Browsing Category

Special Story

આયુષ્માન યોજનાઃ મિશન-2019ને સફળ બનાવવાનું PM મોદીનું ટ્રમ્પકાર્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્માન ભારત યોજના દ્વારા એક નવો અધ્યાય લખવા કૃતસંકલ્પિત છે. તેમણે નક્કી કર્યું છે કે વિપક્ષો ભલે ગમે એટલા સંગઠિત થાય અને તેમની સામે ચૂંટણીમાં ગમે તેવા કાવાદાવા કરે, પરંતુ તેઓ ઐતિહાસિક અને મહત્ત્વાકાંક્ષી આયુષ્માન…

ભાજપનું ‘મિશન બંગાળ’મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરું?

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૦૧૯ માટે 'મિશન બંગાળ' શરૂ કરવા મિદનાપુરના પ્રવાસે ગયા હતા. જેમાં તેમણે મિદનાપુરમાં એક જંગી રેલીને સંબોધી હતી. રેલીમાં તેમણે ખરીફ પાકના લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાના કેન્દ્રના નિર્ણય અંગે લોકોને…

એક એવાં BOSS કે જેણે કર્મચારીને આપી મોંઘીદાટ ભેટ, જાણીને તમને પણ થશે ઇર્ષ્યા

એક કર્મચારી ઓફિસનાં પહેલાં જ દિવસે મોડું ન થાય તે માટે 32 કિલોમીટર ચાલીને ઓફિસ પહોંચ્યો. સાંભળીને તમને તો નવાઈ જ થશે. પરંતુ જ્યારે આ વાત એ કર્મચારીનાં બોસને ખબર પડી ત્યારે બોસે તેને પોતાની કાર ગિફ્ટમાં આપી દીધી. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં સૌ…

શું એન્જિનીયરિંગ કોલેજો હવે બંધ થશે!, યુવાધન નારાજ

રૂપિયાનાં જોરે અને રાજકીય પ્રભાવનાં બળે એન્જીનિયરિંગ કોલેજોની હારમાળા ખડકી દેવાઇ છે અને ફી ઊઘરાવવામાં એટલા તો વ્યસ્ત થઈ ગયાં છે કે, એન્જીનીયરીંગનાં પાઠ ભણાવવાનું જ હવે ભૂલી ગયાં. નિષ્ણાંતો અને પ્રેક્ટીકલ ટ્રેનિંગનાં અભાવે વિદ્યાર્થીઓ મહાકાય…

8 ધો. પાસ માટે પોલીસમાં નોકરીની ઉત્તમ તક, મળશે દમદાર પગાર…

કાર્યાલય મહાનિર્દેશક પોલીસ રાજસ્થાન, જયપુરે કોન્સ્ટેબલની કુલ 623 જગ્યા માટે જાહેરાત રજૂ કરી છે. આ જાહેરાતની પૂર્ણ જાણકારીને માટે આપ ક્લિક કરો....…

આર્થિક મોરચે ભારતે ફ્રાન્સને પછાડ્યું, પણ આ સ્થાન જળવાઈ રહેશે ખરું?

કેન્દ્રની મોદી સરકાર માટે ખુશ ખબર મળી રહી છે. હવે સરકારના અાર્થિક સુધારાઓની અસર વર્તાઇ રહી છે. આર્થિક સુધારાઓના દમ પર ભારત હવે ઝડપથી આગળ વધતાં અર્થતંત્રમાં સામેલ થઇ ગયું છે અને દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ગૌરવપ્રદ સ્થાન…

શિરડીમાં દેખાયો ચમત્કાર, દીવાલ પર દેખાયાં “સાંઇબાબા”, ભક્તોની જામી ભીડ

અહમદનગરઃ શિરડીનાં પ્રસિદ્ધ મંદિરમાં સાંઈ બાબા દેખાયાં હોવાંની અફવા બાદ મંદિરમાં ભારે ભીડ જામી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારે રાતથી મંદિરનાં કપાટ બંધ નથી થયાં. ભક્તોની સતત અહીં અવરજવર થઈ રહી છે. લોકોનો એવો દાવો છે કે મંદિરની દીવાલ પર…

PM મોદી અને નીતીશકુમાર મળીને વિપક્ષોનાં મહાગઠબંધનની હવા કાઢી નાખશે…

બિહારના મુખ્ય પ્રધાન અને જેડી(યુ)ના અધ્યક્ષ નીતીશકુમારે મહાગઠબંધન માટે દરવાજા બંધ કરી દઈને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપના સાથી પક્ષ તરીકેના નિર્ણયની જાહેરાત કરી દેતાં કોંગ્રેસનું મહાગઠબંધનનું સ્વપ્ન હણાઇ ગયું અને તેનાથી ભાજપને હાશકારો…

ડાંગરના ટેકાના ભાવમાં વધારો કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય સાર્થક નિવડશે?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે દેશના ધરતીપુત્રોને તેમના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢગણાં ભાવ મળવા જોઈએ તેવું વચન ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અાપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર પોતાનો આ વાયદો પૂર્ણ કરતી હોય તેમ તાજેતરમાં વડા પ્રધાન મોદીની આગેવાની…

અંધેરી ફૂટ ઓવરબ્રિજ દુર્ઘટનાઃ રેલવે તંત્રની બેદરકારીનો નમૂનો

તાજેતરમાં મુંબઇમાં સૌથી વ્યસ્ત એવા અંધેરી રેલવે સ્ટેશન પર ચાલુ વરસાદે ફૂટ ઓવરબ્રિજ તૂટવાની દુર્ઘટનાને કારણે કેટલાક લોકો ઘવાયા હતા અને કેટલાક દબાઇ ગયા હતા. સદ્નસીબે આ ઘટના વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી જેના કારણે મોટી દુુર્ઘટના…