ઇન્દોર: ધર્મગુરૂ સાથે મુલાકાત બાદ PM મોદીનું દાઉદી વોહરા સમુદાયને સંબોધન

દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મુલાકાતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દોરની મુલાકાતે પહોંચ્યા હતા.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીનની વા‌અજમાં પ્રથમ વાર સામેલ થયાં. પીએમ…

માલ્યા કેસમાં UPAના નાણાપ્રધાન અને અધિકારીઓને ઝપટમાં લેવાનો CBIનો પ્લાન

નવી દિલ્હી: સીબીઆઇએ યુપીએ સરકારના નાણાપ્રધાન અને નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓ સહિત મોટાં માથાંઓને ઝપટમાં લેવા વિજય માલ્યાનો કેસ ફરીથી ખોલ્યો છે. યુપીએ સરકાર દરમિયાન કિંગફિશર એરલાઇન્સને સરકારી બેન્કો દ્વારા આપવામાં આવેલી લોનના વિતરણમાં…

કેરોલીનામાં ફ્લોરેન્સનો કહેરઃ 225 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાનું શરૂ

વોશિંગ્ટન: હરિકેનમાં ફેરવાયેલ ખતરનાક ચક્રવાત તોફાન ફ્લોરેન્સ હવે અમેરિકાના પૂર્વીય તટ પર પહોંચી ગયું છે અને કરોલીનામાં ફલોરેન્સનો કહેર ચાલુ થઇ ગયો છે. કેરોલીનામાં કલાકના રરપ કિ.મી.ની ઝડપે ઝંઝાવાતી પવન સાથે મુશળધાર વરસાદ પણ ચાલુ થઇ ગયો છે.…

જેલમાંથી છૂટતાં જ ભીમ આર્મીના વડા ચંદ્રશેખરનું BJP સામે જંગનું એલાન

સહારનપુર: ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને સહારનપુરની જેલમાંથી મુક્ત કરવાની સાથે જ તેણે ભાજપ પર હુમલો કરતાં જણાવ્યું હતું કે હવે અમે ભાજપને હરાવીને જ રહીશું. ચંદ્રશેખર આઝાદને વર્ષ ર૦૧૭માં સહારનપુરમાં કોમી રમખાણો ભડકાવવા બદલ…

બોસ્ટનમાં ગેસ પાઈપ લાઈનમાં આગ લાગી 70થી વધુ બ્લાસ્ટમાં અનેક ઘર તબાહ

બોસ્ટન: અમેરિકાના બોસ્ટન શહેરમાં ગેસ સપ્લાય કરતી પાઈપ લાઈનમાં થયેલા ભયંકર વિસ્ફોટોથી આખું શહેર ધ્રુજી ઊઠ્યું છે. ૭૦થી વધુ બ્લાસ્ટ બાદ બોસ્ટન શહેરનાં અનેક બિલ્ડિંગમાં આગ લાગી છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના…

રંજન ગોગોઇ બનશે દેશનાં SCનાં આગામી ચીફ જસ્ટિસ

ન્યૂ દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનાં નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ રંજન ગોગોઇની નિમણુંક કરવામાં આવી છે. એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ રંજન ગોગોઇનાં નામ પર નિમણુંકની મહોર લગાવી દીધી છે. હવે, 3જી ઓક્ટોબરનાં રોજ જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ…

ભારતમાં દર 1 લાખ મહિલાઓએ 15 મહિલાઓ કરે છે સુસાઇડઃ સર્વે

ન્યૂ દિલ્હીઃ ભારત સરકાર અનેક વાર મહિલા સશક્તિકરણની જાહેરાતો કરતું હોય છે. ત્યારે ભારતની મહિલાઓ વિશ્વની મહિલાઓ કરતાં આત્મહત્યા કરવામાં સૌથી આગળ છે. આ ચોંકાવનારો સર્વે પ્રાઈવેટ સંસ્થા લૈન્સટ પબ્લિક હેલ્થે બહાર પાડ્યો હતો. આ સર્વેમાં ભારતીય…

J&K: કુપવાડાનાં કૈરન સેક્ટરની સીમા પર ત્રણ આતંકીઓ ઠાર, અથડામણ શરૂ

જમ્મુ-કશ્મીરનાં કુપવાડા જિલ્લામાં કૈરન સેક્ટરમાં ઘુસપેઠ કરી રહેલ ત્રણ પાકિસ્તાની આતંકીઓને સેનાએ ઠાર કરી દીધેલ છે. સેનાનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ગુરૂવારનાં સવારનાં 11 કલાકનાં અંદાજે 3 જૈક રાઇફલ્સની ટુકડી બલબીર પોસ્ટ પાસે બોર્ડર પર…

વિપક્ષ સરકાર વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં વ્યસ્તઃ PM મોદી

ન્યૂ દિલ્હીઃ રાફેલ કરાર, બેંક એનપીએ. તેલનાં વધતા ભાવ પર આલોચનાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જનતાને ભરમાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ 2014ની હારનો સ્વીકાર નથી કરી શકતી અને હવે તે આવનારી ચૂંટણીમાં 2014થી પણ વધારે "મોટી…

ચીનમાં એક હુમલાખોરે લોકોની ભીડ પર કાર ચઢાવીને નવને કચડી નાખ્યા

બીજિંગ: ચીનના હુનાન પ્રાંતની હેંગડોંગ કાઉન્ટીમાં એક વ્યકિતએ એક ભીડભાડવાળા વિસ્તારમાં લોકો પર કાર ચલાવી દેતાં તેની નીચે કચડાઇને નવનાં મોત થયા હતા. ત્યાર બાદ આ હુમલાખોરે લોકો પર ચાકુથી હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. આમ, આ હુમલામાં નવનાં…