Browsing Category

Technology

જાણો રિલાયન્સ Jioના આ પ્લાનને યૂઝર્સ કરે છે વધુ પસંદ…

એર ટેલ અને રિલાયન્સ જિયો વચ્ચે જોરદાર પ્રાઇસ વોર ચાલી રહી છે. આ બંને મોટી ટેલિકોમ કંપનીઓએ યૂઝર્સને સૌથી વધારે ડેટા તેમજ વધારે વેલિડિટીવાળા પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યાં છે. રિલાયન્સ જિઓના 399 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પ્રતિ દિવસ 1.5…

એન્ડ્રોઈડ-9 ‘પી’ને ‘પાઈ’ નામ અપાયુંઃ ગૂગલ પિક્સલમાં આજથી શરૂ

વોશિંગ્ટન: ગૂગલે આખરે પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમના ફાઇનલ વર્ઝનના નામની જાહેરાત કરી દીધી છે. ગૂગલે કહ્યું કે એન્ડ્રોઇડ પી હવે એન્ડ્રાઇડ પાઇના નામથી ઓળખાશે. ગૂગલ દરેક નવા એન્ડ્રોઇડ વર્ઝનને ડેઝર્ટના નામ આપવા માટે જાણીતું છે. આ પહેલાં…

20 ગણી વધુ ઝડપથી ચાલશે 5-જી ઇન્ટરનેટ

વોશિંગ્ટન: આજના સમયમાં તમામ કામ ઇન્ટરનેટ પર નિર્ભર થઇ ગયું છે. ભલે તે વેપાર હોય કે કોઇ પણ પ્રકારની ખરીદી. સરકાર પણ લોકોને ઓનલાઇન ચુકવણી માટે જાગૃત કરવામાં લાગી છે. વધતી ઇન્ટરનેટની માગ અને સુવિધાના કારણે ૪-જી સેવા પણ ઓછી પડવા લાગી છે, કેમ કે…

નવી પેઢીના ગેઝેટને વીજળી સપ્લાય કરશે ઈલેક્ટ્રોનિક ટેટુ

વોશિંગ્ટન: દુનિયાભરના વિજ્ઞાની આગામી પેઢી માટે ઇલેકટ્રોનિક ઉપકરણ તૈયાર કરવાના પ્રયાસમાં લાગેલા છે. આ પહેરી શકાતાં ગેઝેટ આકારમાં અત્યંત નાનાં હશે. આજ કારણ છે કે તેના માટે વીજળી સપ્લાયની સિસ્ટમ પણ અલગ હશે. આ દિશામાં અમેરિકાના વિજ્ઞાની એક મોટી…

નવા મટીરિયલથી તૈયાર સ્માર્ટ ફોનની બેટરી ઝડપથી થઈ શકશે ચાર્જ

લંડન: વિજ્ઞાનીઓએ મટીરિયલના એક એવા નવા વર્ગની ઓળખ કરી લીધી છે, જેનાથી તૈયાર થયેલી સ્માર્ટ ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ચાર્જ થઇ શકશે. આ ઉપરાંત તેનો પ્રયોગ ભાવિ પેઢીનાં ઉપકરણોમાં પણ કરી શકાશે. બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોએ…

Whatsappએ લોન્ચ કર્યું ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર, જાણો આ છે તેની રીત…

Whatsappએ પોતાનાં યૂઝર્સને માટે એક ખાસ ફીચર રજૂ કર્યું છે. હવે યૂઝર આનો ઉપયોગ કરી શકશે. આ ફીચરને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે લાઇવ કરી દેવામાં આવેલ છે. ગ્રુપ કોલિંગમાં એક વખતે વધારેમાં વધારે 4 લોકો ભાગ લઇ શકે છે. એટલે કે એક સાથે 4 લોકો…

BSNL આપી રહ્યું છે 75 રૂપિયામાં 10 જીબી ડેટા સહિત અનલિમિટેડ કોલિંગ

BSNLએ આઇડીયાના 75 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપવા માટે તેટલી જ કિંમતનો એક નવો પ્લાન રજૂ કર્યો છે. જેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તેની સાથે ડાટા અને એસએમસએસ પણ કંપની પ્રોવાઇડ કરી રહી છે. આઇડીયા કંપની 75…

આ વોટરપ્રુફ હેડફોન્સથી પાણીમાં પણ સાંભળી શકાશે ગીત

આ હેડફોન્સનો ઉપયો 3 મીટર નીચે પાણીમાં પણ કરી શકાશે. આ હેડફોન્સમાં તમને 8 જીબી સુધીની સ્ટોરેજ પણ મળે છે. જ્યારે તેમાં આવેલી બેટરી તમને 10 કલાક સુધીનો બેકઅપ આપે છે. આ છે વોટરપ્રુફ હેડફોન્સના નામ અને ફિચર્સ. Finis Duo ડિવાઇસને IPX8 રેટિંગ…

થોડા જ કલાકોમાં ફેસબુકના વડા ઝકરબર્ગના રૂ.૧૧૫૦ અબજ ડૂબ્યા

લાંબા સમયથી કન્ટેન્ટ પોલિસીને લઈ વિવાદમાં ઘેરાયેલ તેમજ ડેટા સુરક્ષાને લઈ વિવાદાસ્પદ બનેલ સોશિયલ મીડિયા કંપની ફેસબુકને બીજા ક્વાર્ટરમાં ૧૬.૮ અબજ ડોલર (રૂ.૧૧૫૦ અબજ)ની જંગી ખોટનો સામનો કરવો પડ્યો છે. ફેસબુક ઈન્ક સાથે યુઝર્સના મોહભંગની કિંમત…

JIO અને એરટેલને ટક્કર આપી રહ્યો છે BSNLનો આ પ્લાન…

ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં બદલવા કર્યો છે. કંપનીએ 198 રૂપિયામાં 1 જીબીની જગ્યાએ 1.5 જીબી આપી રહી છે. આ પ્લાન માત્ર તમિલનાડુ અને ચેન્નાઇ સર્કલ માટે ઉપલબ્ધ થશે. આ એક ડેટા સેન્ટ્રિક પ્લાન છે. આ પ્લાન…