાં…

ટોયલેટ: એક પ્રેમ કથાનો આવી રહ્યો છે પાર્ટ 2, અક્ષય કુમારે કર્યું ટ્વીટ

અક્ષય કુમાર-ભુમિ પેડેકરની ફિલ્મ 'ટોયલેટ: એક પ્રેમ કથા' ની સફળતા બાદ, અક્ષયે ફિલ્મનો ભાગ 2 બનાવા જઈ રહ્યા છે. તેઓએ આ માહિતી તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિઓ શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે…

Mulk Teaser: વૃદ્ધ મુસ્લિમના રોલમાં ઋષિ કપૂરે કહ્યું, “હું દેશદ્રોહી નથી”

ઋષિ કપૂર અને તાપસી પન્નુ આ વર્ષે ઓગસ્ટમાં તેની આગામી ફિલ્મ જગતમાં વધુ એક મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિસિઝ કરવામાં આવ્યું છે, જે ફિલ્મ જોવા માટેનો સસ્પેંસ વધારી રહી છે. આ ફિલ્મ એક કાર્ટરૂમ ડ્રામા છે. મુલ્કમાં, ઋષિ…

વરસાદમાં ખુબ નાચી આ ભોજપુરી એક્ટ્રેસ, viral થયો video

ભોજપુરી સિનેમાની અભિનેત્રી, ગાર્ગી પંડિત ઉર્ફ પ્રિયંકા પંડિતનો નવી વિડિયો, વાયરલ બની ગયો છે. તેનો નૃત્ય મોનસૂન સિઝનમાં ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે. 'બેબી ડોલ' ના નામે જાણીતા ગાર્ગી પંડિતે તાજેતરમાં અરવિંદ અકેલા 'કલ્લુ'ની ફિલ્મ 'આવારા…