Browsing Category

video

સુરતઃ રખડતા પશુઓ મામલે મનપા અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ

સુરતઃ શહેરમાં પશુપાલકોની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રખડતા પશુઓને પકડવા માટે આવેલા મનપાનાં અધિકારીઓ સાથે પશુપાલકોએ મળીને દાદાગીરી કરી છે. ગાયને છોડાવવા માટે પશુપાલકોએ મારામારી કરી હતી. મહત્વનું છે કે, શહેરમાં રસ્તા વચ્ચે…

ગૂજરાત વિદ્યાપીઠને લજવતો કિસ્સો, ઉધોગ શિક્ષક દ્વારા વિધાર્થીનીની જાતીય સતામણી

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાપીઠમાં ઉદ્યોગ ચલાવતા શિક્ષક ભુપત સરવૈયા સામે જાતિય સતામણીની એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે. વિદ્યાર્થિનીએ મહિલા સેલમાં આ આરોપી શિક્ષક સામે ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ…

પોલીસ પુત્રની રાક્ષસી કરતૂત સામે ગૃહમંત્રીની લાલ આંખ, એક ફોને કરાઇ ધરપકડ

ન્યૂ દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દિલ્હીની એક યુવતીને માર મારવાનો એક વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્ર સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનાં કડક આદેશ બાદ દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરની ધરપકડ કરી લીધી છે અને આગળની…

નરોડાઃ પતિની પ્રેમિકાની આત્મા હેરાન કરતી હોવાનો વ્હેમ, પરિવારે કર્યો સામૂહિક આપઘાત

અમદાવાદઃ શહેરનાં નરોડામાં પરિવારનાં સામુહિક આપઘાત મામલે DCP નિરજ બડગુર્જરે જણાવતા કહ્યું કે, કૃણાલને ઈન્દોરમાં કોલેજ દરમ્યાન એક યુવતી પ્રેમ કરતી હતી. કૃણાલની આ પ્રેમિકાએ આપઘાત કરી લેતા તે માનસિક તણાવમાં રહેતો હતો. પ્રેમિકાનાં આપઘાત બાદ તેણે…

ગાંધી અને સરદારનાં ગુજરાતમાં તાનાશાહી શાસન, પોલીસનું કાયદા વિરૂદ્ધનું કામઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ આજનાં બુધવારનાં દિવસે સતત 19 દિવસનાં ઉપવાસનાં પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે,"હું 3 માંગણીઓ સાથે નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો હતો. અલ્પેશને 3 વર્ષ બાદ ખોટા કેસમાં જેલમાં…

હાર્દિક પટેલે કર્યાં પારણાં, ઝુકીશ તો સમાજ સામે, સરકાર સામે નહીં: હાર્દિક

અમદાવાદ: ખેડૂતોનાં દેવાંમાફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથી‌રિયાની જેલમુક્તિની માગ સાથે છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન નરેશ…

હાર્દિક પટેલ આગામી દિવસોમાં કરી શકે છે પારણાં, પાટીદાર સંસ્થાઓએ કરી ગુપ્ત બેઠક

અમદાવાદઃ હાર્દિક પટેલ છેલ્લાં 18 દિવસથી પોતાની ત્રણ માંગણીઓ સાથે ઉપવાસ કરી રહેલ છે. ત્યારે કેટલાંક સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે, હાર્દિક પટેલનાં પારણાં થાય તે માટે પાટીદાર સમાજની કેટલીક વિવિધ સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં આ…

VIDEO: ભરૂચમાં “ભારત બંધ”ને લઇ કોંગી કાર્યકરોની ગુંડાગર્દી, બળજબરીથી દુકાન કરાવી બંધ

ભરૂચમાં ઝાડેશ્વર રોડ ઉપર દુકાન બંધ કરાવવા નીકળેલાં કોંગ્રેસી કાર્યકરોની દુકાનદારો સાથે ઝપાઝપીનો એક વિડીયો વાયરલ થતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. દુકાનદાર સાથે ઝપાઝપી કોંગ્રેસી કાર્યકરો કરતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…

દેશનાં દુશ્મન જેવો હાર્દિક સાથે વ્યવહાર, લોકતંત્રમાં સરકારની તાનાશાહીઃ હરીશ રાવત

અમદાવાદઃ હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પર આજે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે મુલાકાત લીધી છે. આ મુલાકાત બાદ ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે સરકારને આડેહાથ લીધી હતી. આજે હાર્દિક પટેલનાં ઉપવાસનો 18મો દિવસ છે. રાવતે જણાવ્યું…

સુરતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, 40 કાર્યકર્તાઓની થઇ હતી અટકાયત

સુરતઃ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધનાં આ એલાનને લઇ સુરતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે સુરતમાં બંધનાં એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસનાં કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યાં હતાં. પોલીસે બજારો બંધ કરાવવા માટે પહોંચેલા કાર્યકરોની…