Browsing Category

video

VIDEO: વડોદરામાં ફિલ્મ “લવરાત્રી”ને લઇ શિવસેનાનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં શિવસેના દ્વારા "લવરાત્રી" ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનનાં બેનર હેઠળ બનાવવામાં આવેલી આ ફિલ્મનો શિવસેનાએ વિરોધ કર્યો હતો. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે શિવસેનાએ આઈનોસ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ રિલીઝ ન કરવા…

VIDEO: જનેતા જ બની ડાકણ, પોતાનાં માસુમ પુત્રને માર્યો ઢોર માર

સુરતઃ માતા હંમેશા પોતાનાં પુત્રનાં માટે કોઇ પણ હદે રક્ષા કરતી હોય છે. પરંતુ સુરતનાં ડીંડોલી વિસ્તારમાં માતાની મમતાને શર્મસાર કરી મૂકે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં માતાનો જ પુત્રની મારઝૂડ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં માતૃત્વને…

હાર્દિકને ભાજપનાં મંત્રીનું સમર્થન, કહ્યું,”ઉપવાસ સરકાર માટે ગંભીર મુદ્દો”

અમદાવાદઃ ઉપવાસનાં નવમા દિવસે હાર્દિકનાં સમર્થનમાં રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સામે આવ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કેબિનેટનાં મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિકનાં સમર્થનમાં નિવેદન આપ્યું છે. જ્યાં કુંવરજી બાવળીયાએ…

અમદાવાદમાં ટ્રાફિક જવાનનો લાંચ લેતો VIDEO વાયરલ

અમદાવાદઃ શહેરનાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં TRB જવાન લાંચ લેતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મીએ બાઈક ચાલક પાસેથી રૂપિયા લીધા હતા. જેનો કોઈ સ્થાનિકો વીડિયો ઉતારીને…

ને હાર્દિક પટેલ ભાવુક થઇને રડી પડ્યો…., જાણો કેમ?

અમદાવાદઃ હાર્દિક છેલ્લાં 7 દિવસથી સતત આમરણાંત ઉપવાસ પર છે ત્યારે મહત્વનું છે કે તેનાં શરીરનાં વજનમાં પણ એકાએક ઘટાડો થયો છે. હાર્દિકનાં વજનમાં એકાએક 6 કિ.ગ્રા. વજનનો ઘટાડો થયો છે. જો કે હાર્દિક એકાએક જ ભાવુક થઇને રડી પડ્યો છે. ત્યારે…

હાર્દિકનાં આમરણાંત ઉપવાસનાં 7માં દિવસે વજનમાં 6 કિલોનો ઘટાડો

અમદાવાદઃ અનામત અને ખેડૂતોનાં દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ છેલ્લાં 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલ છે. ત્યારે હાર્દિક પટેલનાં વજનમાં પણ 6 કિલોનો ઘટાડો નોંધાયો છે. ઉપવાસનાં પ્રથમ દિવસે જ હાર્દિકનું વજન 77.800 ગ્રામ હતું કે જે ઘટીને હવે…

ગુજરાતમાં ખુલશે નવા 6 પાસપોર્ટ કેન્દ્રો, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

ગુજરાતઃ રાજ્યમાં નવા 6 પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે જાહેરાત કરી છે. અમરેલી, ગાંધીનગર, પાટણ, બારડોલી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ મામલે ગાંધીનગરમાં…

જીવનાં જોખમે ભણતર, ભરચક બાળકોથી ભરેલ સ્કૂલ વાનનો VIDEO વાઇરલ

રાજકોટઃ શહેરનો બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરતો એક સ્કૂલ વાનનો વીડિયો વાઇરલ થયો છે. જ્યાં બાળકોને પોતાનાં માતા-પિતા ઘરે કેવી રીતે સાચવે છે અને અહીંનાં વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ બાળકોને કેવી રીતે સ્કૂલવાનમાં લઈ જવાય છે. રાજકોટમાંથી…

કેડિલા ફાર્મા કંપનીનાં માલિકનો ઘરેલૂ વિવાદ, પતિ-પત્ની વચ્ચે થયું સમાધાન

અમદાવાદઃ કેડીલાનાં માલિક રાજીવ મોદી પર પત્નીએ માર મારવાનો અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. રાજીવ મોદીની પત્ની પતિ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે પહોંચ્યા હતા. પોલીસે રાજીવ મોદીનાં નિવાસસ્થાને પહોંચીને વધુ તપાસ…

સલામ છે આ શિક્ષકને, દેશનું નામ રોશન કરવા બદલ 5 સપ્ટે. રાષ્ટ્રપતિનાં હસ્તે અપાશે એવોર્ડ

જૂનાગઢઃ "શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈં" તેવું ચાણકયએ કહીને શિક્ષકની મહત્તા સિદ્ધ કરી હતી. ચાણકયનાં આ વિધાનને જિલ્લાનાં નાના ગામથી એવા બલદેવપરીએ સિદ્ધ કરીને સાબિત કરી બતાવ્યું છે. જૂનાગઢનાં ભેસાણ…