IPL-2018માં એક ટીમની સફર આજે ખતમ થઈ જશે

કોલકાતાઃ આઇપીએલ-૧૧ના પહેલા ક્વોલિફાયર બાદ હવે બધાની નજર ઈડન ગાર્ડન્સ પર ટકેલી છે. ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમાનાર આગામી બે મેચમાં નક્કી થઈ જશે. ઈડનમાં આજે રમાનારી મેચ કહેવા માટે તો એલિમિનેટર છે. પરંતુ કોલકાતા નાઇટ…

Video: મેચ જીત્યા બાદ બ્રાવો અને ભજ્જીએ કર્યો ‘સુપર’ ડાન્સ, દર્શક બન્યો ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સિઝનમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે લાગ્યું હતું કે ચેન્નાઇ હારી જશે પરંતુ…

IPL: ડુ પ્લેસિસની સિકસરની મદદથી ચેન્નાઇ પહોંચ્યું ફાઇનલમાં

આઇપીએલમાં લો સ્કોરવાળી રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ભવ્ય વિજય મેળવ્યો છે અને આઇપીએલની 11મી સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઇની ટીમે પાંચ બોલ બાકી રહેતા 8 વિકેટ પર 140 રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને બે વિકેટે પરાજય આપ્યો હતો.…

જીત પછી પપ્પા ધોની સાથે રમતી દેખાઈ ઝીવા, VIDEO થઈ રહ્યો છે viral

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબને સુપરસંડેના રમાયેલ એક મહત્વપૂર્ણ મેચમાં હરાવીને પુત્રી ઝીવા સાથે મેદાન પર જીતની ઉજવણી કરી હતી. ચેન્નઈ સુપરકિંગ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરો. હવે આ વિડિઓ વાયરલ થઈ ગયો છે. આ…

અંતિમ ઈલેવનમાંથી બહાર થવાનો નિર્ણય મારો નહોતોઃ ગંભીરે ખુલાસો કરી સનસનાટી મચાવી

નવી દિલ્હીઃ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની સફર ખતમ થવાની સાથે જ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે નવો ખુલાસો કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ગંભીરનું કહેવું છે કે તેણે ક્યારેય ખુદને અંતિમ ઈલેવનમાંથી ડ્રોપ નથી કર્યો. ટૂર્નામેન્ટની…

કોહલીની બુલેટ પ્રૂફ સુરક્ષામાં છીંડાંઃ આઠ વાર સ્પિનર સામે આઉટ થયો

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી બેંગલુરુની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. ગત શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં બેંગલુરુનો ૩૦ રને પરાજય થયો હતો. વિરાટ અને ડિવિલિયર્સ જેવા દિગ્ગજ બેટ્સમેનોથી સજ્જ બેંગલુરુની ટીમનું આ વર્ષે…

IPL 2018: CSK-SRH મેચનો બદલાયો સમય, ફાઈનલમાં પહોંચવા માટે જામશે જંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવાથી પ્લેઓફમાં પહોંચી છે 2 દિગ્ગજ ટીમો - ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. આ બંને ટીમો વચ્ચે આજની મેચ ખુબ મહત્તવપુર્ણ છે કારણ કે આજે જે જીતશે તે ફાઇનલમાં જગ્યા…

IPL: પાર્ટીમાં આવી ચિયરગર્લ્સ, DD ને મળી ચેતવણી

BCCI એન્ટી ભ્રષ્ટાચાર યુનિટ (એસીયુ) એ એક પાર્ટીમાં ચેરલિયર્સને બોલાવવા માટે IPL ટીમ દિલ્હી ડેરડેવિલ્સને ચેતવણી આપી છે. શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની IPL લીગ મેચ પહેલા દિલ્હીની ટીમે સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ડિનર માટે…

દિગ્ગજોની છુટ્ટી કરી MS ધોનીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમનાે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ હાલના દિવસોમાં દરેક મેચમાં કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી રહ્યો છે. આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ સંભાળી રહેલા આ સ્ટાર ખેલાડીએ હવે ટી-૨૦ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી…

IPLમાં જ્યારે દિલ્હીની ટીમ આઠમા નંબરે રહે છે ત્યારે જાણો કઇ ટીમ જીતે છે…!

મુંબઈઃ આઇપીએલની ૧૧મી સિઝનની પ્લેઓફમાં પહોંચનારી ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. પ્લેઓફમાં ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ દિલ્હી સામે હારી જતા પ્લે ઓફની…