એકસાથે સેંકડો ફોટો શેર કરો ફેસબુકની નવી મોમેન્ટ્સ-એપથી

ન્યૂયોર્કઃ  ગ્રુપમાં ફરવા ગયા હોઈએ ત્યારે દરેકના મોબાઈલમાંથી વારાફરતી એકનો એક ફોટોગ્રાફ લેવાની જફામાંથી ફેસબુકની નવી લોન્ચ થયેલી મોમેન્ટ્સ નામની એપ્લિકેશન કાયમનો છુટકારો અપાવી દેશે. અા એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ એટલે એ અાપણા સ્માર્ટફોનના…

ફેસબુકના ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય બગડે છેઃ અભ્યાસ

ટોરેન્ટોઃ જે ટીનેજર્સ ફેસબુક, ટ્વિટર અને ઇન્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રોજ બે કલાકથી વધુ સમય વિતાવે છે તેને એલર્ટ થવાની જરૂર છે. એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે અા બધી વસ્તુઅો મગજ ઉપર ઊંડી અસર કરે છે. અેક નવા અભ્યાસ મુજબ સોશિયલ…

ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે એવી સ્માર્ટફોન એપ   

અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટેક્નોલોજિસ્ટોએ એક નવી સ્માર્ટફોન એપ તૈયાર કરી છે જેમાં ૧૬ અઠવાડિયાંનો ડાયાબિટીઝ એજ્યુકેશન પ્રોગ્રામ ડેવલપ કરાયો છે. (નૂમ) નામની અા એપથી માત્ર એજ્યુકેશન જ નથી થતું, પણ અચનક રોજબરોજની િજંદગીમાં અમુક-તમુક ચીજો કરાય…

અાગ્રાનાં પેઠા-રતલામનું નમકીન હવે ઓનલાઈન

કપડાં, એક્સેસરીઝ અને ગેજેટ્સ જેવી ચીજો ઓનલાઈન ઓર્ડર કરવાનું હવે જુનું થઈ ગયું. હવે તો લોકો સ્વીટ્સ અને નમકીન પણ ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી શકે છે. એમાંય મીઠાઈ અને નમકીન માટે જાણીતા ઓનલાઈન પોર્ટલ મીઠાઈમોરડોટકોમ એ હવે અાગરાના પેઠા અને રતલામનું…

હવે એકસાથે ૨૦ ટેબ ખોલશો તો પણ બ્રાઉઝરની સ્પીડ નહીં ઘટે

નવી દિલ્હીઃ હાલમાં મ‌િલ્ટટાસ્કિંગનો જમાનો છે. સ્કૂલથી લઈને કોલેજ અને અોફિસ સુધી તેમજ મોબાઈલથી લઈને કમ્પ્યૂટર અને લેપટોપ સુધી દરેક જગ્યાઅે અાપણે અેકસાથે કેટલાંયે કામ કરીઅે છીઅે. કંઈક અાવી જ હાલત ઇન્ટરનેટની પણ છે. અાપણામાંથી મોટા ભાગના લોકો…