બ્રાઇડલ માટે સુંદર અને અલગ મહેંદી ડિઝાઇન

ભારતીય લગ્નમાં મહેંદી લગાવાનું શુભ માનવામાં આવે છે જેના કારણે લગ્ન કરનાર યુવતીના હાથ પર તેના પતિના નામની મહેંદી મુકવામાં આવે છે. દરેક યુવતી એક અલગ અને યૂનિક મહેંદી લગાવાનું પસંદ કરે છે. તો અહીં મહેંદીની સૌથી લેટેસ્ટ અને ખૂબસુરત ડિઝાઇન…

Ahmedabad: ચંડોળાની ભીષણ આગ ઠારવા અઢી લાખ લિટર પાણીનો મારો ચલાવાયો

અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં મોડી રાતે ગેસનો બાટલો લીકેજ થયા બાદ લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ર૦૦ કરતાં વધુ ઝૂંપડાં બળીને ખાખ થઇ ગયાં હતાં. મોડી રાતે ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના ૮૦ કર્મચારીઓની…

તો, આ છે દેશની સૌથી અમીર વહુ, મુકેશ અંબાણીના પુત્ર સાથે કરશે લગ્ન

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની રાખવામાં આવી હતી. મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.

જાણો, વિશ્વના સૌથી નાના દેશની કેટલીક ખાસ વાતો

દુનિયામાં દરેક દેશની પોતાની વિશેષતા હોય છે. કેટલાક દેશોની મોટી છે તો કેટલાકની ખૂબ નાની છે, ક્યાંક સુંદરતા તો ક્યાંક મોટી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. આજે આપણે જે સુંદર એવા નાના દેશ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં ફરવા…

ચંબલમાં ખૂંખાર લૂંટારો બન્યો સુશાંત, ફિલ્મ સેટ પરથી ફોટો થયો લીક

ફિલ્મ રાબ્તામાં છેલ્લે જોવા મળેલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટૂંક સમયમાં પંજાબના દિગ્દર્શક અભિષેક ચૌબેની ફિલ્મ સોનચિરૈયામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચંબલમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં સુશાંત એક લૂંટારૂ તરીકે જોવા મળશે.…

આ કાર પર મળી રહ્યું Bumper Discount, અત્યારે ખરીદો તો રહેશો ફાયદામાં…

2017 ના બાકીના સ્ટોકને દૂર કરવા ઓટોમોબાઇલ કંપનીઓ કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે કાર ખરીદવા માંગતા હો, તો તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. 2.2017 BMW 520D બીએમડબ્લ્યુની લેટેસ્ટ જનરેશનની 5 સિરીઝ સિડૈન તેની સીરીઝમાં…

કરોડો દિલોની ધડકન પ્રિયાએ કરાવ્યું ફોટોશુટ, લાગી રહી છે પ્રિન્સેસ જેવી

પોતાના આંખોના ઈશારાથી કરોડો લોકોના દિલમાં વસી જનાર વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે પ્રિયાએ એક ફોટોશુટ કરાવ્યો છે. આ ફોટોશુટમાં પ્રિયાએ પિંક કલરનું ગાઉન પહેર્યું છે. woodpecker photography દ્વારા આ ફોટોશુટ…

ફિલ્મમાં શર્ટલેસને લઇને અભિનેતા સલમાન ખાને આપ્યું કંઇક આવું નિવેદન…

સલમાન ખાન પોતાની સરેરાશ દરેક ફિલ્મમાં એક વખત શર્ટલેસ જોવા મળે છે. દરેક ફિલ્મમાં આમ તે ફિલ્મના ડાયરેકટરના કહેવા પર નથી કરતો પરંતુ ઘણી વખત પોતાની મરજી પર ફિલ્મમાં શર્ટ કાઢી નાંખે છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાના શર્ટલેસ અંગે…

આ વર્ષે ભારતમાં MIનાં 6 સ્માર્ટ ફોન થશે લોન્ચ

MIએ નોકિયાની જેમ સુપ્રસિદ્ધ બનવા માટે ભારતીય મોબાઇલમાં પોતાનું મન બનાવી લીધું છે. એક એવો સમય હતો કે જયારે નોકિયાનાં મોબાઈલની રિંગટોન શેરીમાં સાંભળવા મળતી હતી. એક રિપોર્ટ અનુસાર આજે દર 7 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિ જોડે MIનાં ફોન જોવાં મળતાં…

iPhoneX અને Pixel 2 સહીતનાં આ સ્માર્ટફોન પર રૂ.9000 સુધીનું ડિસ્કાઉન્ટ

લોકપ્રિય સ્માર્ટફોન iPhoneX અને Google Pixel 2 સહીત બીજા મિડ રેંજ ડિવાઇસ ઉપર હવે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ડ પર મોબાઈલનો બોનાન્ઝા સેલ ચાલી રહ્યો છે અને આ વખતે ડિસ્કાઉન્ટની સાથે સાથે એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી…