Browsing Category

World

ભારતને મળી મોટી સફળતા, દાઉદના સાગરિત જબીર મોતીની લંડનમાંથી ધરપકડ

ભારતને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદના જમણો હાથ ગણાતો જબીર મોતીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ શુક્રવારે લંડનમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોતી દાઉદનો…

ઇમરાન ખાન આવતીકાલે ગ્રહણ કરશે શપથવિધિ, 176 વોટથી મેળવી બહુમતિ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમનાર ખાન શનિવારનાં રોજ પ્રધાનમંત્રી પદનાં શપથ ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. જેમાં ભારત તરફથી નવજોત સિંહ સિદ્ધુ પણ શામેલ થશે. જો કે હાલમાં ઔપચારિક રીતે પ્રધાનમંત્રી પદને માટે તેઓની પસંદગી નથી કરાઇ અને જેથી તેઓનો મુકાબલો…

નારાજ પાકિસ્તાને ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી

ઇસ્લામાબાદ: પાકિસ્તાને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (પીટીએ) ટ્વિટરને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ટ્વિટર દેશના કાયદાનું પાલન નહીં કરે તો અમને તેના પર પ્રતિબંધ મૂકવાની ફરજ…

વેનેઝુએલામાં મોંઘવારીનો દર 10 લાખ ટકા સુધી પહોંચવાનું અનુમાન

કરાકસ: વેનેઝુએલામાં છેલ્લા ચાર વર્ષથી મંદીનો સમય ચાલી રહ્યો છે. મોંઘવારીનો દર ૧૦ લાખ ટકા સુધી પહોંચવાનું અનુમાન છે. હાલની અર્થવ્યવસ્થાને જોતાં ચર્ચો અને પાદરીઓએ એટીએમ કાર્ડથી થતું દાન પણ સ્વીકારવાની જાહેરાત કરી છે. પહેલાં ચર્ચ દાન પેેટીઓમાં…

અફઘાનિસ્તાનના કાબૂલ અને બઘલાનમાં આતંકી હુમલો, 92ના મોત-35 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે આત્મઘાતી હુમલા કરવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજધાની કાબુલમાં હુમલાવરે શિયા લોકોના બહુમતિ વિસ્તારમાં આવેલ વિશ્વવિધાલયમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો. આ…

અમેરિકામાં અલ્પેશ પ્રજાપતિ નામનાં વધુ એક ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતીઓની હત્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલાન્ટાનાં મેકનમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 36 વર્ષીય અલ્પેશ પ્રજાપતિ મૂળ મહેસાણાનાં કૈયલ ગામનાં વતની હતાં અને એટલાન્ટાનાં ગ્રોસરીનાં સ્ટોરમાં કામ…

જાપાનના ચીબામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ટોકિયો: જાપાનમાં ભૂકંપની કહેર અટકવાનું નામ લેતો નથી. આજે જાપાનના ચીબા પ્રિફ્રેકચર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પ.૧ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભય…

ફ્રાન્સના ઐતિહાસિક પાર્કમાં હવે ટ્રેઈન્ડ કાગડા કચરો ઉઠાવશે

વેન્ડી: ફ્રાન્સના એક ઐતિહાસિક પાર્ક પ્યૂ ડ્યૂ ફોયુમાં કચરો ઉપાડવા માટે કાગડાને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અહીં અત્યાર સુધી ૬ કાગડા આ હુનર સંપૂર્ણ રીતે શીખી ચૂક્યા છે. તેઓ પાર્કમાં સિગારેટના ઠૂંઠા અને અન્ય કચરો સરળતાથી વીણી લે છે.…

VIDEO: NASAએ સૂર્ય સુધી પહોંચનાર ઐતિહાસિક મશીનનું કર્યું લોન્ચિંગ

નાસાએ આજે સૂર્યને સ્પર્શ કરી શકે તેવું એક ઐતિહાસિક મિશન લોન્ચિંગ કર્યું છે. તમને જણાવી દઇએ કે લોન્ચિંગ પહેલા શનિવારનાં રોજ થવાનું હતું. પરંતુ બાદમાં યાનનું લોન્ચિંગ પ્રક્ષેપણથી ઠીક પહેલા હીલિયમ એલાર્મ વાગવાને કારણ ટાળી દેવામાં આવ્યું હતું.…

યમનમાં હવાઈ હુમલાઃ શાળાનાં 29 બાળકો સહિત 50નાં મોત

સાદા: ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ખતરનાક હવાઇ હુમલામાં એક બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં અને ૭૭ અન્ય ઘાયલ થયા છે. સાદામાં આરોગ્ય વિભાગના વડા…