Browsing Category

World

અફઘાનિસ્તાનના કાબૂલ અને બઘલાનમાં આતંકી હુમલો, 92ના મોત-35 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે આત્મઘાતી હુમલા કરવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજધાની કાબુલમાં હુમલાવરે શિયા લોકોના બહુમતિ વિસ્તારમાં આવેલ વિશ્વવિધાલયમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો. આ…

અમેરિકામાં અલ્પેશ પ્રજાપતિ નામનાં વધુ એક ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતીઓની હત્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલાન્ટાનાં મેકનમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 36 વર્ષીય અલ્પેશ પ્રજાપતિ મૂળ મહેસાણાનાં કૈયલ ગામનાં વતની હતાં અને એટલાન્ટાનાં ગ્રોસરીનાં સ્ટોરમાં કામ…

જાપાનના ચીબામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ટોકિયો: જાપાનમાં ભૂકંપની કહેર અટકવાનું નામ લેતો નથી. આજે જાપાનના ચીબા પ્રિફ્રેકચર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પ.૧ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભય…

ફ્રાન્સના ઐતિહાસિક પાર્કમાં હવે ટ્રેઈન્ડ કાગડા કચરો ઉઠાવશે

વેન્ડી: ફ્રાન્સના એક ઐતિહાસિક પાર્ક પ્યૂ ડ્યૂ ફોયુમાં કચરો ઉપાડવા માટે કાગડાને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધી ૬ કાગડા આ હુનર સંપૂર્ણ રીતે શીખી ચૂક્યા છે. તેઓ પાર્કમાં સિગારેટના ઠૂંઠા અને અન્ય કચરો સરળતાથી વીણી લે છે.…

VIDEO: NASAએ સૂર્ય સુધી પહોંચનાર ઐતિહાસિક મશીનનું કર્યું લોન્ચિંગ

નાસાએ આજે સૂર્યને સ્પર્શ કરી શકે તેવું એક ઐતિહાસિક મિશન લોન્ચિંગ કર્યું છે. તમને જણાવી દઇએ કે લોન્ચિંગ પહેલા શનિવારનાં રોજ થવાનું હતું. પરંતુ બાદમાં યાનનું લોન્ચિંગ પ્રક્ષેપણથી ઠીક પહેલા હીલિયમ એલાર્મ વાગવાને કારણ ટાળી દેવામાં આવ્યું હતું.…

યમનમાં હવાઈ હુમલાઃ શાળાનાં 29 બાળકો સહિત 50નાં મોત

સાદા: ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ખતરનાક હવાઇ હુમલામાં એક બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં અને ૭૭ અન્ય ઘાયલ થયા છે. સાદામાં આરોગ્ય વિભાગના વડા…

સૌર મંડળ બહાર નવા 44 ગ્રહોની શોધ, 16 પૃથ્વી જેવા અને એકનો આકાર શુક્ર જેવો

વૈજ્ઞાનિકોએ સૌર મંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી નાખી છે. ખાસ વાત તો એ છે કે આ ગ્રહોની ખોજ એક સાથે થઇ છે. આ ગ્રહોથી સૌર મંડળની સંરચના અને વિકાસને વિશે અધિક જાણકારીઓ હાંસલ કરી શકાશે. જાપાનની ટોક્યો યુનિવર્સિટીનાં શોધકર્તાઓએ નાસાનાં કેપલર અને…

પ્રતિબંધોથી છંછેડાયેલું ઈરાન હવે US પર સાયબર હુમલા કરી શકે છે

વોશિંગ્ટન: સાયબર સુરક્ષા અને ઇન્ટેલિજન્સ નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અઠવાડિયે ફરી ઝીંકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં ઇરાન હવે સાયબર હુમલા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ર૦૧પના પરમાણુ…

લંડનની ફ્લાઇટમાં બાળક રડતાં ભારતીય પરિવારને ઉતારી દેવાયો

લંડન: એક ભારતીય પરિવારે યુરોપની એક પ્રતિષ્ઠિત એરલાઇન્સ પર રંગભેદ અને અભદ્ર વ્યવહારનો આરોપ મૂક્યો છે. યુરોપની આ જાણીતી એરલાઇન્સે એક ભારતીય પરિવારને બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી, કારણ કે તેમનું ત્રણ વર્ષની બાળક રડી રહ્યું હતું. પરિવારે…

કેનેડામાં શીખ યુવાનની ગોળી મારી હત્યાઃ ભારતીયોમાં હડકંપ

ટોરેન્ટો: કેનેડામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ૧૯ વર્ષીય એક શીખ યુવાનની તેના ઘરની બહાર જ ગોળી મારીનેે હત્યા કરતાં કેનેડામાં વસતા ભારતીયોમાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં આ યુવાનનો એક સંબંધી પણ ઘાયલ થયો છે. ગગનદીપસિંહ…