છગ્ગા સાથે પ્રથમ સદી પૂરી કરનારો ચોથો ભારતીય બન્યો પંત

લંડનઃ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય વિકેટકીપર- બેટ્સમેન રિષભ પંતે ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી. ૧૧૭ બોલમાં સદી પૂરી કરનારો પંત સૌથી નાની ઉંમરે પ્રથમ સદી ફટકારનારો બીજો ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતના પહેલાં ભૂતપૂર્વ…

4-1થી હારનો અર્થ એ નથી કે એકતરફી હાર્યા, અમે નીડર થઈને રમ્યાઃ વિરાટ કોહલી

લંડનઃ ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારતને ૪-૧થી પરાજય આપ્યો. પરાજય અંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ''૪-૧નો આંકડો મારી ટીમની સાચી તસવીર રજૂ કરતો નથી. લોર્ડ્સ ટેસ્ટને બાદ કરીએ તો ભારત કોઈ પણ ટેસ્ટ એકતરફી નથી હાર્યું. સમગ્ર…

140 કિમીની ઝડપે દોડતી સાથીની બાઇકને બ્રેક મારી!

સેન મેરિનોઃ સેન મેરિનો મોટો-ર ગ્રાં-પ્રી બાઇક રેસિંગમાં એક વિચલિત કરી દેનારું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે રોમાનો ફેનાટીએ ૧૪૦ કિમીની ઝડપે દોડતી બાઇકથી સાથી ચાલની બાઇકની બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો. વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે…

શાનદાર એલિસ્ટર કૂક આજે છેલ્લી વાર ઊતરશે મેદાનમાં

લંડનઃ તા. ૧ માર્ચ, ૨૦૦૬ની વાત છે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન મેદાન પર અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. એ આ મેદાન પરની અંતિમ, પરંતુ ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હતી. કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ૨૧ વર્ષનો એક…

US OPEN: પોત્રોને હરાવી જોકોવિચે 14મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો

ન્યૂયોર્કઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગઈ કાલે આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવીને કરિયરનો ત્રીજો અને કુલ ૧૪મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ યુએસ ઓપનની…

મેડલ નહીં, પણ દિલ જીતનારા લક્ષ્મણને 10 લાખનો પુરસ્કાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે લાંબા અંતરના દોડવીર ગોવિંદન લક્ષ્મણને સન્માનિત કર્યો. સરકારે મેડલ વિજેતાઓને તો સન્માનિત કર્યા જ, પરંતુ લક્ષ્મણને આ સન્માન દિલ જીતવા બદલ મળ્યું. તાજેતરમાં જ પૂરી થયેલી એશિયન ગેમ્સ…

કોહલીને ‘વિરાટ’ ઝટકોઃ IPLમાં ડિવિલિયર્સ RCBનો નવો કેપ્ટન?

બેંગલુરુઃ ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોને નિરાશ કરી શકે છે. ગત આઇપીએલ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેનારા અને પછી આઇપીએલ માટે ઉપલબ્ધ રહેવાની જાહેરાત કરનારાે એ. બી.…

વિરાટ સેના એલિસ્ટર કૂકની ફેરવેલ પાર્ટી બગાડવાના ઇરાદા સાથે મેદાનમાં

લંડનઃ દક્ષિણ આફ્રિકા બાદ ઈંગ્લેન્ડની ધરતી પર સતત બીજી ટેસ્ટ શ્રેણી ગુમાવી ચૂકેલી દુનિયાની નંબર વન ભારતીય ટીમ પાસે હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની ફેરવેલ પાર્ટી ખરાબ કરવાની તક છે. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા…

ટીમમાં બળવાે થવાની શક્યતાઃ કોચ-કેપ્ટનથી ખેલાડીઓ નાખુશ

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શરૂ થઈ છે, પરંતુ આ મેચ પહેલાં કેટલાક એવા અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય ટીમના ખેલાડી કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનાં વલણથી નાખુશ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી હારી ચૂકી છે.…

એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો, ફરીથી ચા વેચવા મજબૂર હરીશ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતે શાનદાર દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો. ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે આ એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. એક તરફ દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓનું અમુક…