Browsing Category

Top Stories

ઈમરાનખાને PM મોદીને લખ્યો પત્ર : ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવાની અપીલ કરી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાને ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે તેમણે યુનાઈટેડ નેશન્સ (યુએન)ની જનરલ એસેમ્બલીની મિટિંગ દરમિયાન ભારતનાં વિદેશ પ્રધાન…

અમેરિકામાં 24 કલાકમાં બે સ્થળે ફાયરિંગ: એક મોત, સાત લોકો ઘાયલ, બે ગનમેન ઠાર

વોશિંગ્ટન: બે અમેરિકી રાજ્ય પેન્સિલ્વાનિયા અને મિડલ્ટનમાં બંદૂકધારી હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને કુલ સાત લોકોને ગંભીર ઈજા થઈ છે અને સ્થાનિક પોલીસે બંને ઘટનામાં હુમલાખોરોને ઠાર માર્યા છે. સૂત્રોના…

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43 ઓવરમાં 162 રન માર્યા હતાં. ત્યારે ભારતને જીતવા માટે 163 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય ટીમે 29 ઓવરમાં…

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,"બધાંની સાથે મારો પણ પગાર વધ્યો છે. પગાર વધવાનાં કારણે હું ખુશ…

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની સજા પણ સ્થગિત કરી દેવાઇ છે. તમને જણાવી દઇએ કે જ્યાં સુધી અપીલ પેન્ડીંગ રહેશે ત્યાં સુધી ત્રણેય…

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે સરકારે આજે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય…

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌િત્ત દિને જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) એટલે કે પેન્શન ચુકવણીનો આદેશ મળી જશે. આમ, હવે કેન્દ્રીય…

‘પે એન્ડ પાર્ક’નું કોકડું ગૂંચવાયું કોન્ટ્રાક્ટરોને કોઈ રસ જ નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમનના હેતુથી હાઈકોર્ટના આદેશના પગલે એક પછી એક પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં નવા જાહેર થયેલા ૭૩ પે એન્ડ પાર્કનો પણ સમાવેશ થાય છે, જે પૈકી પ્રથમ તબક્કાના ૨૫ પે એન્ડ…

ધારાસભ્યોને બખ્ખાંઃ પગાર અને ભથ્થામાં સીધો 45 હજારનો વધારો

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં આજે સાંજે અચાનક તાત્કાલિક અસરથી ધારાસભ્ય, પ્રધાન, પદાધિકારીઓના પગાર વધારા અને ભથ્થાંમાં સુધારો કરતું બિલ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કરતાં વિરોધ પક્ષ સહિતના તમામ ધારાસભ્ય ગેલમાં આવી ગયા હતા. મોંઘવારી,…

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ ચલાવી પહોંચ્યા વિધાનસભા

ગાંધીનગર: ગઇ કાલે વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ખેડૂતોની દેવાં માફીના મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓને લઇ કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી ભલે અંશતઃ સફળ રહી હોય, પરંતુ આજે ગૃહના કામકાજના બીજા દિવસેે પણ વિરોધ પક્ષે તેનો વિરોધ…