INDvsENG: પ્લીઝ, ટીમની પસંદગીને લઇને હવે ખોટા નિર્ણયો નહીં લેતા

નોટિંગહમઃ ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમમાં વાદળો છવાયેલાં છે, તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ છે અને ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક સૂર્ય નારાયણ દેખા દઈ દે છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન આવું જ રહેવાનું છે અને આ જોતાં…

જ્યારે વાજપેયીજીએ ટીમને આપી સોનેરી સલાહઃ રમત જ નહીં, દિલ પણ જીતજો…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઈ કાલે સાંજે નિધન થયું. એક સારા વક્તા અને કવિ હોવાની સાથે સાથે અટલજી રમત પ્રેમી પણ હતા. વર્ષ ૨૦૦૪માં અટલજીની પહેલ બાદ આતંકના ઓછાયાની વચ્ચે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે ગઈ…

Asian Games: ઇતિહાસના પાનેથી… 1990: કબડ્ડીમાં એકમાત્ર ગોલ્ડ ભારતને મળ્યો

ચીનમાં યોજાયેલી ૧૯૯૦ની એશિયન ગેમ્સમાં ભારતે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો હતો, એ હતો કબડ્ડીની રમતમાં. એશિયન ગેમ્સમાં પહેલી વાર કબડ્ડીને સામેલ કરાઈ હતી. ભારતીય કબડ્ડી માટે ૧૯૯૦ની એશિયન ગેમ્સ યાદગાર બની રહી. એ એશિયન ગેમ્સમાં કુલ છ દેશની ટીમોએ…

સ્વાતંત્ર્યદિને ભારતીય દળે જકાર્તાના સ્પોર્ટ્સ વિલેજમાં ત્રિરંગો ફરકાવ્યો

જાકર્તાઃ ભારતના ૭૨મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ભારતીય દળના સભ્યોએ ગઈ કાલે જાકર્તાના પાલેમબેંગ સ્પોર્ટ્સ વિલેજમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પાલેમબેંગમાં ભારતીય દળના ઉપપ્રમુખ બલબીરસિંહ કુશવાહાએ સાદા કાર્યક્રમમાં ભારતીય ત્રિરંગાને લહેરાવ્યો ત્યારે…

ભારતીય ક્રિકેટરોએ ઈંગ્લેન્ડમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી

લંડનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે દેશના ૭૨મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે ઈંગ્લેન્ડની રાજધાનીમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ગઈ કાલે નોટિંગહામ રવાના થતા પહેલાં ખેલાડીઓ પોતાની હોટેલની બહાર…

INDvsENG: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાનું કોણ કરશે નેતૃત્વ?

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં કપ્તાન વિરાટ કોહલી ઇજાના કારણે ન રમે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડસમાં રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતને મળેલા પરાજયે ટીમ ઇન્ડીયાની મુશ્કેલીમાં વધારો કર્યો છે ત્યારે સુકાની વિરાટ કોહલીના…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં હેડ કોચ તરીકે રોમેશ પોવારની નિમણૂંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારનાં રોજ ટીમ ઇન્ડીયાનાં પૂર્વ ઓફ સ્પિનર રોમેશ પોવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પ્રમુખ તરીકે નિયુક્ત કરેલ છે. પોવારને 9 નવેમ્બરનાં રોજ યોજાનાર આઇસીસી મહિલા વર્લ્ડ ટી-20 સુધી કોચ પદની જવાબદારી રજૂ…

ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે આ ત્રિપુટી પર લટકતી તલવાર

લંડનઃ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ શ્રેણીની બે મેચ રમાઇ ચૂકી છે. બંને ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે. લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં વરસાદના કારણે પ્રભાવિત થયેલી મેચમાં ભારતનો ચોથા દિવસે ઇનિંગ્સ અને ૧૫૯ રને કારમો પરાજય થયો હતો. હાલ…

‘ભારત-પાક.ના સંબંધો સુધારવા મેં શોએબ સાથે લગ્ન નથી કર્યાં’

હૈદરાબાદઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની રમતની સાથે સાથે પાકિસ્તાની ક્રિકેટક શોએબ મલિક સાથેનાં લગ્નને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હવે સાનિયાએ આ મુદ્દે ચુપકિદી તોડતાં કહ્યું છે, ''ભારત અને પાકિસ્તાનને એક કરવા માટે મેં શોએબ સાથે…