Browsing Category

video

VIDEO: જોખમી સેલ્ફીથી સાવધાન! જો ડુંગર પરથી પડ્યાં તો….!

રાજકોટઃ સેલ્ફીને કારણે મોત થવાંની અનેક ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે પરંતુ લાગે છે કે જાણે લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યાં. ઉલ્ટાનું લોકોમાં જીવનાં જોખમે સેલ્ફી લેવાનું દિવસે ને દિવસે વધતું જાય છે. ત્યારે જાણે કે આ ક્રેઝ લોકોમાં વધુ…

મનમોહનસિંહની સરકારમાં પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં હતો વધારોઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનાં એલાનને લઇ ગાંધીનગરથી ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આઇ.કે.જાડેજાએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાવ મનમોહનસિંહની સરકારમાં પણ વધ્યાં…

વડોદરામાં કોંગી કાર્યકરોએ ટાયરો સળગાવી કર્યો વિરોધ, શાળા-કોલેજો રખાઇ બંધ

વડોદરાઃ કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે સોમવારનાં રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસનાં કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યાં હતાં. આ સાથે જ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને લઇ ભારત બંધનાં એલાન મામલે શાળાઓ, સ્કૂલ, પેટ્રોલ…

ભારત બંધ મુદ્દે આઇ.કે જાડેજાનું નિવેદન, કહ્યું”કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે”

અમદાવાદઃ કોંગ્રેસનાં ભારત બંધ મુદ્દે I.K.જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલ ભાવ મુદ્દે સરકાર ચિંતિત છે. કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલું આ એલાન નિષ્ફળ ગયું. ગુજરાતનાં લોકો કોંગ્રેસ…

ભારત બંધઃ ગુજરાત સહિત દેશભરમાં ઉગ્ર વિરોધ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ દુકાનો કરાવી બંધ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઈને કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું ત્યારે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો તો શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં બંધની નહીવત અસર જોવા મળી છે. અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો…

અનામતનાં લાભ લેનારને ફરી વાર લાભ ના મળવો જોઇએઃ હરીભાઇ ચૌધરી

મહેસાણાઃ સમગ્ર રાજ્યભરમાં અનામતની આંધી ફેલાઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું અનમાતને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજનાં સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. તેવામાં આર્થિક…

બિટકોઇન કૌભાંડઃ નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઇથી ધરપકડ

અમદાવાદઃ બિટકોઇન કૌભાંડમાં નલિન કોટડીયાની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. PI કિરણ ચૌધરી અને તેઓની ટીમ દ્વારા મહારાષ્ટ્રનાં ધુલિયાથી ધરપકડ કરવામાં આવી છે. તેઓને આ મામલે મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા હતાં. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી ફરાર હતાં.…

હાર્દિકનાં સમર્થનમાં પાટણથી પાટીદારોની સદભાવના પદયાત્રા, અંતિમ સ્થાન ઊંઝા ઉમિયાધામ

હાર્દિકનાં સમર્થનમાં આજે પાટીદારોની સદભાવના પદયાત્રા યોજાઈ રહી છે. પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા છે. 31 કિલોમીટરની લાંબી પદયાત્રા પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા યોજાઈ રહી છે.…

VIDEO: હાર્દિકને સારવાર માટે સોલાથી ખસેડાયો SGVP હોસ્પિટલ, જાણો કેમ?

અમદાવાદઃ શહેરની SGVP હોસ્પિટલ ખાતે હાર્દિકને લઇ જવામાં આવ્યો છે. એટલે કે હાર્દિકને સારવાર માટે સોલા સિવિલેથી ખસેડીને SGVP ખાતે લઇ જવામાં આવ્યો છે. જેથી મહત્વનું છે કે ઘટનાસ્થળે એટલે કે SGVP ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે.…

નરેશ પટેલની બેઠક બાદ હાર્દિક સારવાર માટે રાજી, લઇ જવાયો સોલા સિવિલ

અમદાવાદઃ ઉપવાસ છાવણીમાં જય સરદારના નારા લાગ્યા હાર્દિકને સોલા સિવિલ માટે એમ્બ્યુલન્સમાં લઇ જવાયો છે. ઉપવાસ છાવણીથી સારવાર માટે સોલા સિવિલ હાર્દિકને લઇ જવાયેલ છે. એમ્બ્યુલન્સ હાર્દિકને લઇને હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ છે. ત્યારે હાર્દિકને સોલા…