રિયો ઓલમ્પિક પર આતંકી હુમલાનો ભય

રિઓ ડિ જનેરિયો: ચોરી-લૂંટફાટ, દર્શકોની હિંસા, તેમજ આતંકી હુમલા જેવી કેટલીક ભયાનક શક્યતાઓને જોતા એક વર્ષ અગાઉ જ 2016 ઓલિમ્પિક રમતના પ્રમુખોનું ઊંઘ હરામ થઇ ગઇ છે. આ રમતમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. તે સિવાય આ મેચ નિહાળવા આવનાર…

તીરંદાજ અભિષેક વર્માએ જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય તીરંદાજ અભિષેક વર્માએ તીરંદાજીના વિશ્વ કપમાં ત્રીજા ચારણના કંપાઉન્ડ મેન્સ વ્યક્તિગત વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર અભિષેકે પોલેન્ડમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં આ સ્વર્ણિમ સફળતા પ્રાપ્ત કરી છે. દુનિયાના 18માં…

ખેલ રત્ન પુરસ્કાર માટે સાનિયાના નામની ભલામણ

નવી દિલ્હીઃ રમત મંત્રાલયે એ અહેવાલની પુષ્ટિ કરી દીધી છે કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને દેશના સૌથી પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કાર 'રાજીવ ગાંધી ખેલ રત્ન' માટે પસંદ કરાઈ છે. જોકે રમત મંત્રાલયનું કહેવું છે કે આ પુરસ્કાર કોને મળશે એ અંગેનો અંતિમ નિર્ણય…

ભારતમાં યોજાનાર અંડર-17 વિશ્વકપ માટે ફિફા સતર્ક

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં ફૂટબોલ વિશ્વકપ બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એવું ભારતમાં અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપ બાદ ના થાય એ માટે ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા સક્રિય થઈ ગઈ છે. આ મુદ્દે ફિફાની એક ટીમે ગઈ કાલે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ…

કચરા-પોતાં કરતી માતાની પુત્રીએ આકાશ આંબ્યું

નવી દિલ્હીઃ ''હેલો... પુષ્પા આજે ફરી પડી ગઈ છે, તમે આવીને તેને લઈ જાવ...'' સ્કૂલમાંથી ઘણી વાર આવતા ફોન અને દુનિયાનાં મહેણાંથી તંગ આવી ગયેલી લક્ષ્મી બે વર્ષ પહેલાં જે પુષ્પાને ગામડે (નેપાળમાં) પોતાનાં સગાંઓને ત્યાં મોકલી દેવા ઇચ્છતી હતી આજે…

41 વર્લ્ડ રેકર્ડધારી દુનિયાની બેસ્ટ ફ્રી ડાઇવર પાણીમાં ગુમ!

બાલેરિક આઇલેન્ડ (સ્પેન) લગભગ ૪૧ વર્લ્ડ રેકર્ડ અને ૨૩ વિશ્વ ખિતાબ પોતાના નામે કરનારી રશિયાની ૫૩ વર્ષીય ફ્રી ડાઇવર નતાલિયા મોકાનોવા થોડા દિવસથી લાપતા છે. ગત રવિવારે સ્પેન નજીકના બાલેરિક આઇલેન્ડના ઇબિજા કિનારે નતાલિયા અને તેના સાથી ડાઇવિંગની…

એક કરોડનો પુરસ્કાર મેળવવા ‘પદ્મશ્રી’ દેવેન્દ્રએ ગોટાળા કર્યા

સોનીપતઃ રાજસ્થાન તરફથી રમતા પેરા એથ્લીટ પદ્મશ્રી એવોર્ડ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ હરિયાણામાંથી નકલી દસ્તાવેજો બનાવીને રોકડ ઇનામ માટે આવેદન કર્યું છે, પરંતુ પુરસ્કારની રકમ મળતાં પહેલાં જ હરિયાણા પેરાલમ્પિક સમિતિએ આ બાબતે સવાલો ઉઠાવ્યા છે.…

ડોપિંગઃ ૨૮ ખેલાડી સામે કાર્યવાહી થશે

લંડનઃ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ એસોસિયેશનોનો મહાસંઘ (આઇએએએફ)એ કહ્યું છે કે તપાસ બાદ ૨૮ ખેલાડીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇએએએફના જણાવ્યા અનુસાર ૨૦૦૭ના વિશ્વ ચેમ્પિયનશિપના વિજેતાઓના લોહીના નમૂનાના સેમ્પલની…

એક ગોલ્ડ સહિત ચાર મેડલ જીતતી ૧૩ વર્ષીય ફૂલન

નવી દિલ્હીઃ આ છોકરીના નામથી ભલે મનમાં એક નકારાત્મક છબિ ઊભરતી હોય, પરંતુ આ ફૂલન એકદમ અલગ છે. ૧૩ વર્ષની ઉંમરમાં મા-બાપથી વિખૂટી પડેલી, માનસિક રીતે અસક્ષમ ફૂલનદેવીએ અમેરિકાના લોસ એન્જલિસમાં ચાલી રહેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં એક…

ટીમ ધોનીના સ્થાને હવે ટીમ વિરાટ

અમદાવાદઃ હવે ટીમ ઇન્ડિયા પર ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રંગ ફિક્કો પડતો દેખાઈ રહ્યો છે અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની છાપ ઘાટી બનતી જઈ રહી છે. શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગીથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આ એ જ અમિત…