Browsing Category

video

હાર્દિક પટેલની તબિયત એકાએક લથડી, પૂર્વ IPS સંજીવ ભટ્ટે લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરમાં અનામત અને ખેડૂતોનાં દેવામાફીની માંગણી સાથે શરૂ કરાયેલાં પાસ કન્વીનર હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે સતત પાંચમો દિવસ છે. દરરોજ કોઈ નેતા કે ખેડૂતો કે મંત્રીઓ હાર્દિકની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે આજે પૂર્વ IPS સંજીવ ભટ્ટે પણ…

સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાની દયનીય હાલત, શું આમ ભણશે ગુજરાત?

સુરતઃ રાજ્યનાં મંત્રીઓ જાહેર કાર્યક્રમ દરમ્યાન જોરશોરથી નારાઓ લગાવે છે કે "ભણશે ગુજરાત". પરંતુ કયારેય શહેર સહિતનાં ગામડાઓમાં આવેલી શાળાઓની કયારેય મંત્રીઓએ મુલાકાત લીધી નથી. ત્યારે સુરતનાં કંતારાની એક શાળાની હાલત જોઈને અહીં એવો સવાલ ઉભો થાય…

રાજકોટમાં તંત્ર આવ્યું હરકતમાં, જર્જરિત ઇમારતોનો સરવે કરવા આદેશ, જુઓ Video

અમદાવાદમાં ગઇકાલે બનેલી દૂર્ઘટના બાદ રાજકોટમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં મકાનનો સર્વે કરવાનો આદેશ અપાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરવા આદેશ કર્યો છે. જ્યારે એમાં જરૂર પડે તો નોટિસ આપીને મકાન…

ભાવનગર-રાજકોટની જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, કેદીભાઇઓને બહેનોએ બાંધી રાખડી

રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાવનગરની જેલમાં બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી. મોટીસંખ્યામાં બહેનો કંકુ, ચોખા લઈને પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી હતી. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈ બંનેની આંખમાં આસું આવી ગયા.…

ગાંધીનગર : CM વિજય રૂપાણીએ રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેના પોતાના નિવાસ સ્થાને ભાઇ-બહેનના પર્વ સમાન રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં બહેનોએ રાખડી બાંધી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ સીએમ રૂપાણીને રાખડી બાંધીને…

રડતા દાદી અને પૌત્રીની વેદના પાછળનું શું છે સત્ય? જાણો વાયરલ તસ્વીર પાછળની હકીકત…

અમદાવાદઃ શહેરનાં એક જાણીતા ફોટો પત્રકારે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડેનાં દિવસે પોતાનાં કેરિયરનો સૌથી સુંદર ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ ફોટો થોડાક જ સમયમાં એટલો બધો વાયરલ થયો કે જાણીતી નામચીન હસ્તીઓ દ્વારા તેનાં પર…

VIDEO: PM મોદીનાં હસ્તે GFSUનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ અત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.નાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં છે. પદવીદાન સમારોહમાં PM મોદી, CM રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,…

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ તરફથી સોંપાઇ મોટી જવાબદારી, રાષ્ટ્રીય રાજકારણમાં વધ્યું કદ

ગુજરાતમાંથી હવે રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસનાં નેતાઓનાં કદમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાધનપુરથી કોંગ્રેસનાં ધારાસભ્ય અને ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. જેને લઇને એવું લાગે છે કે કોંગ્રેસમાં…

રાજકોટઃ ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં પૌત્રનો ફાયરિંગ કરતો VIDEO વાયરલ

રાજકોટઃ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનાં પૌત્રનો ફાયરિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિપતસિંહ જાડેજાનાં પૌત્ર રાજદિપસિંહ અને સત્યજીતસિંહનો ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટ…

PM મોદીએ GMERS હોસ્પિટલ સહિતનાં વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ આજે સુરત થઇને વલસાડ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ જૂજવા ગામની મુલાકાત લીધી હતી. જૂજવા ગામમાં PM મોદીએ 586 કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું. આ યોજના બાદ હવે…