Browsing Category

Other

ઝહીરની પત્ની સાગરિકા હોકી બાદ સાડી પહેરીને રમશે ફૂટબોલ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ગત વર્ષે બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ચૂક્યો છે. લગ્ન બાદ હવે સાગરિકા ફરીથી પોતાની ફિલ્મી ઇનિંગ્સ શરૂ કરી રહી છે. ૨૦૦૭માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ…

ચોંકાવનારો ખુલાસોઃ 1998નો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હતો

પેરિસઃ રશિયામાં આયોજિત ફિફા વિશ્વકપ શરૂ થવા આડે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે એક ચોંકાવનારી વાત જાહેર થઈ છે. ખુલાસો થયો છે કે ૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હતો, જે ફ્રાંસમાં યોજાયો હતો. ભૂતપૂર્વ યુઈએફએ અધ્યક્ષ અને ફ્રાંસના…

ISISએ ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસી-રોનાલ્ડોની હત્યા કરવાની ધમકી આપતાં પોસ્ટર કર્યાં રિલીઝ

નવી દિલ્હીઃ રશિયામાં ૨૧મા ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આતંકવાદી સંગઠન ISISએ પોસ્ટર જારી કરીને સનસનાટી મચાવી દીધી છે. આતંકવાદી સંગઠન ISISએ જે પોસ્ટર જારી કર્યાં છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફૂટબોલ વર્લ્ડકપમાં…

મહિલા હોકી ટીમ પહોંચી એશિયન ચેંપિયંસ ટ્રોફીના ફાઈનલમાં!

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 3-2થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સુનિતા લાકડાના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમે મલેશિયને 3-2થી હરાવીને સતત ત્રીજી જીત મેળવી હતી. અગાઉ, ભારતે જાપાનને 4-1થી અને…

શશાંક મનોહર ફરી ICCના ચેરમેન પદે, બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી)માં બીજી વખત સ્વતંત્ર ચેરમેન પસંદ કરવામાં આવેલ છે. શશાંક મનોહરને બીજી વખત બીનહરીફ ચૂંટાઇ ગયા છે. શશાંક મનોહરને વર્ષ 2016માં પ્રથમ વખત આઇસીસીના…

મેદાનમાં તો જીતી ગયા, હવે પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે

નવ વખતનો રાષ્ટ્રીય ચેમ્પિયન વુશુ ખેલાડી સંજય મજૂરી કરે છે રોહતકઃ વુશુમાં સાત વાર સ્ટેટ અને નવ વાર રાષ્ટ્રીય ચેમ્પિયન બનનારો રોહતક (હરિયાણા)નો સંજય ભલે મેદાનમાં જીતી ગયો હોય, પરંતુ પરિસ્થિતિ સામે એવી રીતે હાર્યો કે તેને હવે વુશુની નહીં,…

ઈરાનમાં મહિલાઓએ દાઢી-મૂછ લગાવીને ફૂટબોલ મેચ નિહાળી

તહેરાનઃ ઈરાનમાં ફૂટબોલ મેચ દરમિયાન પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં કેટલીક મહિલાઓ વેશ બદલીને પહોંચી ગઈ. આ મહિલા ચાહકોએ તહેરાનમાં રમાયેલી મેચ જોવા માટે દાઢી-મૂછ લગાવી અને વિગ પણ પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ મહિલાઓની જોરદાર…

FIFA દર બે વર્ષે મિની વિશ્વકપનું આયોજન કરવાની તૈયારીમાં

જ્યુરિચઃ ફિફા અધ્યક્ષ ગિયાની ઇન્ફેટિનોએ પરંપરાગત વિશ્વકપ ઉપરાંત દર બે વર્ષે મિની વિશ્વકપ યોજવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં આઠ આંતરરાષ્ટ્રીય ટીમ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટને 'ફાઇનલ-8' નામ અપાશે, જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને સુધારવા માટેની એક…

બેડમિન્ટનમાં ફિક્સિંગઃ મલેશિયાએ બે ખેલાડી પર પ્રતિબંધ લગાવ્યો

કુઆલાલમ્પુરઃ મલેશિયાએ બે બેડમિન્ટન ખેલાડીઓ પર ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગમાં દોષી ઠર્યા બાદ ક્રમશઃ ૨૦ અને ૧૫ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (WBF)એ જણાવ્યું કે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ૨૫ વર્ષીય ઝુલ્ફાદલી ઝુલ્કિફલીને…

ઓસી.ના વિઝા ના મળ્યા તો ‘ભારતીયો’ને લઈને પાકિસ્તાને કબડ્ડી ટીમ બનાવી દીધી

ઇસ્લામાબાદઃ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં મળવાના કારણે પાકિસ્તાને પાંચ ભારતીય મૂળના કેનેડિયન ખેલાડીઓને લઈને કબડ્ડી ટીમ પૂરી કરી. આ ટીમ ઓસ્ટ્રેલિયામાં પૂરી થયેલી વિશ્વકપ કબડ્ડી સ્પર્ધામાં રમી હતી. અહેવાલો અનુસાર…