Browsing Category

World

દસ વર્ષની વયે જ ગીતા ભૂલથી સરહદ પાર ચાલી ગઈ હતી

કરાચીઃ પાકિસ્તાનમાં ૧૩ વર્ષથી ફસાયેલી ભારતની મૂક બધિર યુવતી ગીતા દસ વર્ષની હતી ત્યારે ભૂલથી સરહદ પાર ચાલી ગઈ હતી. પાકિસ્તાનના સૈનિકાેને તે વાઘા બાેર્ડર પર મળી હતી. સૈનિકાેઅે તેને કરાંચીના અેદી ફાઉન્ડેશનના સમાજ કલ્યાણ કેન્દ્રમાં પહાેંચાડી…

અમેરિકાના થિયેટરમાં નકલી બંદૂક-કુહાડીથી હુમલો

ન્યૂયોર્કઃ અમેરિકન રાજ્ય ટેનિસીના પાટનગર નેસવિલેમાં એક હુમલાખોરે એક મૂવી થિયેટર પર હુમલો કરીને ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર પાસે એક નકલી પિસ્તોલ અને કુહાડી મળી આવી હતી. હુમલા વખતે થિયેટરમાં કુલ સાત લોકો હાજર…

જાપાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, ત્રણનાં મોત

ટોક્યો : જાપાનના ટોક્યોમાં પબ્લિક બ્રોડકાસ્ટ એનએચકેના રિપોર્ટ અનુસાર ચોફુ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પાંચ સીટર વિમાન રહેણાંક વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત થતાં ત્રણનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજા…

પાકિસ્તાન: આતંકી હુમલામાં પંજાબના ગૃહમંત્રીનું મોત

નવી દિલ્હી : આજે થયેલા ફિદાયીન આતંકી હુમલામાં પંજાબના ગૃહમંત્રીનું મોત થયું છે. આ હૂમલામાં અન્ય સાત લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનના પંજાબના ગૃહમંત્રી શુઝા ખાનજાદાની ઓફીસ પર આતંકી હુમલો થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હૂમલામાં સાત લોકોના મોત…

લોકોના વિરોધ વચ્ચે કિંગ સલમાનને ફ્રાન્સ છોડીને ભાગવું પડ્યું

પેરિસઃ સુરક્ષાને લઈને વિરોધ બાદ સાઉદી અરેબિયાના કિંગ સલમાન ફ્રેન્ચ રિવિએરામાં પોતાનું વેકેશન વચ્ચે છોડીને મોરક્કો ચાલ્યા ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર કિંગ સલમાન ત્રણ સપ્તાહ માટે ફ્રાન્સના સમુદ્ર કિનારે વેકેશન ગાળવા આવ્યા હતા, પરંતુ આઠ…

ઈન્ડાેનેશિયાના પપુઆમાં સાતની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા

જાકાર્તાઃ ઈન્ડાેનેશિયાના પપુઆ પ્રાંતમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. તેની રિકટર સ્કેલ પર તીવ્રતા સાત હતી. યુઅેસ જિયાેલાેજિકલ સર્વે અનુસાર સાેમવારે સવારે ૬-૪૧ કલાકે પ્રાંતીય રાજધાની જયાપુરાથી ૨૫૦ કિલાેમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા…

લગ્નની ભેટમાં મહિલા આતંકીને માથું વાઢવાની ISISની મંજૂરી

રક્કાઃ ઈસ્લામિક સ્ટેટની મહિલા શરિયા જજ (શરિયા કાનૂન લાગુ કરાવનારા આઈઅેસઆઈઅેસના આતંકવાદી)અે આઈઅેસઆઈઅેસના સભ્ય સાથે લગ્ન કરવાના બદલામાં માથું વાઢવાની મંજૂરી માગી હતી. જે અંગે આઈઅેસઆઈઅેસના વડા અબુ બકર બગદાદીઅે લગ્નની ભેટ તરીકે મહિલા આતંકવાદીને…

નોકરીમાં મોટાભાગની રજાઓ તણાવને કારણે વધે છે- સરવે 

લંડનઃ જ્યારે ચેલેન્જીંગ બ કરવાની હોય ત્યારે કર્મચારીઅોને સોશિયલ સપોર્ટ અોછો મળતો હોય છે. અાવી નોકરીઅોથી કર્મચારીનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે. માનસિક સમસ્યાઅોને કારણે રજાઅોનું પ્રમાણ વધી જાય છે. સ્વિડનના સંશોધકોનું કહેવું છે કે…

સતત ડર વચ્ચે જિંદગી જીવતા પાકિસ્તાનના પત્રકાર હામીદ મીર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પત્રકારોની હાલત કેવી છે તે અંગે વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ પરથી જાણવા મળી શકે છે. ત્યાંના જાણીતા પત્રકાર હામીદ મીર તેમના જ દેશમાં ડરી ડરીને જિંદગી જીવી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે હામીદ ક્યાંય પણ જાય છે તો…

યમનમાં સંઘર્ષ વિરામની ઘોષણા   

સાના: લાંબી લડાઇ બાદ હિંસાગ્રસ્ત યમનમાં શાંતિનું કિરણ દેખાયું છે. લાંબી કાર્યવાહી બાદ સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધને યમનમાં વિદ્રોહીઓ પરના હવાઇ હુમલાને રોકવાની ઘોષણા કરી છે. સાઉદી ગંઠબંધને પાંચ દિવસ માટે હવાઇ હુમલા રોકવાનું એલાન કર્યું છે…