Browsing Category

Special Story

મહાગઠબંધની ડ્રાઈવિંગ સીટ છોડવાની રાહુલની તૈયારી મજબૂરી કે પછી મુત્સદી?

રાજકીય પક્ષોએ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે એવું લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની સામે રચાનારાં મહાગઠબંધનનું નેતૃત્વ કરવાની અને વડાપ્રધાન બનવાની મહેચ્છાને હાલ પૂરતી બાજુ પર મૂકી દીધી હોય તેમ લાગી…

રાફેલ ડીલના રાજકીય વિવાદમાં દેશની સુરક્ષાના મહત્વના મુદ્દે આંખમિચામણાં

ફ્રાન્સથી ખરીદાયેલાં રાફેલ ફાઇટર જેટ વિમાનનો હાલ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વિવાદની આડમાં એરફોર્સમાં ફાઇટર વિમાનોની જે ઘટ છે તેની સામે આંખમિચામણાં થઇ રહ્યાં છે. એરફોર્સ પાસે વિમાનોની ૪૦ સ્કવોડ્રન હોવી જોઇએ, જોકે યુદ્ધના સમયે ૪ર…

મહાગઠબંધન: મતભેદોની અનેક ગાંઠોવાળાે સંઘ કાશીએ પહોંચશે?

થોડા દિવસો પહેલાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને ર૦૧૯માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો તો જાહેર કરવામાં આવ્યા જ, આ ઉપરાંત તેમને ભાજપ વિરોધી મહાગઠબંધનના ગઠન માટે પણ અધિકૃત કરવામાં આવ્યા.…

વિદ્યાર્થીઓ પાસ, પરંતુ આપણા દેશની શિક્ષણ નીતિ નાપાસ

કેન્દ્રના માનવ સંસાધન વિભાગે શિક્ષણના અધિકાર અંગેના અધિનિયમમાં મહત્વનો સુધારો કર્યો છે.જે મુજબ હવે ધો-પ અને ૮માં નાપાસ વિદ્યાર્થીઓને હવે ઉપરના વર્ગમાં બઢતી અપાશે નહીં. લોકસભાએ નવા અધિનિયમમાં સંશોધન કરી દીધું છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન…

GST હેઠળ 30 થી 40 પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડાનો વાસ્તવિક લાભ ગ્રાહકોને મળશે ખરો?

જીએસટી કાઉન્સિલની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં ૩૦ થી ૪૦ ઉત્પાદનની ચીજો પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં સેનેટરી નેપ્કિન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રોડક્ટ સામેલ છે. સેનેટરી નેપકિન અને મોટા ભાગનાં હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો પર…

આયુષ્માન યોજનાઃ મિશન-2019ને સફળ બનાવવાનું PM મોદીનું ટ્રમ્પકાર્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્માન ભારત યોજના દ્વારા એક નવો અધ્યાય લખવા કૃતસંકલ્પિત છે. તેમણે નક્કી કર્યું છે કે વિપક્ષો ભલે ગમે એટલા સંગઠિત થાય અને તેમની સામે ચૂંટણીમાં ગમે તેવા કાવાદાવા કરે, પરંતુ તેઓ ઐતિહાસિક અને મહત્ત્વાકાંક્ષી આયુષ્માન…

ભાજપનું ‘મિશન બંગાળ’મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરું?

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૦૧૯ માટે 'મિશન બંગાળ' શરૂ કરવા મિદનાપુરના પ્રવાસે ગયા હતા. જેમાં તેમણે મિદનાપુરમાં એક જંગી રેલીને સંબોધી હતી. રેલીમાં તેમણે ખરીફ પાકના લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાના કેન્દ્રના નિર્ણય અંગે લોકોને…

એક એવાં BOSS કે જેણે કર્મચારીને આપી મોંઘીદાટ ભેટ, જાણીને તમને પણ થશે ઇર્ષ્યા

એક કર્મચારી ઓફિસનાં પહેલાં જ દિવસે મોડું ન થાય તે માટે 32 કિલોમીટર ચાલીને ઓફિસ પહોંચ્યો. સાંભળીને તમને તો નવાઈ જ થશે. પરંતુ જ્યારે આ વાત એ કર્મચારીનાં બોસને ખબર પડી ત્યારે બોસે તેને પોતાની કાર ગિફ્ટમાં આપી દીધી. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં સૌ…

શું એન્જિનીયરિંગ કોલેજો હવે બંધ થશે!, યુવાધન નારાજ

રૂપિયાનાં જોરે અને રાજકીય પ્રભાવનાં બળે એન્જીનિયરિંગ કોલેજોની હારમાળા ખડકી દેવાઇ છે અને ફી ઊઘરાવવામાં એટલા તો વ્યસ્ત થઈ ગયાં છે કે, એન્જીનીયરીંગનાં પાઠ ભણાવવાનું જ હવે ભૂલી ગયાં. નિષ્ણાંતો અને પ્રેક્ટીકલ ટ્રેનિંગનાં અભાવે વિદ્યાર્થીઓ મહાકાય…

8 ધો. પાસ માટે પોલીસમાં નોકરીની ઉત્તમ તક, મળશે દમદાર પગાર…

કાર્યાલય મહાનિર્દેશક પોલીસ રાજસ્થાન, જયપુરે કોન્સ્ટેબલની કુલ 623 જગ્યા માટે જાહેરાત રજૂ કરી છે. આ જાહેરાતની પૂર્ણ જાણકારીને માટે આપ ક્લિક કરો....…