વધુ એક મોબ-લિન્ચિંગઃ અલવરમાં ગૌરક્ષાના નામે એક શખ્સની હત્યા

અલવર: રાજસ્થાનના અલવરમાં ગાયની ચોરીના આરોપમાં રોલ ગામની વ્યક્તિની મારી મારીને હત્યા કરી દેવામાં આવતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લાલવંડી ગામની છે.આ ઘટનામાં મૃતકનું નામ અકબર ખાન છે અને તે હરિયાણાના રોલ…

અંધશ્રદ્ધાના નામે તાંત્રિકે 120 મહિલા સાથે સેક્સ સંબંધો બાંધ્યા

હિસાર: હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામા બાબા બાલકનાથ મંદિરના પૂજારી અમરપુરી ઉર્ફે બિલ્લુનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે મહિલાઓ સાથે કઢંગી હાલતમાં દેખાય છે. ત્યારબાદ પોલીસે બિલ્લુની ધરપકડ કરી હતી. તાંત્રિક અમરપુરીની ધરપકડ બાદ…

અમિત શાહે પાંચ વખત ફોન કર્યો છતાં ઉદ્ધવ ઠાકરેએ વાત ન કરી

નવી દિલ્હી : લોકસભામાં ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા પહેલાના થોડા કલાકો પહેલા જ શિવસેનાએ ભાજપને આંચકો આપી તેમના સાંસદો આ ચર્ચા દરમિયાન ગેરહાજર રહેશે તેવી જાહેરાત કરી હતી. અને અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ વોટ આપવા જણાવ્યુ હતુ.ત્યારે આ…

નિક સાથેના સંબંધને લોકોની ખરાબ નઝરથી બચાવવા માંગે છે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચેના સંબંધની ચર્ચા દરેક બાજુ ચાલી રહી છે. બંને ધીમે ધીમે તેમના સંબંધો આગળ વધી રહ્યા છે. પ્રિયંકા અત્યાર સુધી તેના સંબંધોને લઈ ચુપ રહી છે. પરંતુ હવે નિક વિશે ખુલ્લેઆમ બોલતી દેખાય છે. તેનો એક જુનો ઇન્ટરવ્યૂ છે…

શહેરના કોટ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ ભયજનક મકાન

અમદાવાદ: મેગાસિટી અમદાવાદ કૂદકે ને ભૂસકે વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. એક તરફ ગગનચુંબી હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનાં વિશાળકાય બાંધકામો થઇ રહ્યાં છે. પશ્ચિમી શૈલીનાં અત્યાધુનિક સગવડો ધરાવતાં આવાં બાંધકામોથી શહેર વધુ…

ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલવા જતી ચોર મહિલાને લોકોએ પકડી પાડી

અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી ભંડેરીપોળમાં ગઇ કાલે બપોરે એક મહિલાએ ડુપ્લિકેટ ચાવીથી એક મકાનનું તાળું ખોલવાની કોશિશ કરતાં રંગે હાથ ઝડપાઇ ગઇ છે. ભંડેરીપોળમાં રહેતી મહિલાઓએ ચોર મહિલાને પકડી પાડીને ઢોરમાર માર્યો હતો અને તેને પોલીસના…

અમદાવાદમાં ચાર-પાંચ ઈંચ વરસાદમાં જ રસ્તા તૂટવા લાગ્યા, મોન્સૂન એકશન પ્લાનના લીરેલીરા ઉડ્યા

અમદાવાદ: હજુ તો ગયા ચોમાસામાં વરસાદના પહેલા રાઉન્ડમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાયાનું કૌભાંડ હાઇકોર્ટમાં ગાજી રહ્યું છે, લોકો પણ ઠેર ઠેર તૂટેલા રોડથી ભોગવેલી પારાવાર મુશ્કેલીની યાદ ભૂલ્યા નથી ત્યાં તો આ ચોમાસામાં ગઇ કાલે સરખો વરસાદ પડતાં…

રૂ. 100ની નવી નોટ માટે ATM રિકેલિબ્રેટ કરવાં પડશે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.૧૦૦ની નવી નોટનું સેમ્પલ જારી કરવામાં આવ્યું છે, પરંતુ નવી નોટનો આકાર અને કદ રૂ. ૧૦૦ની વર્તમાન નોટ કરતાં અલગ હોવાથી તેના માટે એટીએમની રિકેલિબ્રેટ કરવાં પડશે. એટીએમ ઓપરેશન ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર…

પૂર્વ PM વાજપેયીની સુરક્ષામાં ગાબડાં, જોકે AIIMSનું મૌન

નવી દિલ્હી: ભારતરત્ન પૂર્વ વડા પ્રધાન અટલિબહારી વાજપેયી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના આઈસીયુમાં દાખલ છે. તેમની સુરક્ષા-વ્યવસ્થા કડક હોવા છતાં તેમાં ગાબડાં હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે.…

દીપિકા પદુકોણેએ એક ખાસ ફિલ્મ સાઇન કરી…..

થોડા સમય પહેલાં દીપિકા પદુકોણે ઇશારો કર્યો હતો કે તે ખૂબ જ જલદી એક ખાસ ફિલ્મ સાઇન કરવા જઇ રહી છે. હવે એવું જાણવા મળ્યું છે કે દીપિકાને શ્રીદેવીની એક સુપરહિટ ફિલ્મની રિમેકમાં સાઇન કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીદેવીની આ ફિલ્મને…