Airtelએ લોન્ચ કર્યો નવો ધમાકેદાર પ્લાન, 40GB ડેટા સાથે મળશે અનલિમિટેડ કોલિંગ

Airtel કંપનીએ રિલાયન્સ જીયોને ટક્કર આપવા નવા ડેટા અને અનલિમિટેડ કોલિંગવાળો પ્લાન રજૂ કર્યો છે. એરટેલનો 409 રૂપિયાનો આ પ્લાન ફક્ત પોસ્ટપેઇડ ગ્રાહકો માટે છે. આ પ્લાન સાથે 40 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે. ડેટા સાથે મળનારી…

ઇરાકમાં મૃતક પામેલા ભારતીયો પર PM મોદીનું નિવેદન, કહ્યું,”બચાવવાની ઘણી કોશિશ કરી હતી”

ઇરાકમાં બંધક બનાવવામાં આવેલ 39 ભારતીયોનાં મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે MEAએ ભારતીયોને બચાવવા માટે દરેક પ્રકારનાં પ્રયાસો કર્યા હતાં. જો કે મૃતકોનાં પરિવાર સાથે દરેક ભારતીયો એક સાથે ઊભા છે. તેઓએ…

ઇન્ટરનેટ પર પોર્નથી પણ વધારે સર્ચ થાય છે Aadhar Card, સર્વેમાં થયો ખુલાસો

એનાલિટિક્સ કંપની અલેક્સાનાં એક સર્વેમાં ચોંકાવનારો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસામાં એવું સામે આવ્યું કે ભારતીય લોકો પોર્ન વીડિયોથી વધારે આધાર કાર્ડને વિશે વધારે સર્ચ કરી રહ્યાં છે. આધારને બેંક અને સિમ સાથે લિંક કરાવવા માટે ભારતીય…

ગરમીથી બચવા પ્લાન બનાવો ભારતનાં આ રમણીય સ્થળોએ

હવે ઉનાળાની ગરમીની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે એવામાં આપ એવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરશો કે જ્યાં ગરમીની માત્રા ઘણાં ઓછાં પ્રમાણમાં જોવાં મળતી હોય પરંતુ આપ દિવસનાં સમયે પણ બહાર આઉટીંગ કરી શકો. જો આપ પણ ટ્રિપ માટે એવી કોઇ જગ્યાએ…

VIDEO: અમદાવાદનાં DDOએ જ કરી કાયદાની ઐસી કી તૈસી!, સરકારી ગાડીમાં લગાવી બ્લેક ફ્રેમ

અમદાવાદઃ શહેરનાં DDOએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાની એક ઘટના સામે આવી છે. જયાં સરકારે ગાડીઓમાં બ્લેક ફ્રેમ ના લગાવવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદનાં DDO સૌરભ પારઘી છેલ્લાં કેટલાંય સમયથી ઇનોવા કારમાં બ્લેક ફ્રેમ લગાવીને ફરી રહ્યાં છે. હજુ…

VIDEO: નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર જતું અટકાવવા ભિલિસ્તાન લાયન્સ સેનાની ચીમકી

છોટાઉદેપુરઃ નર્મદાનાં પાણીને લઇને છોટાઉદેપુરની ભિલિસ્તાન લાયન્સ સેનાએ ચીમકી આપી છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર જતું અટકાવવા માટે ચીમકી આપવામાં આવી છે અને બરોલી નર્મદા કેનાલનાં ગેટ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે આ ચીમકીને પગલે…

Post Officeની કઇ સ્કીમમાં કેટલું રાખવું પડશે મિનિમમ બેલેન્સ? જાણો વિગત…

નવી દિલ્હી: દેશનો પોસ્ટ વિભાગ પણ ગ્રાહકોને ઘણી એવી રોકાણ યોજનાઓ ઉપલબ્ધ કરાવે છે. પોસ્ટ વિભાગ દ્વારા નવ જેટલી રોકાણ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. બેન્કની જેમ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં પણ મિનિમમ બેલેન્સની જોગવાઇ લાગુ પડે છે. આ અંગેના નિયમો…

ડેટાલીકઃ ફેસબુકને મોટો ફટકો, ૩૫ અબજ ડોલરનું નુકસાન

સાનફ્રાન્સિસ્કો: ફેસબુકમાં ડેટાલીકનો મામલો સામે આવવાથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. કરોડો યુઝર્સના ડેટાલીકના મામલામાં ફેસબુકને જબરદસ્ત ફટકો પડ્યો છે. સોમવારે ફેસબુકનો શેર સાત ટકા ખખડી ગયો હતો અને કંપનીની માર્કેટ વેલ્યુમાં ૩૫ અબજ ડોલર…

વજન ઘટાડવામાં મદદરૂપ છે આ ડાયાબિટીસની નવી દવા

ડાયાબિટીસની નવી દવા જે મોટાપાને ઓછુ કરવા માટે યોગ્ય સાબિત થઇ છે. સંશોધન મુજબ આ દવા સંયુક્ત તરીકે કામ કરે છે, જે ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન મુજબ સક્રિય થાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સેમાગ્લૂટાઇડની રાસાયણિક રચના શરીરમાં ઇન્સ્યુલિનને…

રાજસ્થાન પોલીસે ગોધરાની એક મહિલાની કરી અટકાયત, શંકાસ્પદ સામાન સાથે ઝડપાઈ મહિલા

રાજસ્થાન પોલીસે ગોધરાની એક મહિલાની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ આ મહિલા શંકાસ્પદ સામાન સાથે પાકિસ્તાન જઈ રહી હતી. જે અંગેની બાતમી મળતાં જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પોલીસે ગોધરા ખાતે મહિલાનાં ધરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.…