ટીમમાં રોહિત શર્માને સ્થાનઃ ચેતેશ્વર અંગે પ્રશ્નાર્થ

મુંબઈ : ભારતની ક્રિકેટ ટીમ શ્રીલંકામાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા માટે કોલંબો પહોંચી ગઇ છે અને તા. ૧૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. તે સમયે ટેસ્ટ મેચનો કેપ્ટન તરીકે રેગ્યુલર બનેલા વિરાટ કોહલીના આગામી ગેઇમ પ્લાનમાં સૌરાષ્ટ્રના…

સ્મિથને કપ્તાની માટે કોચ લેહમેનનું સમર્થન

સિડની : ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવન સ્મિથને ભલે તાજેતરમાં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ગુમાવવું પડ્યું હોય પરંતુ કપ્તાન માઇકલ કલાર્કની ઇંગ્લેન્ડ સામે ચાલતી એશિજ સિરીઝ પછીના સન્યાસની જાહેરાત બાદ સ્ટીવન સ્મિથ ઓસ્ટ્રેલિયાનો…

T-20 વર્લ્ડકપઃપાક. ટીમ મુંબઈ-નાગપુરમાં નહીં રમી શકે

નવી દિલ્હી  :  આગામી વર્ષે ભારતમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ મુંબઈ અને નાગપુરમાં નહીં રમી શકે. મહારાષ્ટ્ર સરકારને ડર છે કે પાક. ટીમની મેચ અહીં યોજાય તો શિવસેના જેવા પક્ષો કાયદો-વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. એક અંગ્રેજી…

મયંક અને મનીષના શતક સાથે ભારત-એ ટ્રાઈ સિરિઝની ફાઈનલમાં

ચેન્નઈ : અહીંયા રમાઈ રહેલ ત્રિકોણીય સિરિજમાં મયંક અગ્રવાલ અને મનિષ પાંડેના શતકોની મદદથી ભારતએ આજે દક્ષિણ આફ્રિકા-એ ને ૩૪ રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.મયંક અગ્રવાલે ૧૩૩ બોલમાં ૨૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૭૬ રન બનાવ્યા. જ્યારે…

શાસ્ત્રીની યોજના પર આજે ‘પાણી’ ફરી વળશે?

ગાલે : વરસાદની શક્યતાને કારણે ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ડિરેક્ટર રવિ શાસ્ત્રીની શ્રીલંકા વિરુદ્ધ આજથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનર ઉતારવાની યોજના પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. શાસ્ત્રીએ કહ્યું કે, ''હજુ ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ…

હિટ સાબિત થઈ વિરાટ-રવિ શાસ્ત્રીની ફોર્મ્યુલા

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલથી શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ટીમે એ કમાલ કરી દેખાડી, જે પાછલાં પાંચ વર્ષથી જોવા મળી નહોતી. ભારતીય ટીમે પહેલા જ દિવસે લંચ પહેલાં આ ખાસ સફળતા હાંસલ કરી લીધી હતી અને શ્રીલંકાની…

ધવન-કોહલીના શતક સાથે ૩૭પ : બીજા દાવમાં શ્રીલંકાના ર/પ

ગાલે : ગાલેમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકો તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ચાર રન કર્યા હતા અને તેની હાલત કફોડી બની ગઈ હતી. શ્રીલંકા ઉપર હારનું સંકટ તોળાઈ રહ્યું છે.…

આજથી ભારત લંકા વિજયનાં આશય સાથે મેદાને ઉતરશે

ગાલે : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ગાલેના મેદાન પર શરૃ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઇ રહી…

10હજારનાં આંકડાને આંબનાર દિલશાન 11મો ખેલાડી બન્યો

નવી દિલ્હી : દુનિયામાં એવા ક્રિકેટરોની સંખ્યા ઘણી ઓછી છે જેમણે વનડે ક્રિકેટમાં 10000નાં આંકડાને સ્પર્શ્યો હોય કે પછી તેને પાર કર્યો હોય. ક્રિકેટનાં વનડે ઇતિહાસમાં અત્યાર સુધીમાં 10 બેટ્સમેન જ આ કરતબ કરી શક્યા છે. પરંતુ શ્રીલંકાનાં મહાન…

ઇશાંતનો લંકા વિજય : બેટ્સમેન કાચા પડ્યા

કોલંબો : ભારત અને શ્રીલંકા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની વચ્ચે ચાલી રહેલ ત્રણદિવસીય અભ્યાસ મેચમાં ભારતીય ટીમ લયમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. બેટ્સમેનમાં પહેલા જ દિવસે આંજિક્ય રહાણેએ (109) રન ફટકાર્યા હતા. શિખર ધવને (62) ધમાલ મચાવી હતી. તો…