Browsing Category

video

સુરતની જે.બી.ધારૂકા કોલેજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3ની અટકાયત

સુરતઃ સતત 13 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલનાં મુદ્દાઓ અંગે હજુ સુધી કોઇ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે મહત્વનું છે કે હાર્દિકને હવે એક પછી એક એમ લોકો દ્વારા જેમાં PAAS કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ જેવાં…

હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે ખોડલધામનાં ટ્રસ્ટી મધ્યસ્થી બનવા તૈયાર

રાજકોટઃ હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે આજે સતત 13મો દિવસ છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં કંઇક નવા જૂની થશે તેવાં એંધાણ પણ બનતા નજરે જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે હાર્દિકનાં ઉપવાસને લઇ છેલ્લાં 13 દિવસથી સતત અન્ન વગર રહેતા આજે…

CMને રજૂઆત મુદ્દે જીતુ વાઘાણીએ કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું,”દબાણ કરીને અધિકાર ના માંગી…

કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન LIVE... જીતુ વાઘાણીએ કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે. જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું…

સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ, માંગણી નહીં સ્વીકારાય તો કોંગ્રેસ કરશે ઉપવાસ આંદોલન

ગાંધીનગરઃ પાટીદાર સમાજનાં અગ્રણી હાર્દિક પટેલ છેલ્લાં 13 દિવસથી સતત ઉપવાસ પર છે. ત્યારે આ મામલે હાર્દિકનાં ઉપવાસ આંદોલનને લઇ હાર્દિકને સતત ધીમેધીમે એક પછી એક લોકોનું સમર્થન મળતું જાય છે. હાર્દિકની જે માંગણીઓ છે જેમાં અનામત અને ખેડૂતોની દેવા…

હાર્દિક પટેલને જરૂર પડી વ્હીલચેરની: સરકારનાં વલણ પર હવે નજર

અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના આજે તેરમા દિવસે તેની તબિયત વધુ લથડી હતી. આજે સવારે તેને વ્હીલચેર પર બેસાડી લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ હાર્દિક પટેલે આજ સાંજ સુધીમાં જો સરકાર વાતચીત નહીં કરે તો જળત્યાગની ચીમકી આપી છે.…

….તો આગામી 24 કલાકમાં જ હાર્દિક પટેલ કરશે જળત્યાગ

હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે PAASએ પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે, હાર્દિક છેલ્લાં 12 દિવસથી સતત ઉપવાસ પર છે. ઘણાં બધાં મહાનુભાવોએ હાર્દિકની મુલાકાત લીધી. રાજકીય રીતે…

સમાજનાં અગ્રણીઓએ અત્યાર સુધી કોઇ જ યોગ્ય ભૂમિકા નથી ભજવીઃ મનોજ પનારા

અમદાવાદઃ હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે PAASએ પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં PAAS ટીમ રાજ્યનાં MLA અને MPને દેવા માફી અંગે રજૂઆત કરશે. આવતી કાલથી રાજ્યનાં તમામ MP અને MLAને રજૂઆત કરાશે. PAAS ટીમ MP અને MLAને ફોન કરી સવાલ કરશે. પાટીદાર સમાજને…

હાર્દિકનાં આંદોલન મુદ્દે સરકાર દ્વારા સમાધાનનાં પ્રયાસ, પાટીદાર આગેવાનો સાથે યોજાશે બેઠક

ગાંધીનગરઃ હાર્દિક પટેલનાં આંદોલન મુદ્દે સરકાર દ્વારા સમાધાનનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. સી.કે પટેલની અધ્યક્ષતામાં સરકાર સાથે મહત્વની બેઠક કરાશે. સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદિપસિંહ સાથે બેઠક કરશે. હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે…

કોલકત્તામાં ફ્લાયઓવર ધરાશાયી, અનેક લોકો દટાયાં હોવાંની આશંકા

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ફ્લાયઓવર પડવાંથી એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. દક્ષિણ કોલકત્તાનાં માજેરહાટ ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડતાં આ કાટમાળમાં કેટલાંય લોકોનાં દટાયાની આશંકા સેવાઇ રહી છે. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, આ…

હાર્દિકનાં આમરણાંત ઉપવાસનાં સમર્થનમાં 50થી વધુ પાટીદારોએ કરાવ્યું મુંડન

અરવલ્લી જિલ્લાનાં બાયડ તાલુકાનાં તેનપુર ગામમાં હાર્દિકનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજાયાં. ઉપવાસ આંદોલનમાં 50થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે. પ્રતીક ઉપવાસમાં પાસનાં કાર્યકરો જોડાયાં છે. આ સિવાય બીજી બાજુ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે.…