કેરળ ક્રિકેટ બોર્ડે શ્રીસંત પરથી પ્રતિબંધ હટાવવા કરી અપીલ

તિરુવંતપુરમ : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે સ્પોટ ફિક્સિંગ મુદ્દે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ક્લિન ચિટ આપવામાં આવ્યા બાદ હવે કેરળ ક્રિકેટ બોર્ડ શ્રીસંતની પડખે આવીને ઉભું છે. બોર્ડે બીસીસીઆઇને પત્ર લખીને શ્રીસંત પર લગાવવામાં આવેલા પ્રતિબંધો…

આ વિકેટ સાથે જ સ્ટેને રચી દીધો ઇતિહાસ

મીરપુર : દક્ષિણ આફ્રીકા અને બાંગ્લાદેશની વચ્ચે આજથી ચાલુ થયેલ સીરીઝની બીજી ટેસ્ટ પહેલા જ દિવસે ડેલ સ્ટેનનાં માટે ખાસ રહી હતી. ગત્ત ટેસ્ટનાં અંતમાં તે 399 વિકેટ પર આવીને અટકી ગયો હતો પરંતુ આજે તેણે સિદ્ધી પ્રાપ્ત કરી લીધી હતી. 400 વિકેટ…

કરિયર લંબાવવા બોલ્ટે ફાસ્ટ ફૂડ ખાવાનું છોડ્યું

પેરિસઃ જમૈકાના સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટે પોતાની કરિયર લંબાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવાનું છોડી દીધું છે. એક મુલાકાતમાં બોલ્ટે કહ્યું, ''મેં ઘણી ચીજો ઓછી કરી નાખી છે. ગત વર્ષે હું ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે મેં અનુભવ્યું કે મારી ઉંમર વધી રહી છે. મેં…

ભારત રમવા ના આવે તો અમારી પાસે વિકલ્પ છે જઃ પીસીબી

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું છે કે જો ભારત ડિસેમ્બરમાં સંયુક્ત આરબ અમિરાતમાં દ્વિપક્ષી શ્રેણી રમવાનો ઇનકાર કરી દેશે તો પીસીબી પાસે અન્ય વિકલ્પ હાજર છે જ.  શહરયાર ખાને કહ્યું, ''મને આશા છે કે બંને દેશ…

શ્રીલંકામાં આ પાંચ પાકિસ્તાની ફોર્મ્યુલા કારગત સાબિત થઈ શકે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સામે ૨૨ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર જીત મેળવવાનો પડકાર છે. આ પડકાર પાર પાડવા માટે ટીમ ઇન્ડિયાના યુવાન કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓને જીતની ફોર્મ્યુલા કોઈ અન્ય પાસેથી નહીં, બલકે પાકિસ્તાની ટીમ પાસેથી મળી છે. આ…

ક્રિકેટર ભૂવનેશ્વર કુમારના પિતાને મળી ધમકી

મેરઠ : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારના પિતાને ફોન પર ધમકી મળી છે. આ અંગે મળતી જાણકારી મુજબ જમીન મામલે તેમને ધમકી મળી હોવાનું જાણવા મળેલ છે. ભૂવનેશ્વરકુમારના પિતાએ ધમકી મળી હોવાની ફરિયાદ મેરઠના ડીઆઇજીને કરી હતી. ત્યારબાદ…

ભારતના અમ્પાયરિંગમાં IPLને કારણે સુધારો થયોઃ એસ. રવિ

નવી દિલ્હીઃ આઇસીસીની એલિટ અમ્પાયર્સની પેનલમાં સામેલ થનારા બીજા ભારતીય અમ્પાયર સુંદરમ્ રવિનું માનવું છે કે આઇપીએલને કારણે ભારતીય અમ્પાયરિંગ સુધર્યું છે અને હવે અન્ય ભારતીય અમ્પાયર એલિટ પેનલમાં સામેલ થશે. એસ. રવિએ કહ્યું, ''પાછલાં પાંચ-છ…

શાહરૂખ માટે ખૂલ્યા વાનખેડેના દરવાજા, મુંબઇ ક્રિકેટ એસોસિએશને હટાવ્યો પ્રતિબંધ

મુંબઇ : મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયન મળેલી બેઠકમાં વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાન પરના પ્રતિબંધને દૂર કર્યો છે. આ અગાઉ આઇપીએલની એક મેચ દરમિયાન શાહરૂખ ખાને મેદાનના સિક્યોરીટી સાથે કરેલ ગેરવર્તૂણક મામલે વાનખેડે સ્ટેડિયમમાં શાહરૂખ ખાનના પ્રવેશ…

CPLમાં પણ શાહરુખની ટીમ ફાઇનલમાં પહોંચી

ત્રિનિદાદઃ બોલિવૂડનાે કિંગ ખાન શાહરુખ હંમેશાં પોતાની ટીમે સપોર્ટ કરતો રહે છે, પછી એ આઇપીએલની કેકેઆર હોય કે સીપીએલ (કેરેબિયન પ્રીમિયર લીગ)ની T&T. કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ટી-૨૦માં શાહરુખની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો ફાઇનલમાં પહોંચી…

જેણે સાથ આપ્યો, પાકે. તેની સાથે જ દગો કર્યો

લાહોરઃ ક્રિકેટ મેચ દરમિયાન આતંકવાદી હુમલા બાદ લગભગ છ વર્ષ બાદ પાકિસ્તાનમાં ફરી એક વાર ક્રિકેટ શરૂ કરવા માટે જીવ હથેળીમાં રાખીને પણ પાકિસ્તાનનો પ્રવાસ ખેડનારી ટીમ ઝિમ્બાબ્વે સાથે પાકિસ્તાને પોતાનો આગામી માસે યોજાનાર પ્રવાસ રદ કરી દીધો છે. આમ…