Category: Top Stories

કર્ણાટક ચૂંટણી : ભાજપ 72 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના થોડા પત્તા ખોલી નાંખ્યા છે. કર્ણાટક વિધાનસભાની 224 વિધાનસભા ચૂંટણીની બેઠકોમાંથી ભાજપે પ્રથમ યાદીમાં…

8 months ago

IPL 11: RCB વિરુધ્ધ KKRની ધમાકેદાર જીત, સુનીલ નરેનની તોફાની હાફ સેન્ચુરી

કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગુલુરૂને 4 વિકેટે પરાજય આપી આઇપીએલની સિઝન 11 માં પોતાની જીત સાથે શરૂઆત કરી છે.…

8 months ago

ભારત બંધની સફળતાથી ડરી BJP, માયાવતી બોલી – ‘આગથી ન રમો’

દલિતો દ્વારા કહેવામાં આવેલા ભારત બંધ દરમિયાન હિંસાનો મુદ્દો ઠંડો પડે તાવું લાગતું નથી. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ફરીથી…

8 months ago

CWG 2018: હરિયાણાની મનુ ભાકેરે અપાવ્યો ભારતને વધુ એક Gold મેડલ

નવી દિલ્હી: કોમન વેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ સારી રહી. પહેલાં વેટલિફ્ટિંગમાં પૂનમ યાદવે દેશને…

8 months ago

‘રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો’

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગુનાથી કોંગ્રેસ સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક માનવામાં આવે છે. રાહુલના નિર્દેશમાં સંસદમાં કોંગ્રેસની…

8 months ago

ઉજ્જેનમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી,જાણો શું થયું

ગુજરાતમાં ચાલતા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આજરોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક વ્યક્તિએ શાહી ફેંકતા વાતાવરણમાં ગરમાવો ફેલાઇ જવા…

8 months ago

CWG 2018: વેંકટ રાહુલે વેટલિફ્ટિંગમાં ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ મેડલ

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કૉસ્ટમાં રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે વેટલિફ્ટિંગમાં ભારતનું શાનદાર પરફૉર્મન્સ જારી રહ્યુ. શનિવારના દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ…

8 months ago

કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનના જામીન મંજૂર કર્યા, 50 હજારના બોન્ડ પર જામીન

સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. સલમાન ખાનની જામીન અરજી પર કોર્ટે જામીન મંજૂર કર્યાં છે.…

8 months ago

અમેરિકા પાસેથી ભારત ૧.૨૫ લાખ કરોડનાં ૧૧૦ યુદ્ધ વિમાન ખરીદશે

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશ સાથે ચાલતા વિવાદ અને તણાવને ધ્યાનમાં લઈને ભારત અમેરિકા પાસેથી ૧.૨૫ લાખ…

8 months ago

ગોવામાં એલર્ટઃ સમુદ્રના કિનારે આતંકીઓ હુમલો કરી શકે છે, ગુજરાતને પણ ખતરો

પણજી: એવી ગુપ્તચર માહિતી મળી છે કે ગોવામાં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે થઈને પહોંચી શકે છે. જાણકારી મળી છે કે આતંકવાદીઓ…

8 months ago