Browsing Category

Top Stories

J&K: ગાંદેરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઘેરાયાં

જમ્મુ-કશ્મીરઃ ગાંદેરબલ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ છે. એકથી બે આતંકીઓનાં ફસાયા હોવાની સૂચના મળી છે. સુરક્ષાદળોએ આ વિસ્તારની નાકાબંધી કરી દીધી છે. ગંદરબલ જિલ્લાનાં શુહમા ક્ષેત્રમાં આ એન્કાઉન્ટર ચાલી રહેલ છે. ખુદને…

PM મોદી આ વખતની દિવાળી ઉજવી શકે છે કેદારનાથમાં

દહેરાદૂનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 6 નવેમ્બરનાં રોજ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર જઇને પૂજા-અર્ચના કરવાની સંભાવના છે. જો કે આની અધિકારીક રીતે હજી સુધી પુષ્ટિ કરવામાં નથી આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી દિવાળીનાં એક…

દિવાળી પહેલાં દિલ્હીમાં હેલ્થ ઈમર્જન્સીઃ પહેલી વાર એક્યુઆઈ 700ને પાર થયો

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણના કારણે હેલ્થ ઈમર્જન્સીની સ્થિતિ ઊભી થઈ છે. આજે સવારે રાજધાનીમાં સ્મોગનું આગમન પણ થઈ ચૂક્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે દિવાળીના દિવસે સ્મોગથી દિલ્હી અને એનસીઆરની હાલત ખૂબ જ ખરાબ હશે. સોમવારે…

શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ પૂર્વ સીએમ બાબુલાલ ગૌરની બગાવત

ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓની ટિકિટને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભારે ઘમસાણ ચાલી રહ્યું છે. ભોપાલની ગોવિંદપુરા બેઠક પર ભાજપે હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ બેઠક પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરની પરંપરાગત બેઠક છે.…

બદરીનાથ-કેદારનાથમાં બરફવર્ષાનો કહેરઃ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી

દહેરાદૂન: ઉત્તરાખંડના બદરીનાથ અને કેદારનાથમાં ભારે બરફવર્ષા જારી છે અને તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસમાં દોઢ ફૂટ જેટલી બરફવર્ષા થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર કેદારનાથના દર્શને આવી રહ્યા છે, પરંતુ…

સિગ્નેચર‌િબ્રજના ઉદ્ઘાટનમાં ધક્કો લાગવાથી મનોજ તિવારી ભડક્યા: અમાનતુલ્લાહ ‘દાઉદનો ગુંડો’

નવી દિલ્હી: ૧૪ વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે રાજધાની દિલ્હીના બહુપ્રતિક્ષિત સિગ્નેચર‌િબ્રજનું ઉદ્ઘાટન તો થયું, પરંતુ આ દરમિયાન ઘણી નાટકીય ઘટનાઓ અને વિવાદ પણ સર્જાયા. બ્રિજ નિર્માણનું શ્રેય લેવાની હોડમાં નેતાઓએ રાજકીય ગ‌િરમાને તાર-તાર કરી…

રામજન્મભૂમિ પાસે મસ્જિદ બની તો હિન્દુઓ ‘અસહિષ્ણુ’ બની જશે: ઉમા ભારતીની ચીમકી

નવી દિલ્હી: ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં રામમંદિર મુદ્દે રાજનીતિ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ રામમંદિરનું નિર્માણ ન થઈ શકવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવીને ધમકીના અંદાજમાં જણાવ્યું છે કે હિન્દુઓની ધીરજ હવે ખૂટી રહી છે.…

આજે કડક સુરક્ષા જાપ્તા વચ્ચે સબરીમાલા મંદિરના કપાટ ખૂલશે

તિરુવનંતપુરમ: હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે આજથી સબરીમાલા મંદિરના કપાટ ખૂલશે. રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતા જોતા પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. કેરળનું સબરીમાલા મંદિર આજે એક દિવસ માટે ખૂલશે. જોકે કેરળ પોલીસ મંદિર ફરીથી…

PM મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, સ્વદેશી પર આપ્યો ભાર

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીવાળીની શુભકામનાઓ આપતા કહ્યું કે, ઇશારા-ઇશારામાં લોકોએ સ્વદેશી અપનાવવાની અપિલ કરી છે. પોતાનાં વીડિયોનાં સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખરીદી કરતી વેળાએ એ વિચારવું જોઇએ કે ખરીદવામાં આવી…

બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું,”બેથી વધુ બાળકો પેદા કરનારને વોટિંગનો અધિકાર…

હરિદ્વારમાં આયોજિત જ્ઞાન કુંભમાં બાબા રામદેવે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આ દેશમાં જે અમારી જેમ લગ્ન નહીં કરે તેઓનું વિશેષ સન્માન થવું જોઇએ. તેઓ એટલેથી જ ના અટક્યાં. તેઓએ આગળ વધુમાં એમ પણ કહ્યું કે, લગ્ન કરો અને જો બેથી…