Browsing Category

World

પત્નીના જનાજામાં સામેલ થવા નવાઝ શરીફને 12 કલાકની પેરોલ મળી

લાહોર: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલ નવાઝ શરીફ, તેમનાં પુત્રી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (નિવૃત્ત) મોહંમદ સફદરને શરીફનાં પત્ની કુલસુમ નવાઝના લાહોર ખાતે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ૧ર કલાકના…

લેબેનાેનમાં મહિલાઓ માટે બનાવાયો સ્પેશિયલ બીચઃ પુરુષોના પ્રવેશ પર દંડ

બૈરુત: લેબનાેને પોતાના દેશની મહિલાઓ માટે જીયેહ શહેરમાં એવો બીચ તૈયાર કર્યો છે કે જ્યાં માત્ર મહિલાઓને જ જવાની પરવાનગી છે. આ બીચ પર મહિલાઓએ હિજાબ પહેરવાની જરૂર નથી અને કોઇ પણ પ્રકારના ધાર્મિક રિવાજ નિભાવવાની પણ જરૂર નથી. આ બીચ પર મહિલાઓ…

ચીનનાં સૌથી મોટા ‘ઝિયોન’ સહિતનાં અનેક ચર્ચ બળજબરીથી બંધ કરી દેવાયાં

બીજિંગ: ચીનની રાજધાની બીજિંગ સહિત કેટલાંય શહેરોમાં અધિકારીઓ દ્વારા બાઇબલ સળગાવીને તેમજ હોલી (પવિત્ર) ક્રોસમાં તોડફોડ કરીને કેટલાંય ચર્ચ બંંધ કરાવી દેવામાં આવ્યાં છે. ખ્રિસ્તી લોકો પાસે એક દસ્તાવેજ પર સહી કરાવીને એવું લખાણ લઇ લેવામાં આવ્યું…

અમેરિકામાં ભયાનક ચક્રવાત ‘ફલોરેન્સ’નો ખતરોઃ ૧૦ લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વીય તટ પર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરમાં કેન્દ્રીત થયેેલ ઉષ્ણકટીયબંધીય ચક્રવાત ફલોરેન્સ ભયાનક હરિકેનમાં પરિવર્તિત થઇને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી અમેરિકામાં સાઉથ કેરોલિના સરકારે ૧૦ લાખથી વધુ લોકોને સુર‌િક્ષત…

AIની મદદથી વિજ્ઞાનીઓએ બીજી દુનિયામાંથી આવતા રેડિયો તરંગો પકડ્યા

બેંગલુરુ: ધરતીથી દૂર બ્રહ્માંડનાં રહસ્યને જાણવામાં માણસોને રસ રહ્યો છે. આવી શોધ માટે ૧૦ કરોડ ડોલરના બજેટ સાથે ચલાવવામાં આવી રહેલા ખગોળીય કાર્યક્રમ 'બ્રેકથ્રુ લિસન'ને મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓને બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યા છે.…

નાઈ‌જિરિયામાં ગેસ ડેપોમાં વિસ્ફોટ: ૧૮ લોકોનાં મોત, અનેક ગંભીર રીતે દાઝ્યા

અબુજા: પશ્ચિમ આફ્રિકા સ્થિત નાઈ‌જિરિયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં એક ગેસ ડેપોમાં થયેલા ભયંકર ગેસ વિસ્ફોટમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રચંડ વિસ્ફોટમાં ૪૦થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જ્યારે…

ડ્રગ્સ ઓવરડોઝના કારણે 26 વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન

વોશિંગ્ટન: ર૬ વર્ષના અમેરિકી રેપર મેક મિલરનું નિધન થયું છે. ન્યૂઝ વેબસાઇટ ટીએમઝેડના જણાવ્યા મુજબ મેકે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હતો તેના કારણે તેને કાર્ડિયાક એટેક આવી ગયો. કેલિફોર્નિયામાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવેલા મિલરે માત્ર ૧પ…

નેપાળ : યાત્રીઓને લઇ જઇ રહેલું ચોપર દૂર્ઘટનાગ્રસ્ત, પાયલટ સહિત છ યાત્રીઓ હતા સવાર

નેપાળમાં યાત્રીઓને લઇ જતું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. આ એરબસ નિર્મિત ઇયરુઇલ હેલિકોપ્ટર નેપાળના અલ્ટીટયૂડ એરથી સંબંધિત હતું અને તેનો ઉપયોગ પહાડ પર ફસાયેલા લોકોની બચાવ કામગીરી માટે કરવામાં આવતો હતો.…

ચીનની નવી ચાલઃ નેપાળને ચાર બંદરનો ઉપયોગ કરવા મંજૂરી આપી

કાઠમંડુ: પડોશી રાષ્ટ્રોમાં ભારતને એકલું અટુલું પાડી દેવા માટે ચીને એક નવી ચાલ ચાલીને નેપાળને પોતાનાં ચાર બંદરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચીનનું આ પગલું ભારત માટે ઘણું નુકસાનકારક માનવામાં આવે છે. ચીનનાં આ પગલાંને કારણે ચોમેર…

હિંદુ સમુદાયને માનવ કલ્યાણ માટે સંગઠિત થવા ભાગવતની હાકલ

શિકાગો: અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ હિંદુ સંમેલનને સંબોધન કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયને સંગઠિત થવાની હાકલ કરીને માનવ કલ્યાણના કાર્યો કરવા અપીલ કરી છે. ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની ૧રપમી વર્ષગાંઠ…