Browsing Category

Top Stories

ભાજપનો ઉગ્ર વિરોધ છતાં કર્ણાટક સરકારે ટીપુ સુલતાન જયંતી ઊજવી

બેંગલુરુ: કર્ણાટકના પૂર્વવર્તી મૈસુર સામ્રાજ્યના શાસક ટીપુ સુલતાનની જયંતી ઊજવવાના મુદ્દે રાજકીય દંગલ ચરમસીમાએ પહોંચી ગયું છે. કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનવાળી સરકાર આજે એટલે કે ૧૦ નવેમ્બરે ટીપુ સુલતાનજયંતી ઊજવી રહી છે. ભાજપ અને…

રાંધણગેસ પર મોંઘવારીનો માર, ફરી મોંઘો થયો LPG સિલેન્ડર

ઘરેલૂ રસોઇ ગેસ હજુ વધારે મોંઘી થઇ ગઇ છે. સરકારનાં એલપીજી ડીલરોનાં કમીશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવાવાળી એલપીજી ગેસ સિલિન્ડરનાં દરોમાં આ વધારો થઇ ગયો છે. એલપીજી કિંમતમાં બે રૂપિયા પ્રતિ સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.…

PM મોદીનો છત્તીસગઢથી હુંકાર,”નિર્દોષ પત્રકારની હત્યા કરનારને કોંગ્રેસ કહે છે…

જગદલપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢનાં જગદલપુરમાં મેગા રેલી કરીને આજે બીજેપીનાં ચૂંટણી પ્રચારને રફ્તાર આપી છે. પીએમએ સીધી રીતે કોંગ્રેસ પર અર્બન નક્સલીઓને સમર્થન દેવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતાઓને જવાબ…

UP, ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે BJP બદલશે હૈદરાબાદનું નામ!

ભાજપના નેતા રાજા સિંહે હૈદરાબાદનું નામ બદલવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાજાએ કહ્યું છે કે જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો અમે હૈદરાબાદનું નામ બદલી નાંખીશું. તે સિવાય રાજ્યના બીજા શહેરોના નામ બદલવા પર પણ વિચાર કરવામાં આવશે.…

બિહારમાં એનડીએ ગઠબંધન પર ખતરો, અલગ થઇ શકે છે RLSP

બિહારમાં ભાજપની તરફથી એનડીએ ગઠબંધનના જૂના સાથી કરતાં નીતિશ કૂમારની જેડી(યુ) પાર્ટીને વધારે મહત્વ આપવાને લઇને કલશ ચાલી રહ્યો છે. હવે લોકસભાની ચૂંટણીને લઇને બેઠકની વહેંચણીનું ગણિત સામે આવતા વિરોધનો સૂર તેજ થઇ ગયો છે. જેના કારણે ફરી એકવાર…

મહારાષ્ટ્રના દહાણુ પાસે માલગાડીના ડબ્બામાં આગનો બનાવ, અમદાવાદ-મુંબઇ રેલ વ્યવહારને અસર

મહારાષ્ટ્રના દહાણુ પાસે માલગાડીના બે ડબ્બામાં આગનો બનાવ બન્યો છે. જેના પગલે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મુંબઇ ડિવિઝનના દહાણુ રોડ સ્ટેશન પાસે રાત્રે અંદાજે 10:35 વાગે માલગાડીના બે ડબ્બામાં અચાનક આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો…

આર્મી ચીફ બિપિન રાવતને મળી ધમકી, રેફરેંડમ 20-20થી દૂર રહેવાની ભલામણ

જનરલ બિપિન રાવતનાં પંજાબમાં માહોલ બગાડનારા નિવેદન પર ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ શિખ ફોર જસ્ટિસે મોટી ધમકી આપી છે. ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ "સિખ ફોર જસ્ટિસ"એ જનરલ રાવતને રેફરેંડમ 20-20થી દૂર રહેવાની ભલામણ આપતા કહ્યું કે, જો રેફરેંડમ…

છત્તીસગઢમાં ચૂંટણી શંખનાદ, PM મોદી આજે નક્સલીઓનાં ગઢમાં કરશે રેલી

રાયપુરઃ છત્તીસગઢમાં પહેલા ચરણનાં ચૂંટણી પ્રચારનાં ચરમ પર પહોંચવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારનાં રોજ જગદલપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી મોદી વિશેષ વિમાનથી સીધા જ…

નોટબંધીને બે વર્ષ : મનમોહનસિંહના મોદી સરકાર પર પ્રહાર, ગણાવ્યો દૂર્ભાગ્યપૂર્ણ નિર્ણય

નોટબંધીની બીજી વર્ષગાંઠ પર નરેન્દ્ર મોદી સરકાર પર ચારેબાજુથી આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં એકવાર ફરી નોટબંધીના નિર્ણયને દેશ માટે દૂર્ભાગ્યપૂર્ણ બતાવ્યો હતો.…

સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં CM રૂપાણી રહ્યાં ઉપસ્થિત, કર્ણાવતી નામ રાખવા મુદ્દે આપ્યું આ…

નવા વર્ષને લઈને સર્કિટ હાઉસમાં સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની પત્ની અંજલી રૂપાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા. ધારાસભ્ય વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ,…