આવી દેખાય છે રૂ.100 કરોડની કાર, ઝલક મેળવા લોકોની પડાપડી

મુકેશ અંબાણી દેશની સૌથી અમીર હસ્તી છે. તેઓનાં પરિવારમાં તેમની સિવાય તેઓની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા સમાચારોમાં ચમકતા જ રહે છે. કહેવાય છે કે ઓળખ હંમેશાં તેમનાં પગરખાંથી થાય છે અને નીતા અંબાણી આ…

જુલાઇમાં Altoને પછાડીને Dzire બની નંબર વન

મારૂતિ સુઝુકી ઇન્ડીયાની કોમ્પેક્ટ સિડાન ડિઝાયર જુલાઇ માસમાં ભારતીય બજારમાં સર્વશ્રેષ્ઠ વેચાણવાળી મુસાફરો માટેની કાર બની ગઇ છે. ડિઝાયરે આ મુકામ પોતાની જ કંપનીની શરૂઆતી સ્તરની કાર ઑલ્ટોને પછાડીને હાંસલ કરી લીધેલ છે. સોસાયટી ઓફ ઇન્ડીયા…

ભારતમાં લોન્ચ થશે બેનેલી Leoncino 500, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર

બેનેલી કંપનીએ ભારતમાં પોતાનું કામકાજ ઝડપથી શરૂ કરી દીધું છે. કંપની 2019ના અંત સુધીમાં 12 નવા મોડલ લોન્ચ કરશે. કંપની લગભગ દરેક સેગમેન્ટમાં પોતાની પ્રોડ્કટ લોન્ચ કરશે. એક અહેવાલ મુજબ Leoncino 500 શરૂઆતમાં લોન્ચ થનાર બાઇકમાંથી એક હોય શકે છે.…

Marutiની તમામ કાર મોંઘીઃ રૂ. 6,100 સુધીનો ભાવવધારો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની તમામ કારની કિંમતમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકીએ તત્કાળ અસરથી પોતાની તમામ કારના મોડલ પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો લાગુ પાડી દીધો છે, જ્યારે મર્સિડિઝ બેન્ઝે કારની કિંમતમાં…

હવે આપની કાર ક્યારેય નહીં થાય જૂની, બસ અપનાવો આ રીત…

જ્યારે પણ આપણે કોઇ નવી કારની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે આપણી કાર વર્ષો વર્ષ સુધી ચમકતી રહે તેમજ ચલાવવામાં પણ ફર્સ્ટ ક્લાસ રહે. કાર પર ના કોઇ આંચ આવે કે ના કોઇ ગોબો પડે. પરંતુ એવું તો આપણે દરેક લોકો જાણતા હોઇએ છીએ કે…

7 મેમ્બરની ફેમીલી માટે આ છે ઓછા બજેટવાળી મારૂતિની કાર…

ભારતીય ઓટો માર્કેટમાં આ સમયે દરેક જરૂરિયાત પ્રમાણે કાર મળી જાય છે. કાર ખરીદનારાઓ માટે માર્કેટમાં એક થી એક ચઢીયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જો તમારી ફેમિલીમાં 7 મેમ્બર હોય તો અને ઓછુ બજેટ હોય તો આ કાર સૌથી ઓછા બજેટવાળી છે. ફેમિલીને…

15 સીટર Tata Winger ભારતમાં થઇ લોન્ચ, કિંમત 12.05 લાખ રૂપિયા

ટાટા મોટર્સે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં 15-સીટર વિંગર (Winger)ને લોન્ચ કરી. નવી ટાટા વિંગર 15sની કિંમત 12.05 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. વિંગર 15s કંપનીના 23 ડીલર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. 15 લોકોની બેઠકવાની ક્ષમતા સિવાય…

હોન્ડાની નવી CR-V પ્રથમ વખત 7 સીટરમાં થશે લોન્ચ, જાણો શું છે ખાસ

હોન્ડાની નવી CR-V આ વર્ષે દિવાળીમાં લોન્ચ થવા જઇ રહી છે જેની મુખ્ય વિશેષ વાત એ હશે કે આ નવી CR-V પહેલી વખત 7 સીટરના ઓપ્શનમાં આવશે. એટલે કે જ્યાં પહેલા 5 લોકો બેસી શકતાં હતા તેટલી જગ્યા હતી ત્યાં હવે 7 સીટર નવી CR-V લોન્ચ કરવામાં આવશે.…

દિવાળી પર Hyundai Santro થશે લોન્ચ, નવા પ્લાન્ટની પણ છે તૈયારી

હુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારતમાં પોતાની નવી સેન્ટ્રો કાર આ દિવાળી પહેલા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે દિવાળી 7 નવેમ્બરના રોજ છે. આવામાં પોતાના વેચાણમાં વધારો કરવા માટે કંપની નવી સેન્ટ્રો કાર દિવાળી પર લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીના…

ભારતમાં મળી રહી છે ઓછી કિંમતમાં હાઇ પરફોર્મન્સ બાઇક..

યુવાઓમાં હાઇ પરફોર્મેન્સ બાઇક ઘણી લોકપ્રિય હોય છે. ઘણી કંપનીઓ હાઇ પરફોર્મેન્સ બાઇક લઇને આવી રહી છે. આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડ, KTM, બજાજ વગેરેમાં બાઇક ઉપલબ્ધ છે. લોકોના મનમાં એવું હોય છે કે હાઇ પરફોર્મેન્સ બાઇકની કિંમત વધારે હોય છે પરંતુ…