ઘરે બેઠા બનાવો સ્વાદથી ભરપૂર ચીઝ કોથમીરનાં ટેસ્ટી પરાઠા

સામગ્રીઃ ચીઝનું છીણઃ 1 કપ સમારેલી કોથમીરઃ 1/2 કપ ઘઉંનો લોટઃ 2 કપ આદુંની પેસ્ટઃ 1 નાનો ટુકડો લીલા મરચાં: 2 નંગ ચાટ મસાલોઃ 2 ચમચી જરૂરિયાત મુજબઃ તેલ સ્વાદ અનુસારઃ મીઠું જરૂરિયાત મુજબઃ દૂધ રીતઃ સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં લોટ અને…

Hyundai સેન્ટ્રો નવા જ લૂકમાં થશે લોન્ચ, જાણો તેનાં ફીચર્સ

ન્યૂ દિલ્હીઃ લોકપ્રિય હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર હવે એક નવા જ અવતારમાં પરત બજારમાં આવવા જઇ રહી છે. દક્ષિણ કોરિયાઇ કાર નિર્માતાની પ્રથમ લોકપ્રિય હૈચબેક ઓગષ્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે નવી સેન્ટ્રોની રાહ જોઇ રહેલા લોકોએ હવે…

૨૦૧૭માં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું

ભારતમાં ૨૦૧૭ના વર્ષમાં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું છે. એમાં ૯૬ ટકા લાંબા વીડિયો હતા. ડેટા સસ્તો થઈ જવાને કારણે છેલ્લા બાર મહિનામાં નાનાં શહેરોમાં પણ વીડિયો જોવાનું પ્રમાણ વધ્યું છે. એક લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતાં નાના…

એવા 7 હિંદુ મંદિર, જ્યાં મુસ્લિમો પણ નમાવે છે શિશ

ભારતમાં બનેલ હિંદુ મંદિરોનો ડંકો છેક દૂર-દૂર સુધી વાગતો હોય છે. પરંતુ શું આપ તે હિંદુ મંદિરો વિશે જાણો છો કે જે આપણાં પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલ છે. આપની જાણકારી માટે જણાવી દઇએ કે હિંદુ આસ્થાઓનાં પ્રતિક સમાન હિંદુ મંદિર પાકિસ્તાનમાં પણ…

રિલાયન્સ જિઓ ભારતની નંબર વન ઈનોવેટિવ કંપની

મુંબઇ, ગુરુવાર દુનિયાની ટોપ-૫૦ ઇનોવેટિવ કંપનીઓનું રેન્કિંગ જારી થયું છે તેમાં મોબાઇલ નેટવર્ક કંપની રિલાયન્સ જિઓને ૧૭મું સ્થાન પ્રાપ્ત થયું છે. ફાસ્ટ કંપનીએ આ રેન્કિંગ જારી કર્યું છે. રેન્કિંગમાં રિલાયન્સ જિઓને ભારતની નંબર વન ઇનોવેટિવ…

અમીષા પટેલે સોશિયલ મીડિયા પર તોડી બોલ્ડનેસની હદ…

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે ત્યારે કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં અમીષા પટેલ પોતાના બોલ્ડ ફોટાઓને લઇને ભારે ચર્ચામાં જોવા મળી રહી છે. આ ફોટાઓને લઇને અમીષા…

ભારતમાં જ નહીં, વિદેશમાં પણ છે વિશ્વનું વિશાળ હિંદુ મંદિર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફરવા માટે ઘણી બધી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ છે. વિદેશોમાં બનાવવામાં આવેલ કેટલાંક મંદિરો સુંદર હોવાંની સાથે-સાથે ઘણાં મોટાં પણ છે. આમ તો સામાન્ય રીતે ભારતમાં ઘણાં બધાં સુંદર અને વિશાળ મંદિરો આવેલા છે…

સોલા સિવિલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ, હોમિયોપેથિક કેન્દ્રનો આજથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા આજથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ તેમજ હોમિયોપેથિક કેન્દ્રનો પ્રારંભ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હેમંત જોશી તથા ડો. ઈન્દ્રજીતસિંહ…

જૂનાગઢમાં જામ્યો મહાશિવરાત્રીનો મેળો, અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

જૂનાગઢઃ 5 દિવસીય શિવરાત્રીનો ભવ્ય મેળો અહીં યોજવામાં આવ્યો છે. ત્યારે આ મેળાનો આજે ચોથો દિવસ છે. જૂનાગઢનાં આ મેળામાં અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો છે. આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ભોજન રહેવાની વ્યવસ્થા…