2020 સૂધીમાં આવી શકે છે હોન્ડા જેઝ ઈલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જ પર કાપશે 300 કિલોમીટર …

હોન્ડા કાર્સની નજરો ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ પર છે, એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંપની 2020સુધીમાં નવુ ઈલેક્ટ્રી વ્હીકલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હોંડાની આ નવી ઈલેક્ટ્રોનિક કાર જેઝના તે મોડલ પરથી બનાવવામાં આવશે જે ભારતમાં…

ટાટાના કર્મચારીઓને 150 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મળશે કંપનીમાં ભાગીદારી..

ટાટા મોટર્સના 150 વર્ષના ઈતિહાસમાં પહેલવાર કર્મચારીઓને બલ્લે બલ્લે થવા જઈ રહી છે. કંપની પોતાના 200 ટોપ લેવલના કર્મચારીઓને ભાગીદારી આપવા જઈ રહી છે. ઓટો સેક્ટરમાં પહેલી કંપની આ પગલાથી ટાટા મોટર્સ ઓટો સેક્ટરમાં દેશની પહેલી એવી કંપની બની ગઈ…

Baleno થઈ ‘ફેલ’, આગળ નિકળી ગઈ i10, Creta

ભારતમાંથી વિદેશ એક્સપોર્ટ થતી કાર વિશે વાત કરીએ તો ફોક્સવેગન આ કેસમાં સૌથી આગળ છે. એપ્રિલમાં એક્સપોર્ટ કરવામાં આવેલી ટોપ 10 કારો પર નજર નાખીએ - Volkswagen Vento દેશની સૌથી વધુ એક્સપોર્ટ થનારી કાર વોક્સવેગન વેન્ટો છે. એપ્રિલમાં તેણે…

Good News! 2020 સુધી ભારતમાં પરત ફરશે એમ્બેસેડર

એમ્બેસેડર કારની ઇચ્છા ધરાવતા લોકો માટે સારા સમાચાર. 2020 ના અંત સુધીમાં, આ વાહન ફરી એકવાર ભારતના રસ્તા પર પાછી આવશે. વર્ષ 1958થી દેશના સૌથી મોટા રાજકરણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારની સૌથી લોકપ્રિય કાર 2014માં બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે તેનું…

જૂન મહિનાથી ગાડીઓની કિંમતમાં થશે વધારો, જાણો કારણ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા (HMIL) એ મંગળવારે જણાવ્યું હતું કે, જૂન 2018થી નવી લોન્ચ કરેલી કાર ક્રેટા સિવાયની બધી કારના તમામ મોડલના ભાવમાં 2 ટકાનો વધારો જોવા મળશે. કંપનીએ આ ખર્ચમાં વધારોનું વર્ણન એક પરિબળ તરીકે કર્યું છે. HMIL રૂ. 3.3 લાખની…

21 મેના રોજ આવી રહી છે Hyundai Creta, આ કારને આપશે ટક્કર

હુન્ડાઈ ઈન્ડિયાએ પોતાની રીફ્રેશ્ડ Hyundai Creta SUVને 21 મે 2018ના રોજ લોન્ચ કરશે. આ SUV ટેસ્ટિંગ દરમિયાન અનેક વખત સામે આવી ચૂકી છે. આ નવા મોડલની કિંમત 21 મેના રોજ જાહેર કરાશે. તેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ કારની ડિલિવરી મેના અંત…

આવી રહી છે હીરો મોટોકૉર્પની નવી બાઇક, જાણો ફિચર્સ અને કિંમત

હીરો મોટોકૉર્પ પોતાની નવી Xtreme 200R બાઇકને ઑફિશિયલી લૉન્ચ કરવા જઇ રહ્યું છે. તેને 24મેના રોજ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવશે. આ ઑટોએક્સપો 2018માં પહેલીવાર શૉકેસ કરવામાં આવી હતી. આ હીરો એક્સટ્રીમ 200એસ કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે. હીરો અનુસાર આ…

હવે મારુતિની આ કાર્સમાં મળશે પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ…..

દેશની સૌથી મોટી કાર મેકર મારુતિ સુઝુકી પોતાની ઘણી કાર્સ પર એકસાથે એડિશનલ સેફ્ટી ફીચર ઓફર કરી રહી છે. મારુતિ હવે આ મોડલ્સ પર ઓપ્શનલ એક્સેસરી તરીકે ટીપીએમએસ એટલેકે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ઓફર કરી રહી છે. મારુતિ ડીલર્સ આ દરેક મોડલ્સ પર…

યામાહાએ લોન્ચ કરી ત્રણ પૈડા વાળી બાઈક, જાણો કિંમત-ફીચર…

યામાહા એ કંપનિઓમાની છે જે ફ્યુચર બાઈક અને તેનાથી જોડાયેલી ટેક્નિક પર ઘણુ કામ કરે છે. લાંબા સમયગાળા બાદ યામાહાએ પોતાની ત્રણ પૈડા વાળી બાઈક નિકેનને બ્રિટેનમાં લોન્ચ કરી છે. જાણો આ બાઈકની કિંમત અને ફીચર વિશે... બ્રિટેનમાં યામાહા નિકેનની…

Apple એક વર્ષમાં લોન્ચ કરી શકે છે સેલ્ફ ડ્રાઈવિંગ કાર…

અત્યાર સુધી તમે એપ્પલના આઈફોન, આઈપેડ અને મેકબુક જ વાપરી રહ્યા છો પણ ટૂંકજ સમયમાં તમને એપ્પલની સેલ્ફ ડ્રાઈવિંગ કાર રોડ પર દોડતી જોવા મળી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એપ્પલની ડ્રાઈવરલેસ 55 કાર અમેરિકાના રસ્તાઓ પર દોડી રહી…