Marutiની નવી Ciaz ભારતમાં થઇ લોન્ચ, કરવામાં આવ્યા છે આ ફેરફાર…

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સૂઝુકીએ પોતાની સેડાન કાર Ciazનું લિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ કરી દીધું છે. નવી સિયાઝમાં કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ફ્રન્ટમાં તમને કંઇક નવું જોવા મળશે. નવી Ciaz પેટ્રોલ અને ડીઝલ…

BSNL એ રજૂ કર્યો રક્ષાબંધન પ્લાન, ગ્રાહકોને મળશે ફાયદો

ટેલીકોમ સેકટરમાં વધતી ગળાકાપ હરિફાઇ વચ્ચે સરકારી ટેલીકોમ કંપની BSNLએ એક નવી 'રાખી ઓફર' રજૂ કરી છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ, ડેટા અને SMS આપવામાં આવશે. આ પ્લાનની કિંમત કંપનીએ 399 રૂપિયા રાખી છે. આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 74 દિવસની…

Facebook ફરી ફસાયું: એક એપથી ચાલીસ લાખ યુઝર્સના ડેટા સાથે થઈ છેડછાડ

નવી દિલ્હી: ફેસબુકનો ઉપયોગ કરનારા લગભગ ૪૦ લાખ લોકોનો પર્સનલ ડેટા ખોટી રીતે ઉપયોગમાં લેવાયો. આ કામ એક થર્ડ પાર્ટી એપ 'માય પર્સનાલિટી' દ્વારા કરવામાં આવ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ફેસબુકે કર્યો છે. ફેસબુકમાં પ્રોડક્ટ પાર્ટનરશિપના વાઈસ…

આવી દેખાય છે રૂ.100 કરોડની કાર, ઝલક મેળવા લોકોની પડાપડી

મુકેશ અંબાણી દેશની સૌથી અમીર હસ્તી છે. તેઓનાં પરિવારમાં તેમની સિવાય તેઓની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા સમાચારોમાં ચમકતા જ રહે છે. કહેવાય છે કે ઓળખ હંમેશાં તેમનાં પગરખાંથી થાય છે અને નીતા અંબાણી આ…

Whatsapp પર ત્રણ મહિનામાં દુનિયાભરના લોકોએ 8500 કરોડ કલાક વીતાવ્યા

સાનફ્રાન્સિસ્કો: સેંકડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વચ્ચે વોટ્સએપનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ફોર્બ્સ મેગેઝિને સોમવારે આ સંબંધિત એક રિપોર્ટ જારી કર્યો. જે મુજબ સમગ્ર દુનિયાના લોકોએ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર વોટ્સએપ પર ૮પ૦૦ કરોડ વિતાવ્યા. આ…

જુલાઇમાં Altoને પછાડીને Dzire બની નંબર વન

મારૂતિ સુઝુકી ઇન્ડીયાની કોમ્પેક્ટ સિડાન ડિઝાયર જુલાઇ માસમાં ભારતીય બજારમાં સર્વશ્રેષ્ઠ વેચાણવાળી મુસાફરો માટેની કાર બની ગઇ છે. ડિઝાયરે આ મુકામ પોતાની જ કંપનીની શરૂઆતી સ્તરની કાર ઑલ્ટોને પછાડીને હાંસલ કરી લીધેલ છે. સોસાયટી ઓફ ઇન્ડીયા…

શેક્સપિયર જેવી કવિતાઓ લખશે રોબોટ

ટોરોન્ટોઃ કવિતા વાંચવાના શોખીનોને ખૂબ જ જલદી રોબોટ દ્વારા લખેલી કવિતા વાંચવાનો મોકો મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાનિકોએ એવી રીત વિકસાવી છે, જેના દ્વારા મનુષ્યોની જેમ કવિતા લખી શકાશે. શોધકોનું કહેવું છે કે અમારી કોશિશ રોબોટ…

ભારતમાં લોન્ચ થશે બેનેલી Leoncino 500, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર

બેનેલી કંપનીએ ભારતમાં પોતાનું કામકાજ ઝડપથી શરૂ કરી દીધું છે. કંપની 2019ના અંત સુધીમાં 12 નવા મોડલ લોન્ચ કરશે. કંપની લગભગ દરેક સેગમેન્ટમાં પોતાની પ્રોડ્કટ લોન્ચ કરશે. એક અહેવાલ મુજબ Leoncino 500 શરૂઆતમાં લોન્ચ થનાર બાઇકમાંથી એક હોય શકે છે.…

G-mailમાં હવે જોવાં મળશે એક નવું ફીચર, આપોઆપ મેઇલ થઈ જશે Delete

ન્યૂ દિલ્હીઃ ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જ પોતાની મેઇલ સર્વિસ જી-મેઇલમાં કેટલાક નવા ફેરફાર કર્યા છે. હવે ગૂગલે પોતાની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્સમાં એક નવું ફીચર જોડી દીધું છે. જી-મેઇલ વેબ માટે અગાઉથી જારી કરવામાં આવેલ કોન્ફિડેન્શિયલ મોડ નામનાં આ…

Samsungએ લોન્ચ કર્યું દુનિયાનું First 5G મૉડમ

હાઇ ઇન્ટરનેટ સ્પીડ આપવાનો દાવોઃ જલંધરઃ દક્ષિણ કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે દુનિયાનાં ફર્સ્ટ 5G મૉડમને લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ એમ કહ્યું કે એગ્સિનોસ 5100 મૉડમ (Exynos Modem) બિલકુલ લેટેસ્ટ 5G રેડિયો ટેક્નીક પર કામ કરે છે. આ મૉડમ…