Browsing Category

video

સુરત: બારડોલી મહુવા સ્ટેટ હાઇવે નજીક કારમાં લાગી આગ, બે લોકોનો આબાદ બચાવ, જુઓ Video

સુરતમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બારડોલી મહુવા સ્ટેટ હાઈવે પરના બમરોલી ગામ નજીક કારમાં આગ લાગી હતી. જોત જોતામાં તો આગે વિકરાળ રૂપ લેતા સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે…

વલસાડમાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો, મુંબઇથી કરાઇ ધરપકડ

વાપીમાં એક પરિણીતાને ભગાડી લઈ જવાનો કિસ્સો બહાર આવ્યો છે. કચ્છી પરિવારની આ પરિણીતાને સલમાન શેખ નામનો શખશ ભગાડી લઈ જતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટથી તને ઝડપી પાડી વાપી લાવવામાં આવ્યા હતો. ઘટનાના પગલે મોડી રાત સુધી વાપી ટાઉન પોલીસ સ્ટેશનને …