Browsing Category

Technology

WhatsAPPનું નવું ફીચરઃ પાંચથી વધુ વખત ફોટો કે વીડિયો ફોરવર્ડ થઈ નહિ શકે

નવી દિલ્હી: વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આમ કરવાનો હેતુ બોગસ સમાચાર પર નિયંત્રણ રાખવાનો છે. ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ દ્વારા હવે વોટ્સએપ પર શેર કરવામાં આવતા તમામ મેસેજ, વીડિયો અને ફોટાને ફોરવર્ડ કરવા માટે…

Jio લાવ્યું નવા પ્લાન, રોજ મળી શકે છે 3GB સુધીનો ડેટા

સૌ પ્રથમ, 149 રૂપિયાની યોજના વિશે વાત કરીએ તો તેની માન્યતા 28 દિવસની છે અને તેમાં 42 GB ડેટા મળશે. દરરોજ 100 મેસેજ પણ મળશે. રૂ. 198ની યોજનામાં, 56 GB ડેટા ઉપલબ્ધ રહેશે, જેમાં 2 GB ડેટા રોજ વાપરવામાં આવશે. વધુમાં, રોજના 100 SMS મળશે અને…

WhatsApp પર આવ્યું વિયૂટ બટન, એપ ખાલ્યા વગર વાપરી શકશો

પ્રાઈવસી અને અફવાના મેસેજને કાબૂમાં રાખવા પર છેલ્લાં થોડા દિવસોથી WhatsApp કામ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ, Whatsapp સંદેશાઓ આગળ ચિહ્નિત કરવાનું શરૂ કર્યું છે અને કંપનીએ હમણાં મ્યુટ બટનનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. Whatsappનું…

Instagram યૂઝર્સના એકાઉન્ટને સુરક્ષિત રાખવા લાવ્યું નવુ ફિચર્સ..

સોશિયલ મિડીયા એપ ઇન્સ્ટાગ્રામે પોતાના યૂઝર્સ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ટૂ-ફેકટર-ઓથિટિકેશનમાં ફેરફાર કર્યો. સુરક્ષાના આ ફિચર માટે યૂઝર્સને પોતાનો ફોન નંબર આપવાની જરૂરિયાત નથી. હાલમાં ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને ટૂ-ફેકટર-ઓથિટિકેશન્સ દ્વારા…

ભારતીય લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે આ 5 ઈમોજી!

સોશ્યિલ મીડિયાને લીધે ઇમોજીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. માણસની લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણે શબ્દો કરતાં વધુ ઇમોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું છે. હવે તે શરત છે કે 18મી જુલાઇના રોજ, વિશ્વ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે. તેનું 2014માં…

ઈન્ટરનેટ પર થતા ટ્રોલ્સ પર નવી સિસ્ટમ ખાસ વોચ રાખશે

ન્યૂયોર્ક: સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ટરનેટ પર થતા ટ્રોલ્સ (એકબીજા પર આક્ષેપબાજી, ટીકા અથવા અપશબ્દ) પર વોચ રાખવા હવે વિજ્ઞાનીઓએ નવી સિસ્ટમ શરૂ કરી છે, જેના આધારે શબ્દોનું સ્કેનિંગ કરી સામસામે કેવા સંવાદ થશે તેનું અનુમાન લગાવી શકાશે. આ નવી…

Flipkart બિગ શોપિંગ ડેઝ: સેમસંગ સહિતના સ્માર્ટફોન પર મળી રહ્યા છે બંપર ડિસ્કાઉન્ટ

આજે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ચાલતા સેલનો બીજો દિવસ છે. બીજા દિવસે, મોબાઇલ, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદકો પર વિશાળ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટના વિશાળ શોપિંગ ડે સેલથી, અમે 7 સ્માર્ટફોનની સૂચિ તમારા માટે લાવ્યા છે જેની કિંમત 7,000…

હવે જીવાણુઓથી ઊર્જા ઉત્પન્ન થશેઃ ઝાંખા પ્રકાશમાં પણ વીજળી મળશે

કેનેડાના વિજ્ઞાનીઓએ કરેલા દાવા મુજબ તેઓએ જીવાણુઓનો ઉપયોગ કરી એવા સોલર સેલની રચના કરી છે કે જેનાથી ઝાંખા પ્રકાશમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે. આમ તો સોલર સેલ્સથી બનેલા સોલર પેનલમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે. ત્યારે…

દુરસંચાર વિભાગે નેટ ન્યૂટ્રેલિટીને આપી મંજુરી, જાણો શું બદલાશે

ટેલિકોમ વિભાગે બુધવારે નેટ ન્યૂટ્રેલિટી માટે હરિ ઝંડી આપી હતી. ટેલિકોમ નિયમનકાર TRAIએ તેના તરફેણમાં ભલામણ કરી અને જણાવ્યું હતું કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સે મુખ્ય સિદ્ધાંત માટે એક ખુલ્લું પ્લેટફોર્મ રહે એટલે ઇન્ટરનેટ અને કોઇ પણ પ્રકારની…

ડુઅલ રિઅર કેમેરા, 4000mAhની બેટરી સાથે લોન્ચ થયો આ ફોન, કિંમત સિર્ફ રૂ. 7,999

સ્માર્ટોન સબસિડિયરી ઇન્ફિનિક્સે તેના નવા ડ્યુઅલ-રિયર કેમેરાવાળા સ્માર્ટફોન ભારતમાં રજૂ કર્યા છે. આ ફોનનું નામ ઇન્ફિનિક્સ હોટ 6 પ્રો રાખવામાં આવ્યું છે. આ ફોનની વિશેષતા તેની કિંમત, ડ્યુઅલ રીઅર કેમેરાનું સેટ અપ અને 4000 એમએએચની બેટરી છે. આ…