Browsing Category

Top Stories

ભાજપ દ્વારા 6 દિવસ માટે ‘સબરીમાલા રથાયાત્રા’નું આયોજન

કેરળમાં સબરીમાલા મંદિરમાં રીતિ-રિવાજો તેમજ પરંપરાની રક્ષા માટે ભાજપ રસ્તા પર આવી છે. ભાજપ દ્વારા 'સબરીમાલા બચાવો' રથયાત્રાનું આયોજન કર્યું છે. કાસરગોડથી શરૂ થનારી રથયાત્રા 6 દિવસ સુધી ચાલશે. આ રથયાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ સબરીમાલા…

MP: કોંગ્રેસમાં વિરોધનો સૂર, સંજય શુકલા-કમલેશ ખંડેલવાલે લગાવ્યા ગંભીર આરોપ

મધ્યપ્રદેશની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ચોથી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં ઉમેદવારોનો અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને ઇન્દોરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રિતી ગોલૂ અગ્નિહોત્રીને ઇન્દોરની એક નંબર વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપવામાં…

‘નવું વર્ષ મંગલમય અને પ્રગતિકારક નીવડે’: CM રૂપાણીએ નવા વર્ષની નાગરિકોને શુભેચ્છા પાઠવી

સીએમ રૂપાણીએ ગાંધીનગરના પંચદેવના મંદિરે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના લોકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, નવુ વર્ષ આપ સૌ માટે મંગલમય અને…

PM મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી અને પાઠવી શુભકામના, જુઓ Photos

પીએમ નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ જવાનોની વચ્ચે દિવાળી મનાવવા માટે પહોંચ્યાં છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરાખંડનાં હરસિલ પહોંચ્યાં છે. દીવાળીની સવારે જ પીએમ મોદી ભારતીય સેના અને આઇટીબીપીનાં જવાનોની વચ્ચે…

“અયોધ્યામાં બનશે ભગવાન શ્રી રામની દર્શનીય મૂર્તિ, ત્યાં મંદિર હતું, છે અને રહેશે”: CM…

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનાં અયોધ્યાની મુલાકાત દરમ્યાન સવારનાં 8:00 કલાકે હનુમાનગઢીમાં દર્શન પૂજન કર્યું. ત્યાર બાદ રામલલાનાં દર્શન કર્યા. સીએમ યોગી દિગંબર અખાડા અને સરયૂ ઘાટ પહોંચ્યાં. તેઓએ સુગ્રીવ કિલ્લા, મહંત નૃત્ય…

PM નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રાએ, પૂજા-અર્ચના બાદ વિકાસ પરીયોજનાઓની સમીક્ષા

નવી દિલ્હી: પીએમ મોદી ઉત્તરાખંડમાં આવેલ ભારત-ચીન સરહદ નજીક આવેલ હર્ષિલ પહોંચ્યા હતા. 11 હજાર ફૂટની ઉંચાઇ પર આવેલ આર્મી કેમ્પમાં સેના પ્રમુખ સાથે આઇટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. મહાર…

કેટના ચેરમેન રેડ્ડીને ઈન્ડિગોએ પ્લેનમાં બેસવા ન દીધા, વિવાદ બાદ માફી માગી

મુંબઈ: સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (કેટ)ના ચેરમેન જસ્ટિસ એલ. નરસિમ્હા રેડ્ડીને ઈન્ડિગોએ પ્લેનમાં ન બેસવા દેતા મોટો વિવાદ થયો છે. રેડ્ડીએ જણાવ્યું કે તેમને પ્રાઈવેટ એવિયેશન કંપની ઈન્ડિગોએ હૈદરાબાદ એરપોર્ટ પર બોર્ડિંગ પાસ હોવા છતાં પણ…

2019ની ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન નક્કી: અખિલેશ યાદવ

આગ્રાઃ સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ફરી એક વખત દાવો કર્યો છે કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સાથે ગઠબંધન નક્કી જ છે. સપાના અધ્યક્ષે જણાવ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે જ મેદાનમાં ઊતરશે. આ…

અમેરિકાએ ચાબહાર બંદરના વિકાસ માટે ભારતને કેટલીક છૂટ આપી

વોશિંગ્ટન: અમેરિકાએ ઇરાનમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલીક શરતો સાથે પ્રતિબંધમાંથી છૂટ આપી છે. આ છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇનના નિર્માણનો પણ સમાવેશ થાય છે. અમેરિકન…

બોર્ડર પર દિવાળીઃ ભારત-પાકિસ્તાન સૈનિકોએ અરસપરસ મીઠાઈઓ વહેંચી

શ્રીનગર: ભારત-પાકિસ્તાન સીમા પર ગઇ કાલે સાંજે દિવાળીની ખાસ રોનક જોવા મળી. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અંદાજમાં દિવાળીનો તહેવાર ઊજવ્યો. પુંચ જિલ્લામાં એલઓસી પાસે બંને તરફથી અરસપરસ મીઠાઇઓનું આદાન-પ્રદાન કરાયું.…