Browsing Category

World

નરેન્દ્ર મોદીએ ડેવિડ કેમરુન અને તેમનાં પત્નીને ખાસ ભેટ આપી

લંડન: બ્રિટનની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુનને કેટલીક ખાસ ભેટ આપી. મોદીએ કેમરુનને લાકડી, ચાંદી અને સંગેમરમરના બુક કેસ આપ્યા. તેની ઉપર ભગવદ્ગીતાના શ્લોક લખેલા છે. આ ઉપરાંત મોદીએ કેમરુનને એક…

ફ્રાંસના પેરિસમાં સૌથી મોટો આતંકી હુમલો

ફ્રાંસના પેરિસના એક રેસ્ટોરાંમાં આતંકીઓએ હુમલો કરતાં 150થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. પેરિસમાં છ અલગ-અલગ જગ્યાએ આતંકીઓએ હુમલો કર્યો છે. આતંકી સંગઠન આઇએઆઇએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો પેરિસના સ્થાનિક…

ધ ગાર્ડિયનનાં લેખમાં મોદી સરકારને હિંદુ તાલિબાન ગણાવતા વિવાદ

નવી દિલ્હી : ભારતમાં વધી રહેલી અસહિષ્ણુતાનાં મુદ્દે ભારતીય મુળનાં શિલ્પકાર અનીશ કપૂરે બ્રિટિશ સમાચાર પત્ર ધ ગાર્ડિયનનાં એક લેખમાં મોદી સરકારને હિન્દુ તાલીબાન ગણાવી હતી. જેનાં કારણે ભારે વિવાદ પેદા થઇ ગયો છે. ભારતમાં હિન્દુ તાલીબાનોનું રાજ…

સર કલમ કરનારા જેહાદી જોન પર અમેરિકાએ કર્યો હવાઇ હુમલો

વોશિંગટન: દુનિયામાં આતંકના ક્રૂર ચહેરા તરીકે જાણીતા આઇએસઆઇએસના આતંકી જેહાદી જોનને નિશાન બનાવીને અમેરિકાએ સીરિયામાં હવાઇ હુમલો કર્યો છે. જેહાદી જોન તે વ્યક્તિ છે જે આઇએસઆઇએસ દ્વારા રજૂ કરવામાં આવતાં વીડિયોમાં નકાબ પહેરીને લોકોના સર કલમ કરતો…

લેબનાનમાં બે બ્લાસ્ટ: 43નાં મોત, ISએ લીધી હુમલાની જવાબદારી

સિડની: ઓસ્ટ્રેલિયાનાની એક મહિલાએ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનાર લોકોનો સામનો કરવા માટે અનોખો રસ્તો અપનાયો છે. એકડેમિક સૂઝન કારલેંડે ટ્વિટર ગાળો ભાંડનારને અનોખો જવાબ આપ્યો છે. સૂઝન મુસ્લિમ હોવાથી ટ્વિટર પર ખૂબ ગાળો આપવામાં આવી રહી છે. સૂઝન…

પીએમ મોદી કરશે કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બ્રિટન પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી આજે બ્રિટેનના ઘણી કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટેનના રાણી એલિઝાબેથ સેકન્ડ સાથે લંચ લશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

ભારત-બ્રિટેન વચ્ચે અસૈન્ય પરમાણુ કરાર

લંડનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિનના પીએમ ડેવિડ કેમરૂનના સંયુક્ત સંબોધનમાં પીએમ મોદીએ અસહિષ્ણુતાના સવાલ પર મૌન તોડતાં જણાવ્યું કે ભારત ગાંધી અને બુધ્ધની ધરતી છે, ભારત આવી કોઇ વાતનો સ્વીકાર કરતું નથી. મોદીએ કહ્યું કે દેશનો કોઇપણ…

શરીફે અપાવ્યો વિશ્વાસ, પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓને મળશે સંપૂર્ણ સુરક્ષા

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનમાં દિવાળી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. હિન્દુઓને વિશ્વાસ અપાવતાં તેમણે કહ્યું કે, જો હિન્દુઓ…

વડાપ્રધાન મોદી પહોંચ્યા લંડન : એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડન પહોંચી ગયા છે. જ્યાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ તેમનું સ્વાગત કર્યું હતું. મોદીનાં સ્વાગત માટે મુળ ભારતીય સાંસદ પ્રિતિ પટેલ પણ હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીનું મોટા ભાગનાં દેશોમાં…

નવાઝ શરીફે પાકિસ્તાન હિન્દુઓને કહ્યું, ‘મે હું ના’

કરાચી : પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે દિવાળીના દિવસે હિન્દુઓ સાથે જો કોઇ નાઇન્સાફી થશે તો તેઓ તેમની સાથે હોવાનો સંકલ્પ કરતા જણાવ્યું કે અત્યાચારીઓ વિરુધ્ધ તેમનો સાથ આપશે. શરીફે કહ્યું કે તેઓ દરેક સમુદાયના વડાપ્રધાન છે. પાકિસ્તાનમાં…