મારી કમીઓને હું સ્વીકારું છુંઃ સોનાક્ષી

સોનાક્ષી સિંહાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી. આજે તે એવી પોઝિશન પર છે, જ્યાં પોતાનું દરેક સપનું પૂરું કરી શકે છે. ઘરના તમામ નિર્ણયમાં તેના નિર્ણય પણ મહત્ત્વના હોય છે. તે કહે છે કે શરૂઆતથી જ મારાં માતા-પિતાએ મને એટલી ફ્રીડમ આપી રાખી છે…

VIDEO: નામની પાછળ ‘સિંહ’ લખાવતા મૂંડવામાં આવી મૂછો, 4 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠાઃ 21મી સદીમાં પણ લોકોની માનસિકતા જાણે કઈ દિશામાં જઈ રહી છે તે જ સમજાતું નથી. સમાજ-સમાજ વચ્ચેની વૈમનસ્યની ઘટનાઓમાં જે રીતે ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે તે સભ્ય સમાજ માટે પણ શર્મસાર ઊભી કરતી ઘટનાઓ સમાન છે. સમગ્ર ઘટના બનાસકાંઠા…

મોર્ગન ઈજાગ્રસ્ત થતાં વર્લ્ડ ઈલેવનનું નેતૃત્વ આફ્રિદીને સોંપાયું

દુબઈઃ વર્લ્ડ ઈલેવનના કેપ્ટન ઈયોન મોર્ગન આંગળીમાં ફ્રેંક્ચર થતા વિન્ડીઝ સામે આવતી કાલે રમાનારી ટી-૨૦ મેચમાંથી ખસી ગયો છે અને તેનું સ્થાન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને આપવામાં આલ્યું છે. વર્લ્ડ ઈલેવન ટીમનું નેતૃત્વ હવે…

VIDEO: વડોદરામાં પાણીની સમસ્યાને લઇ મહિલાઓમાં ઉગ્ર રોષ, ઓફિસમાં કરી તોડફોડ

વડોદરાઃ શહેરમાં વોર્ડ નંબર 10ની ઓફિસમાં સુભાનપુરાની સ્થાનિક મહિલાઓએ તોડફોડ કરી હોવાંની ઘટના સામે આવી છે. છેલ્લાં ઘણાં સમયથી સુભાનપુરા, આનંદવન સહિતની 5 સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો છે. ત્યારે હવે રોષે…

પાર્ક કરેલી કારમાં એક કલાકમાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે

અમેરિકામાં દર વર્ષે આશરે ૩૭ બાળકો પાર્ક કરેલી કારમાં વધારે પડતી ગરમીના કારણે મૃત્યુ પામે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઉનાળાના દિવસોમાં તડકામાં પાર્ક કરવામાં આવેલી કારમાં એક કલાકમાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વળી…

તત્કાલ ટિકિટ બ્લોક કરતો સોફ્ટવેર વેચનાર મુખ્ય સૂત્રધાર પકડાયો

અમદાવાદ: ટ્રેનની ટિકિટનાં કાળાંબજાર કરવાનું લાઇસન્સ એટલે કે રેડમિર્ચ સોફટવેર વેચનાર આરોપીની અમદાવાદ આરપીએફની ટીમે ધરપકડ કરી છે. વટવામાં રહેતા આરોપીએ અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ રેડમિર્ચ સોફટવેરનું વેચાણ એજન્ટને કર્યું છે. આરપીએફની ટીમે હાલ…

VIDEO: રાજકોટમાં CMનાં નિવાસ સ્થાને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાની અટકાયત

રાજકોટઃ શહેરમાં મુખ્યમંત્રીનાં નિવાસસ્થાનેથી આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલાની અટકાયત કરાઈ છે. આત્મવિલોપનની ચીમકી આપનાર મહિલા સાથે સાથે ત્રણ મહિલાઓની પણ અટકાયત કરાઈ હતી. મહિલા પોલીસ કર્મીઓએ આ મહિલાઓની અટકાયત કરી હતી અને મહિલા પાસેથી કેરોસીન…

મંગળ ગ્રહ વિવિધ પ્રકારનાં ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ હોવાનો દાવો

વોશિંગ્ટન: બ્રિટન ખાતેની એડિનબર્ગ યુનિર્વિસટીના સીન મેકમોહને દાવો કરતાં જણાવ્યું હતું કે મંગળ ગ્રહની સપાટી પર અનેક પ્રકારના ખડકો અને પથ્થરો આવેલા છે અને તે વિવિધ ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ છે, જ્યાં જૂનાં અશ્મિઓની શોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

આ રીતે બનાવો સાબુદાણા અને બટાકાની ચકરી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સાબુદાણા ( ૧ તપેલી ) ૧/૨ તપેલી પાણી (સાબુદાણા પલાળવા) ૧ કિલો બાફેલા બટાકા ૧/૨ ચમચી જીરું ૨ ચમચી વાટેલા મરચા મીઠું સ્વાદ પ્રમાણે ૧ તપેલી પાણી (સાબુદાણા ઉકાળવા માટે ) બનાવવાની રીત : સૌથી પહેલા સાબુદાણા ને…

10 પાસ માટે ISRO માં નોકરીની તક, આજે જ કરો એપ્લાય

ઈસરોમાં ટેક્નિશિયન અને ટ્રાન્સલેટરની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. 10 પાસ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરીને ઓનલાઈન અરજી પ્રક્રિયાને પૂરી કરી શકે છે. ISRO:…