ઈંગલેન્ડની ટીમ પર તોફાન બની વરસ્યો રોહિત શર્મા

બ્રિસ્ટોલમાં અંગ્રેજો સામે કહેર બની લરસ્યો રોહિત શર્મા. રોહિતે વિકેટની ચારે દિશામાં રન બનાવી રહ્યો હતો. રોહિતે 56 બોલમાં 100 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ સામેની આ જીત પર કેપ્ટન કોહલી પણ ખુબ ખુશ છે. તેણે કહ્યું કે તેઓ આ પ્રકારના પ્રયોગ આગળ પણ…

મુંબઈના દાદર-બાંદ્રામાં ભારે વરસાદ ચાલુઃ અનેક ટ્રેન મોડી, જનજીવન ઠપ

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ દાદર, બાંદ્રા સહિતના અન્ય વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેતાં ટ્રેન સેવા પર અસર થઈ હતી. અનેક ટ્રેન મોડી પડતાં લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી…

મેેેક્સિકોની નાઇટ કલબોમાં શ્રેણીબદ્ધ હુમલાઃ ૧પનાં મોતઃ અનેક લોકો ઘાયલ

મોન્ટેરે: ઉત્તર મેક્સિકો સિટીના મોન્ટેરેમાં આવેલી નાઇટ કલબોમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧પનાં મોત થયાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મોટા ભાગના લોકોના ફાયરિંગમાં મોત થયાં છે. પોલીસ સૂત્રોએ…

PSUની રૂ. 50 હજાર કરોડ ઈક્વિટી બજારમાંથી ઊભા કરવાની યોજના

મુંબઇ: જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં મૂડીબજારમાંથી રૂ. ૫૦ હજાર કરોડ એકઠા કરવાની યોજના બનાવી રહી છે. બેન્ક બિઝનેસ વિસ્તરણ કરવા માટે તથા વૈશ્વિક જોખમ નિયમોનું-'રિસ્ક રુલ્સ' પાલન કરવા માટે નાણાં ઊભાં કરવામાં આવશે. આ લોકોને…

ટેક્નિકલ સિસ્ટમના અપગ્રેડેશનના અભાવે પાંચ વર્ષમાં બેન્કોમાં ફ્રોડ 20 ટકા વધ્યો

મુંબઇ: પાછલાં પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં ફાઇનાન્શિયલ ફ્રોડમાં ૨૦ ટકાનો વધારો જોવાયો છે અને તેના કારણે બેન્કોની એનપીએ વધીને નવ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. મોટા ભાગની બેન્કોમાં ટેક્નિકલ સિસ્ટમ અપગ્રેડ નહીં થવાના કારણે…

Stock Market : મેટલ શેરની આગેવાનીએ સેન્સેક્સ 200 પોઈન્ટ અપ

અમદાવાદ: સપ્તાહની શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક બજારોમાં જોવા સુધારા તથા વિદેશી રોકાણકારોની ઘટાડે નોંધાયેલી ખરીદીને પગલે બજારમાં સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૧૧ પોઇન્ટને સુધારે ૩૫,૮૬૮, જ્યારે એનએસઇ નિફ્ટી…

જિમનાસ્ટ દીપાની બે વર્ષ બાદ ગોલ્ડ મેડલ સાથે વાપસી, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મર્સિન (તુર્કી):  ઈજાને કારણે લગભગ બે વર્ષના લાંબા સમયબાઘા બાદ વાપસી કરનારી ભારતની ટોચની જિમનાસ્ટ દીપા કર્માકરે ગઈ કાલે તુર્કીના મર્સિનમાંમાં ચાલી રહેલી એફઆઇજી કલાત્મક જિમનાસ્ટિક્સ વિશ્વ ચેલેન્જ કપની વોલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે…

T-20માં MS ધોનીએ એકસાથે બે રેકોર્ડ કર્યાં પોતાના નામે

લંડનઃ ભારતીય ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઈંગ્લેન્ડ સામે ત્રીજા ટી-૨૦ મુકાબલામાં બ્રિસ્ટલમાં એક નહીં, બલકે બે રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા છે. ધોની પહેલાં ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં દુનિયાના કોઈ વિકેટકીપરે આવી સિદ્ધિ…

આ પ્રકારનો આહાર લેવાથી કેન્સરની દવા બનશે વધુ અસરકારક

લંડન: એક ભારતીય સહિત કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ કરેલા અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે ઓછી ચરબીવાળા(કેટોજેનિક)આહારથી કેન્સરની દવાઓ વધુ અસરકારક બની શકે છે. આ પ્રકારના આહારમાં જરૂરી પ્રોટીન અને ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે. આ…

મોહંમદ શમીની પત્ની હસીન જહાં ફરી મોડલિંગ તરફ

કોલકાતા: ક્રિકેટર મોહંમદ શમી પર બેવફાઇ, રેપ અને હત્યા કરવાની કોશિશનો આક્ષેપ લગાવનારી પત્ની હસીન જહાંએ ફરી વાર મોડેલિંગ શરૂ કર્યું છે. ત્રણ વર્ષની દીકરીને પાળવા પોષવા માટે ફરી આ કારકિર્દી પસંદ કરી છે. હસીન જહાં પ્રોફેશનલ મોડલ રહી ચૂકી છે અને…