દિવાળી પર Hyundai Santro થશે લોન્ચ, નવા પ્લાન્ટની પણ છે તૈયારી

હુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારતમાં પોતાની નવી સેન્ટ્રો કાર આ દિવાળી પહેલા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે દિવાળી 7 નવેમ્બરના રોજ છે. આવામાં પોતાના વેચાણમાં વધારો કરવા માટે કંપની નવી સેન્ટ્રો કાર દિવાળી પર લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીના…

ભારતમાં મળી રહી છે ઓછી કિંમતમાં હાઇ પરફોર્મન્સ બાઇક..

યુવાઓમાં હાઇ પરફોર્મેન્સ બાઇક ઘણી લોકપ્રિય હોય છે. ઘણી કંપનીઓ હાઇ પરફોર્મેન્સ બાઇક લઇને આવી રહી છે. આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડ, KTM, બજાજ વગેરેમાં બાઇક ઉપલબ્ધ છે. લોકોના મનમાં એવું હોય છે કે હાઇ પરફોર્મેન્સ બાઇકની કિંમત વધારે હોય છે પરંતુ…

TVS Jupiter આપી રહ્યું છે Honda Activaને સીધી ટક્કર, વેચાણનો આંકડો 25 લાખને પાર…

ભારતમાં સ્કૂટર સેગમેન્ટનું માર્કેટ ઘણુ મોટુ થઇ ગયુ છે. હોન્ડાનું એક્ટિવા હાલમાં વેચાણમાં સૌથી ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે TVSનું Jupiter પણ હવે દોડમાં આગળ આવી ગયું છે. જ્યુપિટરનું વેચાણ માર્કેટ ઘણુ મજબુત છે પરંતુ હજુ પણ તે વેચાણ મામલે…

Ford ઈંડિયાએ પરત મંગાવી 5,397 Ecosport, જાણો કેમ

ફોર્ડ ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તે તેની લોકપ્રિય સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV) ઇકોસ્પોર્ટના 5,397 યુનિટને પાછી બોલાવી રહ્યા છે. કંપની કહે છે કે ફ્રન્ટ લોઅર કન્ટ્રોલ આર્મ અને ડ્રાઇવર એન્ડ ફ્રન્ટ પેસેન્જર સીટના રિક્લાઈનર લોક્સમાં…

આ સ્કૂટર પર મળી રહ્યું છે Discount, જાણો કયા મોડલ પણ કેટલી છુટ મળશે

જો તમે નવું સ્કૂટર ખરીદવા માંગતા હોવ અને સસ્તા ભાવે વધુ સારૂં સ્કૂટર ખરીદવાની ઈચ્છા રાખો છો, તો અમે તમારા માટે ડિસ્કાઉન્ટ ઓફર્સવાળા સ્કૂટર લાવ્યા છે. તેમના વિશે જાણીએ... TVS Jupiter સપ્ટેમ્બર 2013માં TVS Jupiter સ્કૂટરનું લોન્ચ થવા…

ભારતમાં લોન્ચ થયું Honda Activa 125, જાણો ફિટર અને કિંમત

Hondaએ ભારતમાં નવી સુવિધાઓ સાથે 2018 Activa 125 શરૂ કરી છે. નવી Activa 125માં નવી LED હેડલાઇટ સાથે કેટલાક નવા ફીચર પણ ઉમેરવામાં આવ્યા હતા. નવા Activa 125ની પ્રારંભિક કિંમત રૂ. 59,621 (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. નવા Activa…

4th જનરેશનની સુઝુકી જિમની ભારતમાં થઈ શકે છે લોન્ચ….

જાપાન અને ગ્લોબલ માર્કેટમાં સુઝુકીની નાની એસયૂવી જિમની ઘણી પોપ્યુલર છે. હવે તેનું 4th જનરેશન લોન્ચ થવા જઈ રહ્યુ છે. ખબરો પ્રમાણે, જિમનીનું નેક્ષ્ટ જનરેશન મોડલ આવતા મહિને લોન્ચ કરી દેવામાં આવશે. કંપનીએ તેનું પ્રોડક્સન અને પ્રમોશન શરૂ કરી…

આગરાના સ્ટુડેન્ટ્સે બનાવી કાર, 9 રૂપિયામાં ચાલશે 30 કિમી

એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં આગરાના વિદ્યાર્થીએ એવી કાર બનાવી છે, જે પેટ્રોલ-ડીઝલ વગર 9 રૂપિયાના ખર્ચે 30 કિમી સુધી ચાલશે. હકીકતમાં, શહેરના એસીઈ કોલજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના સ્ટુડેન્ટ્સે સોલર…

TVS APACHE RR 310 અને RTR 200 4Vનું રેસિંગ એડિશન, જાણો ફીચર

TVS RACING 8 જૂનથી શરૂ થનારી ઈન્ડિયન નેશનલ મોટરસાઈકલ રેસિંગ ચેમ્પિયનશિપ સીઝન 2018 માટે તૈયાર છે. તેનું આયોજન કોયંબતુરમાં કરી મોટર સ્પીડવે પર થશે. TVS RACING આ ચેમ્પિયનશિપની ગ્રુપ બી સુપર-સ્પોર્ટ અને ગ્રુપ સીપ પ્રો-સ્ટોક કેટેગરીમાં ભાગ લેશે.…

રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 રેડડિચ એડિશનમાં આવ્યુ નવુ ફીચર

ઈન્ડિયન રોડ્સની બાદશાહ રોયલ એન્ફિલ્ડે પોતાના ક્લાસિક 350 રેડડિચ એડિશનમાં એક નવુ ફિચર એડ કર્યુ છે. કંપનીએ આ બાઈકમાં રિયર ડિસ્કબ્રેક ઈન્ટ્રોડ્યુસ કરી છે. આ એડિશનની કિંમત 1.47 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત તેના સ્ટેન્ડર્ડ વર્ઝનથી લગભગ…