G-mailમાં હવે જોવાં મળશે એક નવું ફીચર, આપોઆપ મેઇલ થઈ જશે Delete

ન્યૂ દિલ્હીઃ ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જ પોતાની મેઇલ સર્વિસ જી-મેઇલમાં કેટલાક નવા ફેરફાર કર્યા છે. હવે ગૂગલે પોતાની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્સમાં એક નવું ફીચર જોડી દીધું છે. જી-મેઇલ વેબ માટે અગાઉથી જારી કરવામાં આવેલ કોન્ફિડેન્શિયલ મોડ નામનાં આ…

Samsungએ લોન્ચ કર્યું દુનિયાનું First 5G મૉડમ

હાઇ ઇન્ટરનેટ સ્પીડ આપવાનો દાવોઃ જલંધરઃ દક્ષિણ કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે દુનિયાનાં ફર્સ્ટ 5G મૉડમને લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ એમ કહ્યું કે એગ્સિનોસ 5100 મૉડમ (Exynos Modem) બિલકુલ લેટેસ્ટ 5G રેડિયો ટેક્નીક પર કામ કરે છે. આ મૉડમ…

16 વર્ષનાં છોકરાએ Appleનું સર્વર કર્યું હેક, કંપની સાથે કામ કરવાની ઇચ્છા કરે છે વ્યક્ત

સામાન્ય રીતે આમ તો એવું માનવામાં આવે છે કે ટેક્નોલોજીની કંપની એપ્પલનું સર્વર ખૂબ સુરક્ષિત છે. પરંતુ 16 વર્ષનાં એક છોકરાએ એપ્પલનું સર્વર હેક કરી નાખ્યું છે અને એપ્પલનાં ગ્રાહકોનાં 90GB ડેટા ચોરી કરી લીધો છે. મહત્વની બાબત તો એ છે કે મોટાં…

Marutiની તમામ કાર મોંઘીઃ રૂ. 6,100 સુધીનો ભાવવધારો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની તમામ કારની કિંમતમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકીએ તત્કાળ અસરથી પોતાની તમામ કારના મોડલ પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો લાગુ પાડી દીધો છે, જ્યારે મર્સિડિઝ બેન્ઝે કારની કિંમતમાં…

હવે આપની કાર ક્યારેય નહીં થાય જૂની, બસ અપનાવો આ રીત…

જ્યારે પણ આપણે કોઇ નવી કારની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે આપણી કાર વર્ષો વર્ષ સુધી ચમકતી રહે તેમજ ચલાવવામાં પણ ફર્સ્ટ ક્લાસ રહે. કાર પર ના કોઇ આંચ આવે કે ના કોઇ ગોબો પડે. પરંતુ એવું તો આપણે દરેક લોકો જાણતા હોઇએ છીએ કે…

Google તમારી દરેક પ્રવૃત્તિ પર રાખે છે જાસૂસી નજર

સાન ફ્રાન્સિસ્કો: તમે ઈચ્છો કે ન ઇચ્છો, પરંતુ દિગ્ગજ સર્ચ એન્જિન કંપની ગૂગલ તમારા દરેક પગલા પર નજર રાખે છે. તમે ક્યાં જાઓ છો તેનો આખો રેકોર્ડ તેની પાસે હોય છે. ન્યૂઝ એજન્સી એસો‌શિયેટેડ પ્રેસની તપાસમાં આ વાત સામે આવી છે. તપાસમાં જાણવા…

Samsungએ લોન્ચ કર્યો Galaxy Note 9, મોટી ડિસ્પ્લે અને દમદાર બેટરી

ન્યૂયોર્કના બ્રુકલિનમાં સાઉથ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ સેમસંગ કંપનીએ પોતાનો ફ્લેગશિપ નોટ Galaxy Note 9 લોન્ચ કરી દીધો છે. આ વખતે કંપનીએ તેમાં સ્ટાઇલિશ પર વધુ ધ્યાન આપ્યું છે. કારણ કે આ નોટ સીરીઝના સ્માર્ટફોન્સને ખાસ બનાવે છે. આ સિવાય તેમાં…

7 મેમ્બરની ફેમીલી માટે આ છે ઓછા બજેટવાળી મારૂતિની કાર…

ભારતીય ઓટો માર્કેટમાં આ સમયે દરેક જરૂરિયાત પ્રમાણે કાર મળી જાય છે. કાર ખરીદનારાઓ માટે માર્કેટમાં એક થી એક ચઢીયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જો તમારી ફેમિલીમાં 7 મેમ્બર હોય તો અને ઓછુ બજેટ હોય તો આ કાર સૌથી ઓછા બજેટવાળી છે. ફેમિલીને…

જાણો રિલાયન્સ Jioના આ પ્લાનને યૂઝર્સ કરે છે વધુ પસંદ…

એર ટેલ અને રિલાયન્સ જિયો વચ્ચે જોરદાર પ્રાઇસ વોર ચાલી રહી છે. આ બંને મોટી ટેલિકોમ કંપનીઓએ યૂઝર્સને સૌથી વધારે ડેટા તેમજ વધારે વેલિડિટીવાળા પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યાં છે. રિલાયન્સ જિઓના 399 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પ્રતિ દિવસ 1.5…

એન્ડ્રોઈડ-9 ‘પી’ને ‘પાઈ’ નામ અપાયુંઃ ગૂગલ પિક્સલમાં આજથી શરૂ

વોશિંગ્ટન: ગૂગલે આખરે પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમના ફાઇનલ વર્ઝનના નામની જાહેરાત કરી દીધી છે. ગૂગલે કહ્યું કે એન્ડ્રોઇડ પી હવે એન્ડ્રાઇડ પાઇના નામથી ઓળખાશે. ગૂગલ દરેક નવા એન્ડ્રોઇડ વર્ઝનને ડેઝર્ટના નામ આપવા માટે જાણીતું છે. આ પહેલાં…